Home /News /tech /

ખોવાઈ ગયું છે 'ચૂંટણી કાર્ડ'? તો આ રીતે મેળવી શકાય ડુપ્લીકેટ કોપી અને કરો Vot

ખોવાઈ ગયું છે 'ચૂંટણી કાર્ડ'? તો આ રીતે મેળવી શકાય ડુપ્લીકેટ કોપી અને કરો Vot

પ્રતિકાત્મક તસવીર

વોટર આઈડી ખોવાઈ ગયા બાદ નવું આઈડી કાર્ડ મેળવવા માટે તમારે ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવું પડશે

  જો તમારી ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે અને તમે એ ટેન્શનમાં હોય કે, આ વખતે વોટ નહી આપી શકીએ તો, પરેશાન થવાની જરૂરત નથી. તમે ખુબ સરળતાથી ડુપ્લીકેટ વોટર આઈડી કાર્ડ બનાવી શકો છો. તો ચાલો જાણીએ કે, કેવી રીતે ડુપ્લીકેટ કાર્ડ માટે અરજી કરી શકાય.

  વોટર આઈડી ખોવાઈ ગયા બાદ નવું આઈડી કાર્ડ મેળવવા માટે તમારે ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ ભરવું પડશે, જેમાં પ્રૂફ માટે કેટલાક ડોક્યુમેન્ટ પણ જોઈશે. આ સિવાય તમારૂ કાર્ડ ખોવાઈ ગયું હોવાની FIR પણ હોવી જરૂરી છે, જે ડુપ્લીકેટ કાર્ડ બનાવતા સમયે આપવી જરૂરી છે.

  જાણો - પૂરી પ્રોસેસ
  - ડુપ્લીકેટ વોટર આઈડી કાર્ડ બનાવવા માટે તમારે સ્ટેટ ચીફ ઈલેક્ટોરલ ઓફિસરની વેબસાઈટ પરથી EPIC-002 ફોર્મની કોપી ડાઉનલોડ કરવી પડશે. ( તમામ રાજ્યની વેબસાઈટની લીંક નીચે આપવામાં આવી છે)

  - ફોર્મ ભર્યા બાદ તમામ ડોક્યુમેન્ટ સાથે જેવા કે, FIRની કોપી, એડ્રેસ પ્રૂફ, ઓળખપત્ર લગાવી. આ ફોર્મ તમારા વિસ્તારના ઈલેક્ટોરલ ઓફિસરને આપો. અહીંથી તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે.

  - આ રેફરન્સ નંબરના આધારે તમે સ્ટેટ ઈલેક્શન ઓફિસની વેબસાઈટ પર જઈ પોતાની એપ્લીકેશનને ટ્રેક કરી શકો છો.

  - તમારૂ ફોર્મ સબમિટ કર્યા બાદ, આ ઈલેક્ટોરલ ઓફિસ દ્વારા વેરિફાઈ કરવામાં આવશે અને વેરિફિકેશન થયા બાદ તમને ડુપ્લીકેટ વોટર આઈડી કાર્ડ કલેક્ટ કરવા માટે જાણકારી આપવામાં આવશે.

  દરેક રાજ્યની વેબસાઈટ - અહીંથી ડાઉનલોડ કરો  EPIC-002 ફોર્મ 

  Delhi: https://ceodelhi.gov.in/home.aspx
  Andaman and Nicobar Islands: http://as1.and.nic.in/newelection/index.php
  Andhra Pradesh: http://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html
  Arunachal Pradesh: http://ceoarunachal.nic.in/
  Assam: http://ceoassam.nic.in/
  Bihar: http://ceobihar.nic.in/
  Chandigarh: http://ceochandigarh.gov.in/
  Chhattisgarh: https://ceochhattisgarh.nic.in/
  Dadra and Nagar Haveli: http://ceodnh.nic.in/
  Daman and Diu: http://ceodaman.nic.in/default.asp
  Goa: https://ceogoa.nic.in/
  Gujarat: https://ceo.gujarat.gov.in/Default
  Haryana: http://ceoharyana.nic.in/
  Himachal Pradesh: https://himachal.nic.in/index.php?lang=1&dpt_id=6
  Jammu and Kashmir: http://ceojammukashmir.nic.in/
  Jharkhand: https://ceo.jharkhand.gov.in/
  Karnataka: http://www.ceokarnataka.kar.nic.in/
  Kerala: http://www.ceo.kerala.gov.in/home.html;jsessionid=DAAFCD5C546B9ABCB568A48F3FD723BF
  Lakshadweep: http://ceolakshadweep.gov.in/home.html;jsessionid=EAEBB00C33DC7C4EE5DDC869935846F3
  Madhya Pradesh: http://ceomadhyapradesh.nic.in/
  Maharashtra: https://ceo.maharashtra.gov.in/
  Manipur: https://ceomanipur.nic.in/
  Meghalaya: http://ceomeghalaya.nic.in/
  Mizoram: https://ceo.mizoram.gov.in/
  Nagaland: http://ceonagaland.nic.in/
  Odisha: http://ceoorissa.nic.in/main.html
  Puducherry: http://www.ceopuducherry.py.gov.in/
  Punjab: http://ceopunjab.nic.in/
  Rajasthan: https://www.ceorajasthan.nic.in/
  Sikkim: http://ceosikkim.nic.in/
  Tamil Nadu: http://www.elections.tn.gov.in/vote/index.aspx
  Telangana: http://ceotelangana.nic.in/
  Tripura: http://ceotripura.nic.in/
  Uttar Pradesh: http://ceouttarpradesh.nic.in/
  Uttarakhand: http://ceo.uk.gov.in/
  West Bengal: http://ceowestbengal.nic.in/
  Published by:kiran mehta
  First published:

  Tags: Loksabha elections 2019, Lost, Voter ID card

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन