Home /News /tech /Boat, Sonyના બ્રાન્ડેડ સ્પીકર્સ અને હેડફોન પર મેળવો 60% સુધીની છૂટ, Amazon લાવ્યું Best Offer
Boat, Sonyના બ્રાન્ડેડ સ્પીકર્સ અને હેડફોન પર મેળવો 60% સુધીની છૂટ, Amazon લાવ્યું Best Offer
પ્રતીકાત્મક ફોટો
Amazon Offer: એમેઝોન પર મેગા મ્યુઝિક ફેસ્ટ (Mega Music Fest) ચાલી રહ્યો છે, જ્યાં તમે સોની, (Sony) બોટ, (BoAt) નોઈઝ (Noise) જેવી બ્રાન્ડ્સના હેડફોન, ગિટાર જેવી વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Amazon Best Deals: જો તમે લાંબા સમયથી હેડફોન અથવા સ્પીકર ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે આ એક સારી તક છે. એમેઝોન (Amazon) પર મેગા મ્યુઝિક ફેસ્ટ (Mega Music Fest) ચાલી રહ્યો છે, જ્યાં તમે સોની, (Sony) બોટ, (Boat) નોઈઝ (Noise) જેવી બ્રાન્ડ્સના હેડફોન, ગિટાર જેવી વસ્તુઓ પર ભારે છૂટ મેળવી શકો છો. ચાલો જાણીએ તેની બેસ્ટ ડીલ વિશે…
BoAt સ્ટોન 1000 બ્લૂટૂથ સ્પીકર 69%ના ડિસ્કાઉન્ટ પર અવેલેબેલ છે. ત્યાર બાદ તે એમેઝોન પર 2,199 રૂપિયામાં ખરીદી શકાશે. આ સ્પીકરમાં બ્લૂટૂથ વર્ઝન 5.0, 10 કલાકનો પ્લેબેક ટાઈમ અને IPX5 વોટર રેઝિસ્ટન્સ મળે છે. Sunheiser CX 120BT ઇયર નેકબેન્ડ બ્લૂટૂથ 4.1, 6 કલાકની બેટરી લાઇફ અને માઇક્રો USB ચાર્જિંગ સાથે આવે છે. તેની કિંમત 3,490 રૂપિયા છે, પરંતુ એમેઝોન પર ડીલ હેઠળ તે 1,490 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Noise Air Buds બ્લૂટૂથ 5.0, 13mm સાઉન્ડ ડ્રાઈવર અને 20 કલાક સુધીના પ્લે ટાઈમ સાથે ચાર્જિંગ કેસ મળે છે અને IPX4 રેટેડ વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે. તે એમેઝોન પર 5,999 રૂપિયાની બદલે માત્ર 2,199 રૂપિયામાં અવેલેબલ છે.
Echo Dot (3rd Gen) એ એક સ્માર્ટ ડિવાઇસ છે જે બ્લૂટૂથ સ્પીકર તરીકે પણ કાર્ય કરે છે, અને એમેઝોન પર ડિસ્કાઉન્ટ બાદ રૂ. 3,499માં ઉપલબ્ધ છે.
Amazon પર BoAt Avante Bar 1160 60%ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. હાલમાં તેની કિંમત 3,999 રૂપિયા છે, અને સામાન્ય રીતે તેની કિંમત 9,990 રૂપિયા હોય છે.
BoAt AAVANTE BAR 3150D બ્લૂટૂથ 5.1 સાથે આવે છે, અને હવે તે રૂ. 12,999માં અવેલેબલ છે. છે. પહેલા એમેઝોન પર તેની કિંમત 24,990 રૂપિયા હતી.
Sony WF-1000XM34 ટ્રુ વાયરલેસ બ્લુટુથ 5.2 ઈયરબડ્સમાં એક્ટિવ કેન્સલેશન, 32 કલાકની બેટરી લાઈફ અને એલેક્સા વોઈસ સપોર્ટ મળે છે અને તે રૂ. 24,990ને બદલે માત્ર રૂ. 19,990માં ઓફર થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર