10 હજાર રૂપિયાથી પણ ઓછામાં મળશે બ્રાન્ડેડ smart LED TV,આજે અંતિમ તક

News18 Gujarati
Updated: February 17, 2019, 11:41 AM IST
10 હજાર રૂપિયાથી પણ ઓછામાં મળશે બ્રાન્ડેડ smart LED TV,આજે અંતિમ તક
ફ્લિપકાર્ટના ટીવી ડે સેલનો આજે 17મી ફેબ્રુઆરીએ અંતિમ દિવસ છે.

ફ્લિપકાર્ટના ટીવી ડે સેલનો આજે 17મી ફેબ્રુઆરીએ અંતિમ દિવસ છે. આ સેલમાં અનેક બ્રાન્ડના ટીવી પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: Flipkart પર TV Days સેલનો આજે 17મી ફેબ્રુઆરીએ અંતિમ દિવસ છે. 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સેલમાં Mi, Vu, Samsung, Sony, MarQ વગેરે બ્રાન્ડમાં Smart TV પર 50 ટકા ડિસ્કાઉન્ટનો ફાયદો તમે મેળવી શકો છો. જો આપ TV ખરીદવાનું વિચરી રહ્યા હોવ તો જામો આ આ સેલમાં કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Micromax
Micromaxના 32 ઈંચના HD ટીવી પર 49% ડિસ્કાઉન્ટ મળશે. આ ટીવી રૂપિયા 19,999ના બદસે રૂપિયા 9,999માં ખરીદી શકાશે. આ ઉપરાંત એક્સચેન્જ ઑફર અંતર્ગત ગ્રાહકો આ ટીવીમાં રૂપિયા 5,000નું ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

આ પણ વાંચો: Jioમાં આપનો મોબાઇલ નંબર Port કરવો ખૂબ છે સરળ, આ સ્ટેપ્સ કરો follow

MarQ
MarQના 32 ઈંચના ડૉલ્બી એચડી સ્માર્ટ ટીવીને ડિસ્કાઉન્ટ બાદ રૂપિયા 10,999માં ખરીદી શકાશે. આ સ્માર્ટ ટીવીની અસલી કિંમત રૂપિયા 15,499 છે. આ ટીવી પર 29 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.LG
LG Smart 43 ઈંચ ફુલ HD LED સ્માર્ટ ટીવી રૂપિયા 49,490ના બદલે રૂપિયા 34,999માં ખરીદી શકાશે. આ ઉપરાંત જૂના ટીવી પર રૂપિયા 8,000 સુધીની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવશે.

આ પણ વાંચો:એક વાર ચાર્જ કર્યા બાદ 60 કલાક સુધી ચાલશે Motorola G7 Power, 14 હજારથી ઓછી છે કિંમત

Thomson
Flipkart TV Days સેલમાં Thomsonના 32 ઈંચના B9 Pro HD LED સ્માર્ટ ટીવી પર 32 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ આ ટીવીની કિંમત 11,499 રૂપિયા થશે. આ ટીવીની અસલી કિંમત રૂપિયા 16,999 છે.

Samsung
Samsungના 32 ઈંચના LED TV 2018 એડિશનને રૂપિયા 14,999માં ખરીદી શકાશે. આ ટીવીની મૂળ કિંમત રૂપિયા 26,900 છે. આ ટીવી પર 44% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત Flipkart TV Days Saleમાં ગ્રાહકો એક્સિસ બૅન્કનું ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વાપરીને પણ પેમેન્ટ કરી શકે છે, જેના પર 10 % એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો: આ તારીખે લોન્ચ થશે SAMSUNGનો ફોલ્ડેબલ સ્માર્ટફોન
First published: February 17, 2019, 11:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading