Home /News /tech /

નવા અને પાવરફુલ HONOR 9X PRO પર તમારા મનગમતા App આ રીતે મેળવો

નવા અને પાવરફુલ HONOR 9X PRO પર તમારા મનગમતા App આ રીતે મેળવો

AppGallery

  Honor તેના ઉત્પાદનોની ઉત્તમ શૃંખલાની સાથે ધીરે ધીરે ભારતીય ગ્રાહકોના ઇમેજિનેશન (કલ્પના) પર પણ છવાઇ રહ્યો છે. Huawei AppGallery ની સાથે કંપની ગ્રાહકોના અનુભવમાં નવી ક્રાંતિ લાવવા તૈયાર થઇ રહી છે. કંપનીએ નવા સ્માર્ટફોન HONOR 9X Pro માં આ APPGallery પહેલાથી જ ઇન્સ્ટૉલ કરી છે.

  2011માં લૉન્સ થયા પછી AppGallery 1.3 મિલિયન ડેવલપર્સે નેટવર્કની સાથે દુનિયાની ત્રીજી સૌથી મોટી એપ ડિસ્ટ્રીબ્યૂશન પ્લેટફોર્મ બની ગયું છે. જે 170 દેશોમાં 400 મિલિયન યુઝર્સ માટે એપ ડેવલપ કરી રહ્યું છે. અને હવે વાત છે ભારતીય ગ્રાહકોની, જેમને મળશે AppGallery થી ગ્લોબલ અને લોકલ એપ્સનો અદ્ધભૂત અનુભવ. ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં આયોજીત ડેવલપર્સ ડે સમિટમાં પહેલા લોન્ચથી અત્યાર સુધી AppGallery ભારતમાં ટૉપ 150 એપમાંથી 95 ટકાને પોતાના પ્લેટફોર્મ પર પહેલા જ જોડી લીધું છે.

  HONOR 9X PRO


  ભારતીય યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા AppGallery પહેલા જ કેટલાક પોપ્યુલર અને લોકલ એપ્સને પોતાની સાથે જોડી લીધા છે. ભારતના પોપ્યુલર એન્ટરટેન્મેંટ બ્રાન્ડ Hungama ને પ્રાઇમ ઓનલાઇન સ્ટ્રીમિંગ ચેનલ તરીકે Huawei અને Honor સાથે જોડાઇ ચૂક્યું છે. Honorએ Mapmyindia ની સાથે જ કરાર કર્યા છે જેથી ફ્લેગશિપ મૂવ એપ્સથી યુઝર્સ Honor 9X Pro સ્માર્ટફોનમાં એડવાન્સ નેવિગેશન ટૂલનો ઉપયોગ કરી શકાય. AppGalleryમાં દુનિયાનું પહેલું આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતું કીબોર્ડ એપ Xploree પણ જોડાયેલું છે.
  AppGallery માં લાઇફસ્ટાઇલ, ટ્રાવેલ, ગેમિંગ, ઇકોર્મર્સ અને મનોરંજન સમેત 18 કેટેગરીની સાથે આકર્ષક એપ્સ ક્લેક્શન છે. AppGallery માં તમને Truecaller, Viber, Tik Tok, Booking.com જેવા ગ્લોબલ એપ્સ પણ મળશે. અને સાથે જ Zee 5, Shemaroo, PayTM, Flipkart, MX Player, Zomato, HDFC, ICICI, Byju’s, Cleartrip જેવા બહુ બધા ભારતીય એપ્સ પણ મળશે. AppGalleryને સરળતાથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલેશન પ્રક્રિયાના કારણે Honor 9X Pro સ્માર્ટફોનમાં આ એપ્સનો ઉપયોગ કરવો સરળ બન્યો છે.

  HONOR 9X PRO


  આ રીતે Honor 9X Pro માં એપ ડાઉનલોડ કરો

  HONOR 9X PRO


  AppGallery યુઝર્સ અનેક રીચે પોતાના ગમતા એપ ડાઉનલોડ કરી શકે છે.

  HONOR 9X PRO


  સૌથી સરળ રીત છે AppGalleryથી સીધા જ એપ ડાઉનલોડ કરવા. સર્ચ બારમાં જઇને એપ શોધો અને પછી તમારા મનગમતા એપને ઇન્સ્ટોલ કરો.
  યુઝર્સ Phone Clone એપ દ્વારા પોતાના જૂના ફોનનો ડેટા તમારા નવા Honor 9x Pro smartphone ટ્રાંસફર કરી શકો છો.

  આ પછી તમારા જૂના ફોન અને નવા Honor 9X Pro સ્માર્ટફોનમાં Phone Clone App ઇન્સ્ટોલ કરવો પડશે. એક વાર પોતાના જૂના અને નવા બંને ફોનમાં Phone Clone App રજિસ્ટર કર્યા પછી તમે સરળતાથી તે વાતનો નિર્ણય લઇ શકો છો કે તમારે કયા એપને નવા Honor 9X Proમાં ટ્રાન્સફર કરવો.

  HONOR 9X PRO


  HONOR 9X Pro સ્માર્ટફોનથી તમે પોતાના ગમતા એપ્સ ડાઉનલોડ Xender AG આસિસ્ટેંટની મદદથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

  HONOR 9X PRO


  આ પહેલા AppGalleryમાં હાજર Xender એપને ઇન્સ્ટોલ કરો. Xender એપમાં હાજર AG આસિસ્ટેંટને તમે APK Pure એપ ડાઉનલોડ કરવાની છૂટ આપો. તમારા નવા HONOR 9X Pro સ્માર્ટફોનમાં APK Pureથી એપ ડાઉનલોડ કરવાની મંજૂરી માંગે છે. તમારા નવા HONOR 9X Pro સ્માર્ટફોનમાં APK Pure એપથી ડાઉનલોડ કરવાની એક વન ટાઇમ પરમિશનની જરૂર પડે છે. જે પછી તે સરળતાથી કામ કરે છે.

  HONOR 9X PRO


  APK Pure એપ્સ માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. APK Pure ની સાથે તમે તમારા ગમતા એપ ડાઉનલોડ કરી શકો છો. સાથે જ અપટેડ અને મેનેજ પણ કરી શકો છો.

  આ માટે તમારે તમારા HONOR 9X Pro સ્માર્ટફોનમાં કેટલાક એપ ડાઉનલોડ કરવા માટે વન ટાઇમ પરમિશન આપવી પડશે. આ પછી એક ટેપમાં તમે તમારા ગમતા સોશિયલ મીડિયા એપ તરત જ HONOR 9X Pro સ્ક્રીન પર જોઇ શકશો.

  HONOR 9X PRO


  APK Pure પર શ્રેષ્ઠ વૈકલ્પિક એપ્સ પણ મળી જશે. જેમ કે ફોટો ટૂલ, જેમાં તમે ફોટો, વીડિયો સાથે ફાઇલ કમાન્ડર પણ શેર કરી શકો છો. જે તમને કોઇ પણ એન્ડ્રોઇડ ડિવાઇઝ પર પોતાની ફાઇલ હેન્ડલ કરવાની સુવિધા આપે છે. આ સુવિધા ક્લાઉડ કે કોઇ પણ ખાસ નેટવર્ક લોકેશનમાં ક્લીન અને એટ્યૂટિવ ઇન્ટરફેસ દ્વારા મળે છે.

  HONOR 9X PRO


  આ વાત કહેવાની જરૂર નથી કે HONOR 9X Pro સ્માર્ટફોનમાં એપ્સ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે હંમેશા સરળ અને ઝપડી રસ્તો છે.
  જે લોકોને સ્પીડ અને ઇઝ સરળતા પસંદ છે તે માટે HONOR 9X Proની AppGalleryમાં Quick App નો રિચ ઇકોસિસ્ટમ છે. Quick App એક ખાસ પ્રકારનું ઇન્સ્ટોલેશન એપ છે. જે સામાન્ય એન્ડ્રોઇડ એપ્સ જેવું જ કામ કરે છે. અને બસ એક ટેપ પર એક્સેસ કરી શકાય છે.

  Quick App પ્રોગ્રેસિવ વેબ એપ્સ તરીકે કામ કરે છે. જે ઓટોમેટિકલી અપડેટ થાય છે. જો કે યુઝર્સ માટે આ અનુભવ શ્રેષ્ઠ છે. જ્યારે પારંપરિક એપ્સમાં ઓછી મેમરી સ્પેસ લે છે.

  આવનારી 5G નેટવર્કની દુનિયા માટે Quick App પરફેક્ટ ડિઝિટલ ટૂલ છે. જે સ્માર્ટફોન યુઝર્સને સહજ અનુભવ આપશે. અને વધુ સુવિધાજનક ઓપરેશન માટે યુઝર્સને ગમતા Quick Appના ડેસ્કટૉપ પર સેટ કરીને Quick App Center દ્વારા એક્સેસ કરી શકાય છે.

  AppGallery માં હાજર એપ્સની રેજ તમને આખી દુનિયામાં જાણવાની તક આપે છે. પણ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમારા ઉપયોગમાં ટેન્શન ફ્રી બની રહેશે તે છે AppGalleryનું સિક્યોરિટી ફિચર્સ. AppGalleryના તમામ એપ 4 લેયર સિક્યોરિટી અને ઓપ્ટિમાઇઝ માટે છે. એપ રજિસ્ટ્રેશનથી લઇને બેંકેટ સિક્યોરિટી અને ડાઉનલોડ સિક્યોરિટી સુધી આમાં બધું છે. વધુમાં AppGallery પોતે સેફ્ટી ડિટેક્ટ દ્વારા રન ટાઇમ પ્રોટેક્શનની સજ્જ છે. આ HONORની સંપૂર્ણ સેફ્ટી સોલ્યુશન છે. જે HONOR 9X Pro સ્માર્ટફોનમાં SysIntegrity AppsCheck, URLCheck અને UserDetect ફંક્શનને મેનેજ કરે છે.

  આ સિવાય AppGallery પોતાના તમામ યુઝર્સને જાણકારીને Trusted Execution Environment (TEE)ની સાથે અલગ અલગ સુરક્ષિત રાખે છે. HONORના 3 રીઝનલ સેન્ટર અને 15 ડેટા સેન્ટરને 20 થી વધુ કમ્પાયંસ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યું છે. જે યુઝર્સની જાણકારીને સુરક્ષિત રાખવા માટે કંપનીના તમામ હાર્ડવેર અને સોફ્ટવેર ઢાંસાને માન્ય બનાવે છે. અને આ વાત AppGallery ને ભવિષ્યનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ બનાવે છે.

  AppGallery ની સાથે HONORએ દુનિયાનું એક સૌથી ઓપન અને ઇનોવેટિવ એપ ડિસ્ટ્રીબ્યૂશન ઇકોસિસ્ટમ બનાવ્યું છે. જે પ્રોડક્ટ ડિઝાઇન ક્ષેત્રમાં પડકારો માટે તૈયાર હોવાની સાથે જ સરળ અને ઝપડી ઉપયોગ માટે નવા માપદંડ બનાવવા માટે પણ તૈયાર છે. HONOR 9X Pro શ્રેષ્ઠ ટેકનિકલ ગુણવત્તાના વખાણ માટે આ એક પરફેક્ટ એપ ઇકોસિસ્ટમ છે.

  HONOR 9X Pro પોતાની પ્રાઇસ રેન્જમાં સૌથી પાવરફુલ સ્માર્ટફોન છે. Kirin 810 7nm Chipest, 6GB RAM અને 256 GB ઇન્ટનલ મેમરી સાથે છે. HONOR 9XPro માં 16.7 cm એટલે કે 6.59 ઇંચનો HONOR ફૂલ વ્યૂ ડિસપ્લે છે. જેમાં કટિંગ એજ 16MP AI પોપ-અપ સેલ્ફી કેમેરા પણ સામેલ છે. જે તે રીતે ડિઝાઇન કર્યો છે કે ફોન પડવાથી ઓટોમેટિકલી રિટ્રેક્ટ કરે છે. HONOR 9X PRO પાછલા ભાગમાં 48 MP સરસ ટ્રિપલ કેમેરા સેટઅપ છે. અને તે ખાસ AI ફિચર્સ સાથે એમ્બેડ છે.


  HONOR 9X PRO


  HONOR 9X PROનો ડ્યૂલ 3D ગ્લાસ કર્વ્ડ બેક તેને આકર્ષક બનાવે છે. જે મિડનાઇટ બ્લૂ અને ફેટન પર્પલ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. HONOR 9X PROની સેલ જલ્દી જ FlipKart પર શરૂ થવાની છે. અને તેની શરૂઆતી કિંમત INR 17,999 છે. જે લોકો અર્લી એક્સેસ સેલમાં 21 મે થી 22 મેની વચ્ચે HONOR 9X Pro ખરીદે છે તેમને 3000 રૂપિયાની છૂટ અપાય છે. અને 6 મહિનાની નો કોસ્ટ ઇએમઆઇ ઓફર પણ મળે છે. સાથે જ ખરીદનારને 3 મહિનાની અંદર સ્ક્રીનને નુક્શાન પહોંચે છે તો વન ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે.

  આ ઓફરનો જલ્દીથી ફાયદો લેવા માટે અર્લી એક્સેસ માટે તમારે 12 મે 2020નો રોજ બપોરે 1 વાગ્યાથી 19 મે મધ્યરાત્રી સુધી Flipkart પર રજિસ્ટ્રેશન કરાવાનું હતું.
  This is a Branded Post
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: App, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन