Home /News /tech /Redmi, Poco, Mi ના આ સ્માર્ટફોનને જલ્દી મળી શકે છે Android 13 અપડેટ, લીક થઈ પૂરી લિસ્ટ
Redmi, Poco, Mi ના આ સ્માર્ટફોનને જલ્દી મળી શકે છે Android 13 અપડેટ, લીક થઈ પૂરી લિસ્ટ
શિયોમી, રેડમી અને પોકોના કેટલાક ફોન છે, જેને જલ્દી એન્ડ્રોઇડ 13 મળી શકે છે.
Andorid 13 Update in Smartphones: એવું માનવામાં આવી રહ્યું છે કે Mi 12, Mi Mix 4 અને રેડમી K50 જેવા ફ્લેગશિપ ફોનને સૌથી પહેલા એન્ડ્રોઇડ 13 આપવામાં આવશે. આવો જાણીએ શિયોમી સ્માર્ટફોન અને ટેબ્લેટ વિશે, જેને Android 13માં અપગ્રેડ કરવામાં આવી શકે છે.
Andorid 13 Update in Smartphones: સ્માર્ટફોન યુઝર્સને હંમેશા ફોનમાં નવા સોફ્ટવેર અપડેટની રાહ હોય છે. આમ તો હાલ શિયોમીના ઘણાં ફોનને એન્ડ્રોઇડ 12 પણ નથી મળ્યું, પરંતુ રિપોર્ટ છે કે શિયોમી, રેડમી અને પોકોના કેટલાક ફોન છે, જેને જલ્દી એન્ડ્રોઇડ 13 મળી શકે છે. આ માહિતી Xiaomiui વેબસાઇટ દ્વારા શેર કરવામાં આવી છે અને તેમાં એ ફોનની યાદી પણ છે, જેને અપડેટ નહીં આપવામાં આવે.
જણાવી દઇએ કે, શિયોમીએ હજુ સુધી એ ફોન વિશે નથી જણાવ્યું, જેને એન્ડ્રોઇડ 13 અપડેટ આપવામાં આવશે. લિસ્ટ પરથી ખ્યાલ આવે છે કે રેડમી 9 સિરીઝ ફોન ને Mi 10 સિરીઝને હવે એન્ડ્રોઇડ સપોર્ટ નહીં મળે.
જો કે, એવું માનવામાં આવી રહ્યું છે કે Mi 12, Mi Mix 4 અને રેડમી K50 જેવા ફ્લેગશિપ ફોનને સૌથી પહેલા એન્ડ્રોઇડ 13 આપવામાં આવશે. આવો જાણીએ શિયોમી સ્માર્ટફોન અને ટેબ્લેટ વિશે, જેને Android 13માં અપગ્રેડ કરવામાં આવી શકે છે.
Mi 10s Mi 11 Mi 11 Pro Mi 11 Ultra Mi 11I Mi 11X Mi 11X Pro Mi 11 Lite 4G/5G Mi 11 LE Mi 11 Lite NE 5G
Xiaomi ના આ છે ફોન શિયોમી 12 શિયોમી 11i Hypercharge શિયોમી 11i Mi 11T/11T Pro Mi 11 Lite 4G/5G Mik 12/12 Pro/12X/12X Pro/12S Pro/12S Lite Mi MIX 4 Mi MIX FOLD/MIX FOLD 2 Mi Civi/Civi 1S