Home /News /tech /

હવે તમારી કાર પણ બની જશે ઇલેક્ટ્રિક, આ કંપનીએ શરુ કર્યુ કીટ લગાવવાનું કામ

હવે તમારી કાર પણ બની જશે ઇલેક્ટ્રિક, આ કંપનીએ શરુ કર્યુ કીટ લગાવવાનું કામ

ભારતમાં આ પહેલી કંપની છે જે બજારમાં આ વિકલ્પ સાથે બહાર આવી છે.

ભારતમાં આ પહેલી કંપની છે જે બજારમાં આ વિકલ્પ સાથે બહાર આવી છે.

    ભારતમાં વધી રહેલા પ્રદૂષણની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દરેક શક્ય તેટલા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પેટ્રોલની વધતી જતી કિંમતો લોકો માટે એક સમસ્યા બની ગઈ છે. હવે તમે પેટ્રોલના ભાવમાં ઘટાડો કરી શકતા નથી, પરંતુ તમે કારને પેટ્રેલ મુક્ત જરૂર કરી શતકો છો એટલે કે કારમાં પેટ્રેલ અથવા ડીઝલની જગ્યાએ લગાવો ઇલેક્ટ્રિક કિટ..

    હકીકતમાં, E Trio નામની કંપની તમારી કારમાં ઇલેક્ટ્રિક કીટ ઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ આપી રહી છે. ભારતમાં આ પહેલી કંપની છે જે બજારમાં આ વિકલ્પ સાથે બહાર આવી છે. સરકારે આ કંપનીને પણ તેની પરવાનગી આપી છે. જેમાં ઇટી ટ્રાયોએ ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી લીધી છે.



    જો કે, તમે તેનો ફાયદો ત્યારે ઉઠાવી શકશો જ્યારે તમારી પાસે મારુતિ સુઝુકીની કાર અથવા વેગનઆર હોય, હાલ તો કંપની આ બને કારમાં ઇલેક્ટ્રિક મોટરનો વિકલ્પ લગાવવાની ઓફર કરી રહી છે. કંપની દાવો કરે છે કે એક વખત તમે ચાર્જ કરી લો તે પછી તમે 150 કિ.મી. સુધી ચલાવી શકશો.



    આ સાથે જ, કંપની કહે છે કે કંપની પાસે એક મહિનામાં 1500 આવી કાર બનાવવાની ક્ષમતા છે. ઇ ટ્રિયો નામની કંપનીએ બેલરામ શહેરમાં તેમનું પ્રભુત્વ મેળવ્યું છે. તેના સ્થાપક વાય.સત્યા છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Alto, Fully electric car, Maruti, Trios, Wagonr, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन