Home /News /tech /હજારો ફાલતુ ઈમેઈલથી Gmail ભારાઈ ગયું છે? તો ચિંતા ન કરો, આ ટ્રિકથી એક સાથે ડિલિટ કરો

હજારો ફાલતુ ઈમેઈલથી Gmail ભારાઈ ગયું છે? તો ચિંતા ન કરો, આ ટ્રિકથી એક સાથે ડિલિટ કરો

નકામા ઈમેઈલથી Gmail ભારાઈ ગયું છે તો ચિંતા ન કરો!

Gmailમાં નકામા મેઈલથી ઈનબોક્સ ભરાઈ જોય છે, અને જીમેલ સ્લો થઈ જોય છે. ઈમેઈલને એક સાથે ડિલીટ કરવા માટે એક લિમીટ આપવામાં આવે છે. આ લિમિટથી તમે એકસાથે 100 મેઈલ ડિલીટ કરી શકો છો. આ ટ્રિક ફક્ત વેબ-બેસ્ડ જીમેલ માટે છે. તો આવો તમને ઈમેઈલને ડિલીટ કરવાની રીત બતાવીએ.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: આપણા બધાના જીમેલ ઈનબોક્સમાં હજારો ઈમેઈલ રહેતા હોય છે, જે ફક્ત જગ્યા રોકવા શિવાય બીજુ કાઈ નથી કરતા. આ ઈમેઈલને સાફ કરવા એ કઠીન કામ છે. આ માટે થઈને આપણે તેને નજરઅંદાજ કરતા હોઈએ છીએ. અને ધીમે ધીમે તે વધતા જાય છે. આ નકામા ઈમેઈલના કારણે જીમેલ ખુબ સ્લો થઈ જોય છે. આ સમસ્ચાને સમજતા અમે તમને એક રીત બતાવીશું, જેની મદદથી તમે આ ઈમેઈલથી છુટકારો મેળવી શકો છો.

    ઈમેઈલને એકસાથે ડિલીટ કરવા માટે એક લિમિટ આપવામાં આવી હોય છે. આ લિમિટથી તમે એકસાથે 100 મેઈલ જ હટાવી શકો છો. આ રીત ફક્ત વેબ-બેસ્ડ જીમેલ માટે છે. તો આવો તમને ઈમેઈલને ડિલીટ કરવાની રીત બતાવીએ.

    આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો પર લખાણ લખનાર ચાર વિદેશી નાગરિકોની ધરપકડ

    ઈમેઈલને કવી રીતે જથ્થામાં ડિલીટ કરવા


    સૌથી પહેલા તે ઈમેઈલને ધ્યાનમાં રાખો જે કામના હોય છે. આ ઈમેઈલને અનરીડનું ચિન્હ કરવાનું, ક પછી આ ઈમેઈને બીજા ફોલ્ડરમાં સુરક્ષીત ખસેડી દેવા જોઈએ જેથી તે ભૂલથી પણ ડિલીટ ના થઈ જાય

    પછીના સ્ટેપમાં પોતાનું ઈનબોક્સ ખોલો અને સર્ચબારમાં is:read ટાઈપ કરો અને એન્ટર દબાવો. જીમેલમાં એ બધા જ ઈમેઈલ તમને દેખાશે જે તને વાંચી ચુક્યા છો. પછી ચેટ બોક્સ પર ક્લિક કરીને ઈમેઈલ્સને એકસાથે સિલેક્ટ કરો.

    આમાં 50-100 મેસેજ સેલેક્ટ થઈ જાશે, પછી ગ્રે કલરમાં પસંદ કરેલા મેસેજની સાથે select all conversations that match this search નો વિકલ્પ દેખાશે. એક વખત ચેક કરી લેવું કે જે ઈમેઈલ તને ડિલીટ કરવા નથી માગતા એ પસંદ ન થઈ જાય, અને જો તે પસંદ થયા છે તો તેને અનચેટ કરી દો, અને જો એ પસંદ નથી થયા તો ફી ઈનબોક્સના ઈન્ટરફેસમાં select all conversation પર આવી જાઓ.

    આ ઈમેઈલને ડિલીટ કરવાનાં ટાસ્કબારના ટ્રૈશ આઈકોન પર ક્લિક કરો. જેવા તમે ટાસ્કબાર પર ક્લિક કરશો તે નક્કિ કરવા માટે એક વિકલ્પ આવશે, તો ok બટન પર ક્લિક કરીવાથી બધા જ ઈમેઈલ ટ્રૈશમાં જતા રહેશે.

    એકસાથે આ ઈમેઈલને ડિલીટ થતા થોડી વાર લાગે છે, તો તેની સિસ્ટમ સાથે કોઈ છેડછાડ કરવી નહીં. ડિલીટ થયા પછી જીમેલ ઈનબોક્સ ખાલી થઈ જશે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Email, Gmail

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन