Jio Offer : જિયો આ સ્માર્ટફોન પર આપી રહી છે 2,200 રૂપિયાની કેશબેક ઓફર

News18 Gujarati
Updated: February 19, 2018, 8:28 PM IST
Jio Offer : જિયો આ સ્માર્ટફોન પર આપી રહી છે 2,200 રૂપિયાની કેશબેક ઓફર

  • Share this:
રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સ માટે ખાસ ઓફર્સ લઈને આવી છે. આ ઓફર્સનો ફાયદો 44 મહિનાઓ સુધી ઉઠાવી શકો છો. અસલમાં રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને કેટલાક સ્માર્ટફોન પર 2,200 રૂપિયાની કેશબેક ઓફર્સ આપી રહી છે. આ કેશબેક રિચાર્જ કુપનના રૂપમાં આપવામાં આવી રહી છે. જે સ્માર્ટફોન પર આ ઓફર્સ આપવામાં આવી રહી છે, તેમની લિસ્ટ નીચે આપી દેવામાં આવી છે. એક વખત આ સ્માર્ટફોનમાંથી કોઈપણ સ્માર્ટફોન લેવા પર 2,200 રૂપિયાના રિચાર્જ વાઉચર મળશે. આ ઓફર્સમાં 50-50 રૂપિયાના 44 વાઉચર મળશે. દરેક મહિને રિચાર્ચ પર 1 વાઉચરનો ઉપયોગ કરી શકાય છે.

આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે યૂઝર્સને નવા ફોનથી જિયોનું પહેલું રિચાર્જ 198 અથવા 299 રૂપિયાનું કરવાનું રહેશે. ઓફર 15 ફેબ્રુઆરી અથવા ત્યાર બાદ ખરીદેલા સ્માર્ટફોન પર લાગૂ થશે. તે ઉપરાંત પ્રથમ 198 અથવા 299 રૂપિયાનું રિચાર્જ 31 માર્ચ 2018થી પહેલા કરાવવાનું રહેશે. જિયોના ફ્રિ વાઉચર 31 મે 2022 સુધી માન્ય રહેશે.

જાણો ક્યા સ્માર્ટફોન્સ પર આ ઓફર્સ આપવામાં આવી રહી છે

Lyf :)Water 2, Earth 1, Water 1, Water F1s, Water 8, Earth 2, Water 10, Water 11, Water 7s, Water F1, Wind 4s, Flame 8, C 451, Flame 1, Wind 3, Wind 1, Flame 7, Wind 7, Wind 7, Water 5, Water 4, Water 6, Water 7

Samsung:) Galaxy On 8, Galaxy On 5 Pro, Galaxy On 7 Pro, Galaxy On Max, Galaxy On Nxt, Galaxy J3 2016

Xiaomi:) Mi Max 2, Mi Mix 2, Mi A1, Redmi Note 4, Redmi Y1, Redmi Y1 Lite, Redmi 4Motorola:) Moto C+, Moto E4+, Lenovo K8+, Moto G5S, Moto G5S+, Moto Z2 Play
First published: February 19, 2018, 8:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading