Home /News /tech /

2 હજાર રૂપિયામાં ઘરે લઈ આવો 90 હજારનો iPhone X

2 હજાર રૂપિયામાં ઘરે લઈ આવો 90 હજારનો iPhone X

    જો આપ iPhone X લેવા માંગો છો તો આ તમારે માટે સૌથી સારી તક છે. iPhone X પર લગભગ 10 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આઈફોન એક્સમાં દમદાર ફીચર્સ છે અને તેના કેમેરાની ક્વોલિટી ઘણી સારી છે. આમાં બેજલ લેસ સુપર રેટિના ડિસ્પ્લે અને સિક્યોરિટી માટે ફેસ આઈડી ટેક્નોલોજી છે. iPhone X ઘણો જ એડવાન્સ ફીચર્સવાળો ફોન છે. આ ઉપરાંત તમે માત્ર બે હજાર રૂપિયા આપીને જ ઘરે લાવી શકો છો.

    ફ્લિપકાર્ટ પર મોબાઈલ બોનેન્ઝા સેલ ચાલી રહ્યો છે. આ સેલમાં iPhone X પર છૂટ મળી રહી છે. તેની પર 9001 રુપિયાની છૂટ મળી રહી છે. આ છૂટ iPhone Xના 64 જીબી વેરિઅન્ટ પર મળી રહી છે. આની કિંમત 89000 રુપિયા છે.

    છૂટ પછી iPhone X 79,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ ઉપરાંત તમે આ ફોનને 2735 રૂપિયાના ઈએમઆઈ પર પણ લઈ શકો છો. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ પર વધારાની 5 ટકા છૂટ મળે છે. iPhone Xમાં વાયરલેસ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. આમાં એપલનું લેટેસ્ટ All Bionic પ્રોસેસર છે. આ પ્રોસેસર લર્નિંગને સપોર્ટ કરે છે. આ iPhone X
    લેટેસ્ટ iOS 11 પર રન કરે છે.

    આઈફોન એક્સમાં 12 મેગાપિક્સલનો કેમેરા છે. જેનું અપર્ચર f/1.8 છે અને બીજાનું f/2.4 છે. આમાં ફેસ રેકોગ્નીશન અનલોક સિસ્ટમ છે આ ઉપરાંત રાતના અંધારામાં પણ આ યૂઝરનો ફેસ રેક્ગનાઈશ કરી શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Apple phone, Flipcart sale, Iphone X

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन