હવે મોબાઇલથી ઘરે બેઠા કમાઇ શકો છો 40 હજાર રૂપિયા, બસ કરવાનું છે આ કામ

આપે માત્ર વેબસાઇટ પર લોગ ઇન કરવાનું રહેશે અને તેબાદ આપવામાં આપેલું ટાસ્ક પૂર્ણ કરી આપ સહેલાઇ પૈસા કમાઇ શકો છો.

News18 Gujarati
Updated: January 11, 2019, 4:36 PM IST
હવે મોબાઇલથી ઘરે બેઠા કમાઇ શકો છો 40 હજાર રૂપિયા, બસ કરવાનું છે આ કામ
આપે માત્ર વેબસાઇટ પર લોગ ઇન કરવાનું રહેશે અને તેબાદ આપવામાં આપેલું ટાસ્ક પૂર્ણ કરી આપ સહેલાઇ પૈસા કમાઇ શકો છો.
News18 Gujarati
Updated: January 11, 2019, 4:36 PM IST
પૈસા કમાવવા માટે લોકો શું શું નથી કરતાં? અહીં સુધી કે લોકો તેમનું ઘર છોડીને દૂર દૂર સુધી રહેવા પણ જતાં રહે છે. પણ શું આપ જાણો છો કે જો આપની પાસે સ્માર્ટ ફોન કે લેપટોપ છે તો આપ ઘેર બેટા હાજરો, લાખો રૂપિયા કમાઇ શકો છો. તે માટે આપને માત્ર ઇન્ટરનેટની જરૂર પડશે.અને આફ એખ દિવસમાં હજારો રૂપિયાની કમાણી કરી શકશો.

આ પે માત્ર Captcha ભરવાનાં રહેશે અને તેનાંથી આપની કમાણી શરૂ થશે. તેમાં સમયની કોઇ જ સીમા નથી. આપ જ્યારે ઇચ્છો ત્યારે ટાઇપિંગ કરીને રૂપિયા કમાઇ શકો છો. જોકે, તેમાં આપની ટાઇપિંગ સ્પિડ જેટલી વધુ હશે તેટલાં વધુ રૂપિયા આપ કમાઇ શકશો.

શું હોય છે Captcha?

Captcha એક કોમ્પ્યુટર પ્રોગ્રામ કે સિસ્ટમ દ્વારા જનરેટ થતો એવો કોડ છે જેનાંથી સામાન્ય માણસ અને મશીન ઇનપૂટમાં ફરક માલૂમ થાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ સ્પેમથી બચવાનોછે. જ્યારે અમે કોઇ વેબસાઇટ પર આપણું અકાઉન્ટ બનાવીએ છીએ કે પછી લોગ ઇન કરીએ છીએ તો ઘણી વખત નીચે એક ઇમેજ દેખાય છે જેમાં કેટલાંક કોડ હોય છે. જેને આપણે ખાલીસ્તાનમાં ભરવાનાં રેહ છે જે બાદ આપણે લોગ ઇન કરી શકીએ છીએ. આપને ખુબ બધાCaptcha આપવામાં આવે છએ જેને 15 સેકેન્ડમાં સોલ્વ કરવાનાં હોય છે. આ સોલ્વ કરવા પર આપને પૈસા મળે છે.

પૈસા કમાવવા માટે કરવું પડશે આ કામ
જો આપ ગૂગલ પર કોઇ વેબસાઇટ મળી જાય જેનાં પર એવું કામ કરવામાં આવી શકે. આ માટે સૌથી પહેલાં આપે અકાઉન્ટ બનાવવાનું રહેશે. તે બાદ યુઝર નેમ અને પાસવર્ડ નાખીને લોગઇન કરવાનું રહેશે. પને તમામ વેબસાઇટમાં captcha સોલ્વ કરવાનાં ઉપાય જણાવવામાં આવશે. જેને યોગ્ય રીતે શીખવાનાં રહેશે. ખોટો Captcha નાખવા પર ઘણી વખત વેબસાઇટ પૈસા કાપી લે છે.
Loading...

-જો આપને કોઇ Captchaમાં સમજણ નથી પડતી તો સ્ટોપ પર ક્લિક કરી આપ ફરીથી સ્ટાર્ટ કરી શકો છો. તે ઉપરાંત આપ તમામ વેબસાઇટમાં આપનાં મિત્રોને ઇન્વાઇટ કરીને પણ Captchaથી પૈસા કમાઇ શકો છો.

કેવી રીતે થાય છે પેમેન્ટ-
પૈસા મેળવવા માટે આપને Paypal કે Payza પર અકાઉન્ટ બનાવવાનું રહેશે. કારણ કે મોટાભાગની વેબસાઇટ આ જ પ્રકારથી પેમેન્ટ કરે છે. તેનાંથી સહેલાઇથી તમને પૈસા મળી જશે.

Captchaથી પૈસા આપનારી ટોપ વેબસાઇટ- જો આપ Captcha દ્વારા પૈસા કમાવવા ઇચ્છો છો તો, MegaTypers, CaptchaTypers, ProTypers, Captcha2Cash, 2Captcha, Qlinkgroup, VirtualBee જેવી વેબસાઇટ પર લોગઇન કરી હજારોની કમાણી કરી શકો છો.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...