Home /News /tech /

મારુતિ સુઝુકીએ સિલેરિયો અને સિલેરિયો Xમાં કર્યો બદલાવ, જાણો નવાં ફિચર્સ અને ભાવ

મારુતિ સુઝુકીએ સિલેરિયો અને સિલેરિયો Xમાં કર્યો બદલાવ, જાણો નવાં ફિચર્સ અને ભાવ

મારુતિ સુઝુકીએ તેમની નવી કાર સિલેરિયો અને સિલેરિયો Xને અપડેટ કરી છે. બંને જ કારમાં આપને લેટેસ્ટ સિક્યોરિટી ફિચર્સ મળશે. જે ટૂંક સમયમાં જ લાગૂ થવાનાં છે જાણો આ નવી કારનો ભાવ કિંમત

મારુતિ સુઝુકીએ તેમની નવી કાર સિલેરિયો અને સિલેરિયો Xને અપડેટ કરી છે. બંને જ કારમાં આપને લેટેસ્ટ સિક્યોરિટી ફિચર્સ મળશે. જે ટૂંક સમયમાં જ લાગૂ થવાનાં છે જાણો આ નવી કારનો ભાવ કિંમત

    ટેક ડેસ્ક: મારુતિ સુઝુકીએ તેની બજેટ હેચબેક સેલેરિયો અને સેલેરિયો Xને અફડેટ કરી છે. કંપનીએ આ કારમાં નવાં સેફ્ટી ફિચર્સ જોડ્યા છે. જે આવનારા મહિનામાં લાગૂ થશે સેફ્ટી ફીચર નિયમોને સપોર્ટ કરશે. મારુતિ સુઝુકી સેલેરિયોનો ભાવ 4.31 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેનો ભાવ કારનાં બેઝ વેરિએન્ટ એલએક્સઆઇ ટ્રિમ છે. તે કારનાં ટોપ વેરિએન્ટ ઝેડએખ્સ આઇ(ઓ) એએમટી 5.48 લાખ રૂપિયામાં આવે છે.

    હાલમાં નવી સિલેરિયોનાં ભાવમાં બદલાવ થયોછે.આ કાર 4.80 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતમાં મળશે. જ્યારે તેનાં ટોપ વેરિેન્ટનો ભાવ 5.57 લાખ રૂપિયા છે. આપને જણાવી દઇએ કે, કિંમત એક્સ શોરૂમ દિલ્હીનો છે. સિલેરિયો અને સિલેરિયો X હવે આપને એબીએસ અને EBD, સ્પીડ એલર્ટ અલાર્મ, ડ્રાઇવર અને ડ્રાઇવર સિટ બેલ્ડ રિમાઇન્ડર અને રેર પાર્કિંગ સેન્સર મળશે.

    આ ઉપરાંત કારમાં કોસ્મેટિક કે ઇક્વિપમેન્ટમાં કોઇ અન્ય બદલાવ કરવામાં આવ્યો નથી. પહેલાં આ બંને કારમાં ફક્ત એક જ એરબેગ મળતી હતી, હવે બે મળે છે. બંને જ કારમાં આફને 68 હોર્સપાવરની તાકાત વાળુ 1.0 લિટરનાં ત્રણ સિલેન્ડરની પેટ્રોલ મોટર આપવામાં આવી છે. હવે આપને સ્ટાંડર્ડ સિલેરિયોમાં ફેક્ટ્રી CNG કિટ મળે છે. કારમાં આપને 5 સ્પિડ યૂનિટવાળુ મેન્યુઅરલ ગેરબોક્સ કે ઓટોમેટિક ગેરબોક્સનો વિકલ્પ મળે ચે. જોકે ઓટોમેટિક ગેરબોક્સનો વિકલ્પ ફક્ત CNG વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. સાથે જ મારુતિ સુઝુકીની સિલેરિયો અને સિલેરિયો X બંને કાર લેટેસ્ટ સેફ્ટી ફિચરવાળી કારની લિસ્ટમાં શામેલ થઇ ગઇ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Celerio, Celerio x, Maruti suzuki, New-feature, Price

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन