અઢી કરોડની આ લક્ઝુરીયસ કાર પર છે સૌની નજર, જાણો તેના ફિચર્સ

News18 Gujarati
Updated: January 29, 2018, 11:05 AM IST
અઢી કરોડની આ લક્ઝુરીયસ કાર પર છે સૌની નજર, જાણો તેના ફિચર્સ

  • Share this:
મર્સડીઝ આવતા મહીને યોજાનાર ઓટો એક્સપો 2018માં પોતાની ત્રણ નવી કાર રજૂ કરશે. જેમાં E-CLASSની ઓલ ટરેન મોડલ, કોંસેપ્ટ કાર EQ અને maybach S650 સામેલ છે. જેમાં લોકોની નજર મર્સડીઝની લક્ઝુરીયસ કાર maybach s650 પર છે. એડવાન્સ ફીચર્સથી લેસ કારની ભારતીય માર્કેટમાં તેની કિંમત 5.54 કરોડ રૂપિયાની આસપાસ છે. આવો જાણીએ તેના ખાસ ફિચર્સ

એન્જીન અને સ્પીડ:


  • મર્સિડીઝની લક્ઝરી કાર maybach S650 એડવાન્સ ફીચર્સ અને ટેક્નોલોજીથી સજ્જ છે.

  • કારમાં 6.2 લીટરનું ટ્વિન ટર્બો એન્જીન આપવામાં આવ્યું છે.

  • જે 630PSની પાવર જનરેટ કરે છે.
  • 4.1 સેકેન્ડમાં આ કાર 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડે છે.

  • Maybach S650ની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે.

  • આ કાર 7.08 કિમીનું માઈલેઝ આવે છે.


 

 
First published: January 29, 2018, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading