Jio યૂઝર્સ હવે લઇ શકશે YouTube-Facebookનો આનંદ, જિયોફોન 2 નો ફ્લેશ સેલ શરુ

ટૂંક સમયમાં જ, જીયો ફોનમાં WhatsApp ઉપલબ્ધ થશે.

રિલાયન્સ જીયોની જિયોફોન 2 ની રાહ જોવી હવે સમાપ્ત થઈ ગઈ છે. 16 ઓગસ્ટથી જિયોફોન 2 નો ફ્લેશ સેલ શરુ થઇ રહ્યો છે.

  • Share this:
    જિઓ ફોનના યુઝર્સ માટેસારા સમાચાર છે. જીયો ફોનના યુઝર્સ 15 ઓગસ્ટથી ફેસબુક, યુ ટ્યુબ અને ગૂગલ મેપ્સમાં આનંદ લઇ શકો છો એટલે કે, આજથી જીયો ફોનમાં યુઝર ફેસબૂક, યુ ટ્યુબ અને ગૂગલ મેપ્સનો ઉપયોગ કરી શકશો. ટૂંક સમયમાં જ, જીયો ફોનમાં WhatsApp ઉપલબ્ધ થશે. રિલાયન્સ જિયોના તમામ યુઝર્સ પહેલેથી જ અદભૂત સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત JioTV, JioCinema, JioMusic અને JioChat પર પ્રીમિયમ કન્ટન્ટેનનો આનંદ લઇ રહ્યા છે.

    16 ઓગસ્ટથી શરૂ થશે JioPhone2 નો ફ્લેશ સેલ
    રિલાયન્સ જીયોની જિયોફોન 2 ની રાહ જોવી પણ સમાપ્ત થઈ ગઈ છે. 16 ઑગસ્ટથી જિયોફોન 2 ની ફ્લેશ સેલ શરુ થવા જઇ રહી છે. ક્વાર્ટી કી-પેડ વાળા આ ફોનનો સેલ ગુરુવાર એટલે 16 ઑગસ્ટ, 2018 બપોરે 12 વાગ્યે શરૂ થશે . આ ફોનને તમે જિયોની ઓફશિયલ વેબસાઇટ www.jio.com થી ખરીદી શકો છો. આ ફોનની કિંમત 2,999 રૂપિયા છે.

    આ ફોનમાં તમે 2.4 ઇંચની ડિસ્પ્લે અને 512MB ની RAM મળશે. આમાં તમને 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળશે, જે SD કાર્ડથી વધારવામાં આવશે 128GB. જો કેમેરાની વાત કરીએ તો ફોનની રીયરમાં 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કૅમેરા હશે, જ્યારે સેલ્ફી માટે આ મોબાઈલ પર ફોરગામાં VGA કેમેરા હશે. આ ફોન Wi-Fi, GPS,બ્લૂટૂથ અને એફએમ સાથે જોડાયેલો છે. જિયોફોન 2 માં 2,000 એમએએચની બેટરી અને તે KAIઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે.

    (ડિસસ્લેમર: ન્યુઝ 18 હિન્દી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની માલિકીનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.)
    Published by:Bhoomi Koyani
    First published: