Reliance Jio GigaFiberથી સસ્તુ થશે ઇન્ટરનેશનલ કોલિંગ, જાણો ખાસ વાતો

News18 Gujarati
Updated: August 12, 2019, 4:51 PM IST
Reliance Jio GigaFiberથી સસ્તુ થશે ઇન્ટરનેશનલ કોલિંગ, જાણો ખાસ વાતો
AGMમાં RILનાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio GigaFiberની લોન્ચિંગ 5 સેપ્ટેમ્બરનાં રોજ થશે

AGMમાં RILનાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio GigaFiberની લોન્ચિંગ 5 સેપ્ટેમ્બરનાં રોજ થશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: Relianceની 42મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં JioGigaFiber લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી. AGMમાં RILનાં ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, Jio GigaFibervrની કોમર્શિયલ લોન્ચિંગ 5 સેપ્ટેમ્બરનાં રોજ થશે. આ દરમિયાન જિયો ગીગાફાઇબરની તમામ ખાસિયત અંગે જણાવવામાં આવી. આ છે Reliance Jio GigaFiberની ખાસિયત.

-JioGigaFiberનાં ત્રણ ડેટા પ્લાન સંભવ છે.
RS500 પ્રતિ મહિનામાં 100Mbpsની ઇન્ટરનેટ સ્પીડ

RS600 પ્રતિ મહિનામાં બ્રોડબેન્ડ, DTH અને TV સર્વિસ પણ

RS1000માં બ્રોડબેન્ડ DTH,TV સર્વિસ, લેન્ડલાઇન અને IoT
Jio GigaFiberનું ઇન્સ્ટોલેશન મફતમાં
Loading...

Jio સેટ ટોપ બોક્સ દ્વારા વીડિયો કોલિંગ પણ થઇ શકશે

Jio GigaFiber ઓપ્ટિક પર આધારિત હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા છે
Jio Fiberમાં 100mbpsથી 1gbpsની સ્પીડ હશે.
Jio Fiber પ્લાન 700 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થશે.
Jio પ્રીમિયમ ગ્રાહક રિલીઝ થવાની સાથે જ ઘેર બેઠા ફિલ્મ જોઇ શકશે.
વિદેશમાં કોલ કરનારા માટે International Unlimited Calling પેક 500 રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવશે.
Jio Fiberનું વાર્ષિક પેક લેવા પર HD TV મળશે.

આપને જણાવી દઇએ કે Jio GigaFiberની પ્રી-બુકિંગ ગત વર્ષે જ શરૂ થઇ ગઇ હતી. કંપનીએ ગત વર્ષ થનારી 41મી એન્યુઅલ જનરલ મીટિંગમાં તેની જાહેરાત કરી હતી. રજિસ્ટ્રેશન કરવા માટે આપે www.jio.com પર જવાનું રહેશે. તે બાદ આપને Jio GigaFiber માટે રજિસ્ટ્રેશન કરવા માટેનું પેજ દેખાશે. તેનાં પર પહોચ્યા બાદ આપે Invite JioGigaFiber Now પર ક્લિક કરવાનું રહેશે. બાદમાં આપનું એડ્રેસ અને અન્ય જાણકારી આપ્યા બાદ રજિસ્ટ્રેશન થઇ જશે. કંપનીનું રજિસ્ટ્રેશન પેજ પર તેમ પણ લખ્યું છે કે, સૌથી પહેલાં તે એરિયામાં JioGigaFiberની સુવિધા આપવામાં આવશે જ્યાંથી સૌથી વધુ ઇન્વિટેશન આપવામાં આવશે.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...