શું તમે પણ IPL મેચ જુઓ છો? તો આ રીતે જીતી શકો છો અનેક ઇનામ, મળશે કૂપન્સ અને વાઉચર પણ

શું તમે પણ IPL મેચ જુઓ છો? તો આ રીતે જીતી શકો છો અનેક ઇનામ, મળશે કૂપન્સ અને વાઉચર પણ

 • Share this:
  Flipkart Quiz May 3, 2021: ફ્લિપકાર્ટ પર દૈનિક ટ્રીવીયા (Daily Trivia) શરૂ થઈ છે. ફ્લિપકાર્ટ (Flipkart) ક્વિઝ પણ વપરાશકર્તાઓને ઇનામ જીતવાની તક આપે છે. આ ક્વિઝ રાતે 12 વાગ્યે શરૂ થઈ અને આજે બપોરે 12 વાગ્યા સુધી ચાલશે. ક્વિઝમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે. ક્વિઝ દૈનિક ઘટનાઓ અને વર્તમાન બાબતો પર આધારિત છે. આ ક્વિઝ, Android અને iOS બંને ડિવાઇસ માટે ઉપલબ્ધ છે, જે વપરાશકર્તાઓ ગેમ ઝોન વિભાગમાં જઈને રમી શકે છે.

  ફ્લિપકાર્ટ ક્વિઝનો ભાગ બનીને યુઝર્સ કૂપન્સ, ઇનામો અને અન્ય ઘણી ભેટો જીતી શકે છે. આ સિવાય સહભાગીઓ ફ્લિપકાર્ટ Super Coins પણ જીતી શકે છે. ધ્યાનમાં રાખો કે ક્વિઝનાં ઇનામ જીતવા માટે, સ્પર્ધકોએ બધા ક્વિઝ પ્રશ્નોના જવાબ સાચી રીતે આપવાના રહેશે.  માહિતી માટે, આપને જણાવીએ કે, પ્રથમ 50,000 પાર્ટિસિપેન્ટસને જ ઇનામ જીતવાની તક મળે છે. ઇનામ જીતવા માટે, વપરાશકર્તાઓએ 5 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

  પ્રશ્ન 1) Which Delhi capitals player has hit the most number of 4s in the IPL

  જવાબ 1 – Shikhar Dhawan.

  પ્રશ્ન 2) Which of these brands has never been the title sponsor of IPL

  જવાબ 2 – Coca cola.

  પ્રશ્ન 3) Identify this former Indian cricketer who is currently the assistant coach of Delhi capitals

  વ્યારામાં સંબંધ લજવાયા: પુત્રવધૂએ પકડી રાખ્યાં અને પુત્રએ પોતાની માતાને માર્યો માર

  જવાબ 3 – Pravin Amre.

  પ્રશ્ન 4) Who among these has played more than 200 matches in the IPL

  જવાબ 4 – Dinesh Karthik.  પ્રશ્ન 5) Which umpire has officiated the most number of IPL matches

  જવાબ 5 – Sundaram Ravi.
  Published by:Kaushal Pancholi
  First published:May 03, 2021, 11:23 am

  ટૉપ ન્યૂઝ