Home /News /tech /Tech News: આટલો સસ્તો iPhone! ફરી નહીં મળે, ઝડપીલો તક, જુઓ - iPhoneની કિંમતમાં કેટલો મોટો થયો ઘટાડો

Tech News: આટલો સસ્તો iPhone! ફરી નહીં મળે, ઝડપીલો તક, જુઓ - iPhoneની કિંમતમાં કેટલો મોટો થયો ઘટાડો

Tech News : 128GB ક્ષમતા એ Apple iPhone 13 નું બેઝ મોડલ છે. કંપનીએ iPhone 13માં નોચ સાથે 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે આપી છે. આ સ્માર્ટફોન આઈઓએસ (iOS 15) પર ચાલે છે.

Tech News : 128GB ક્ષમતા એ Apple iPhone 13 નું બેઝ મોડલ છે. કંપનીએ iPhone 13માં નોચ સાથે 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે આપી છે. આ સ્માર્ટફોન આઈઓએસ (iOS 15) પર ચાલે છે.

નવી દિલ્હીઃ Apple iPhone 13ની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે તમે માત્ર રૂ. 59,100માં iPhone 13 ખરીદી શકો છો. ઈ-કોમર્સ પ્લેટફોર્મ Amazon Apple iPhone 13 પર 6 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. અહીં આ ફોનની કિંમત 79,900 છે. 5,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી, iPhone 13ની કિંમત ઘટીને 74,900 રૂપિયા થઈ જાય છે.

એમેઝોન (Amazon) તમારા જૂના સ્માર્ટફોન પર એક્સચેન્જ વેલ્યુ પણ ઓફર કરી રહ્યું છે. જો તમામ નિયમો અને શરતો પૂરી થાય છે, તો તમને 15,800 રૂપિયા સુધીનો વધુ ફાયદો મળી શકે છે. આ રીતે તમે 79,000 રૂપિયાનો ફોન માત્ર 59,100 રૂપિયામાં ખરીદી શકો છો. Apple iPhone 13 ત્રણ વેરિઅન્ટ 128GB, 256GB અને 512GBમાં ઉપલબ્ધ છે.

એમેઝોનના વેચાણમાં, વિવિધ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સથી Apple iPhone 13ની ખરીદી પર ઘણી ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. આ ઑફર્સનો લાભ લેવા માટે, તમે એસબીઆઈ (SBI કાર્ડ) , એચડીએફસી (HDFC બેંક કાર્ડ), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI બેંક કાર્ડ) ના કાર્ડનો ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં, તમે આ ફોનને સરળ EMI પર પણ ખરીદી શકો છો અને તેને પોતાનો બનાવી શકો છો. આ ફોન 5 સુંદર રંગોમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: Samsung Galaxy S22 સિરીઝની પ્રિ-બુકિંગ પર ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે ગિફ્ટ, જાણો સંપૂર્ણ Offer

128GB ક્ષમતા એ Apple iPhone 13 નું બેઝ મોડલ છે. કંપનીએ iPhone 13માં નોચ સાથે 6.1 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે આપી છે. સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં ડ્યુઅલ 12MP રિયર લેન્સ અને સેલ્ફી માટે 12MP ફ્રન્ટ કેમેરા પણ છે. Apple એ iPhone 13 ને તેના પોતાના વિકસિત A15 Bionic ચિપસેટ સાથે લોડ કર્યો. આ સ્માર્ટફોન iOS 15 પર ચાલે છે.

આ પણ વાંચો: Instagram Security Features: ઇન્સ્ટાગ્રામે અપડેટ કર્યા સિક્યોરીટી ફીચર્સ, યુઝર્સને મળશે વધુ સુરક્ષા

શું ઑફર્સ મળી રહી છે
- Amazon Pay આઈસીઆઈસીઆઈ બેંક (ICICI બેંક કાર્ડ) ના કાર્ડ પર ફ્લેટ રૂ. 3303 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ.
-SBI ક્રેડિટ કાર્ડ પર ફ્લેટ રૂ. 6000ની છૂટ.
- કોટક બેંક કાર્ડ્સ પર ફ્લેટ રૂ. 6000 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ.
- HDFC બેંક મનીબેક+ક્રેડિટ કાર્ડ સાથે 10X કેશપોઈન્ટ્સ અને મનીબેક ક્રેડિટ કાર્ડ સાથે 2X રિવોર્ડ પોઈન્ટ્સ મેળવો.
- HDFC બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડ પર 5% સુધીનું કેશબેક મેળવો.
First published:

Tags: Apple iPhone 13, Mobile tech, Tech and Mobile News, મોબાઇલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો