Home /News /tech /Latest Smartphone: ધૂમ મચાવવાં આવ્યો દમદાર બેટરી વાળો 5G સ્માર્ટફોન, ફિચર્સ જોઇ દિવાના થયા લોકો

Latest Smartphone: ધૂમ મચાવવાં આવ્યો દમદાર બેટરી વાળો 5G સ્માર્ટફોન, ફિચર્સ જોઇ દિવાના થયા લોકો

ટેક્નો પોવા નિયો 5G

Smartphone Launch: ભારતમાં એક નવો 5G સ્માર્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનો ભાવ પણ બજેટમાં છે. અને તે ફિચર્સથી ભરપૂર છે. આવો ડિટેઇલમાં જાણીયે કે, કયો ફોન છે જે ફોનમાં ફિચર્સની ભરમાર છે અને તેનો ભાવ પણ બજેટમાં છે.

    Tecno Pova Neo 5G: જો તમે તમારો જુનો ફોન બદલવાનું વિચારી રહ્યાં છો તો એક નવો 5G સ્માર્ટફોન ખરીદવા ઇછ્છો છો તો અમારી પાસે તમારી પાસે સારી એવી માહિતી છે. આપને જણાવી દઇએ કે, સ્માર્ટફોન કંપની ટેક્નો (Tecno)એ ભારતમાં તેનો નવો સ્માર્ટફોન, Tecno Pova Neo 5G લોન્ચ કર્યો છે. જેનો ભાવ આ સ્માર્ટ ફોન દમદાર બેટરી અનેકમાલનાં ફિચર્સ સાથે આવશે. આવો જાણીયે કે, આ ફોન કેટલાંનો છે. અને તેનાં સ્પેસિફિકેશન્સ શું છે.

    Tecno Pova Neo 5G Launch
    આપની જાણકારી માટે જણાવી દઇએ તો, ટેકનો (Tecno) નાં ભારતમાં એક નવો સ્માર્ટફોન, Tecno Pova NeO 5G લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની એક ખાસિયત એ છે કે, આ વધુ મોંધો નથી. આ ફોનને સિંગ 4GB RAM અને 128GB સ્ટોરેજ વાળા વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. અને હાલમાં જ ફક્ત પ્રી બુકિંગ માટે ઉપલબ્ધ છે.



    Tecno Pova Neo 5G Price in India
    આ સ્માર્ટફોનનું સિંગ સ્ટોરેજ વેરિએન્ટ 15,499 રૂપિયાની કિંમત પર માર્કેટમાં અવેલેઇબલ છે. સૈફાઇઝર બ્લેક, અને સ્પ્રિંટ બ્લૂ, બે રંગમાં ઉપલબ્ધ છે. આ ફોનને હાલમાં જ રીટેલ સ્ટોર્સ સાથે ઓર્ડર કરવાં આવી શકે છે. અને સેલ માટે 16 સપ્ટેમ્બર 2022નાં ઉપલબ્ધ કરવામાં આવશે.

    Tecno Pova Neo 5G Specifications
    Tecno Pova Neo 5Gમાં આપને 6.8 ઇંચનો ફૂ એચડી + LTPS ડિસ્પ્લે, 1080 x 2,460 પિક્સલનાં રેસોલ્યૂશન, 120Hzનો રિફ્રેશ રેટ અને 240Hzનું ટચ સેંપલિંગ રેટ આપવામાં આવી રહ્યો છે. પ્રોસેસરની વાત કરીએ તો, આ સ્માર્ટફોન મીડિયાટેક ડાયમેંસકિટી 810 SoC ચિપસેટ પર કામ કરે છે. અને તેમાં એન્ડ્રોઇડ 12 બેસ્ડ Hi OS 8.6 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. 6000mAhની બેટરી અને 18Wનું ફાસ્ટ ચાર્જિંગ સ્પોર્ટ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનની RAMને આપ 3GB સુધી એક્સપેન્ડ કરી શકો છે. અને ર્ટોરેજને પણ એસડી કાર્ડની મદદથી વધારી શકો છો. કેમેરાની વાત કરીએ તો Tecno Pova Neo 5G 50MPનાં મેન સેન્સરવાળા ડ્યુઅલ કેમેરા સેટઅપની સાથે આવે છે. આ 8MPનાં સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन
    विज्ञापन