200 રુપિયાથી પણ ઓછી કિંમતમાં કરાવો Jioનો આ પ્લાન

News18 Gujarati
Updated: July 13, 2019, 4:43 PM IST
200 રુપિયાથી પણ ઓછી કિંમતમાં કરાવો Jioનો આ પ્લાન
ioના આ પ્લાનમાં એક મહિના માટે બધું જ ફ્રી

આ પ્લાનમાં યૂઝર્સોને પહેલા દરરોજ 1.5 જીબી ડેટા મળતો હતો, પરંતુ હવે 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. જાણો ક્યા લાભ મેળવી શકો છો.

  • Share this:
મોબાઇલ ઇન્ટરનેટ ડેટામાં જિયોથી સસ્તો અન્ય કોઇ સસ્તો પ્લાન નથી. લાંબા ગાળાનો પ્લાન હોય કે ટૂંકા ગાળાનો પ્લાન દરેક પ્લાનમાં અનેક મફત સેવાઓ મળે છે. એટલું જ નહીં, જિયોથી તરફથી 50 રૂપિયાથી પણ ઓછો પ્લાન ઉપલબ્ધ છે, જેમાં જિયોફોન યૂઝર્સ સમગ્ર મહિના માટે મફતમાં કોલ કરી શકે છે. પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ જિયોના આ પ્લાન વિશે જેમા ગ્રાહકોએ 198 રુપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાનમાં ક્યા લાભ મળે છે તે જાણો.

198 રુપિયાનો પ્લાન - આ પ્લાનમાં યૂઝર્સોને પહેલા દરરોજ 1.5 જીબી ડેટા મળતો હતો, પરંતુ હવે 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. જાણો ક્યા લાભ મેળવી શકો છો. તેની માન્યતા 28 દિવસ છે, જેમાં અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 2 જીબી ડેટા અને 100 એસએમએસ મળશે. આ તમામ પ્લાન સાથે તમને જિયો એપ્લિકેશન્સની મફત સબ્સ્ક્રિપ્શન પણ મળશે.

Jio, Jio mobile, Jio plan, jio data, free calling, unlimited calling, jio recharge plan, जियो, जियो मोबाइल, जियो प्लान्स, जियो डेटा प्लान, जियो रिचार्ज, जियो रिचार्ज प्लान

જિયોના 449 રુપિયાના પ્લાનમાં મળે છે 3 મહિના માટે ફાયદો

ગ્રાહકો 449 રૂપિયાના રિચાર્જ પર ત્રણ મહિના સુધી મફત સેવાઓ મેળવી શકે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 449નું રિચાર્જ કરાવવું પડશે, જેની માન્યતા 91 દિવસ (3 મહિના) છે.

આ પ્લાનમાં ગ્રાહકને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે, એટલે કે 91 દિવસમાં 136.5 ડેટા મળશે. પ્લાનમાં અનલિમિટેડ (100 પ્રતિ દિવસ) એસમએમએસનો ફાયદો પણ આપવામાં આવશે. ઉપરાંત કોલિંગ સર્વિસની વાત કરીએ તો ગ્રાહકો 449 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ કૉલ્સનો લાભ લઈ શકે છે.
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...