Home /News /tech /

4G સિમ હોવા છતા પણ નથી મળી રહી ઇન્ટરનેટ સ્પીડ તો કરો આ સેટિંગ

4G સિમ હોવા છતા પણ નથી મળી રહી ઇન્ટરનેટ સ્પીડ તો કરો આ સેટિંગ

હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે શું કરવું?

દરેકને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે. અને, આ માટે, ઇન્ટરનેટ યૂઝર્સ 4 જી સિમ તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ, 4જી સિમ હોવા છતાં જો તમારા ઇન્ટરનેટની સ્પીડ ધીમી છો આ રીત અપનાવી શકો છો.

    દરેકને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે. અને, આ માટે, ઇન્ટરનેટ યૂઝર્સ 4 જી સિમ તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ, 4જી સિમ હોવા છતાં જો તમારા ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોવાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્નો એટલે પૂછવામાં આવે છે કારણ કે અનેક વખત 4G સિમ કાર્ડ અને નેટવર્ક હોવા છતા પણ યૂઝર્સ ધીમા ઇન્ટરનેટનો સામનો કરે છે.

    અનેક ફરિયાદોમાં યૂઝર્સ કહે છે કે કેટલાક સ્થળોએ તો ઇન્ટરનેટ ખૂબ ઝડપી છે, પરંતુ કેટલીક જગ્યાએ ઇન્ટરનેટ સ્પીડ સ્લો હોવાનું સામે આવ્યું છે. આ સમસ્યાને ટાળવા માટે આપણે કેટલાક સરળ પગલાં વિશે જાણીએ. જેને અનુસરીને તમે આ સમસ્યાથી મુક્ત થઈ શકો છે.

    આ પણ વાંચો:  આ વાયરસ Email Id,પાસવર્ડ હેક કરી ચોરી શકે છે, તમારા ક્રેડિટ કાર્ડની માહિતી

    હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે શું કરવું?

    1. સ્માર્ટફોનના નેટવર્ક સેટિંગ્સ પર જાઓ અને પસંદીદા નેટવર્ક પર 2 જી / 3 જી / 4 જી ને સિલેક્ટ કરો અથવા પ્રેફર્ડ ટાઇપ ઓફ નેટવર્કને 4જી અને lTE સિલેક્ટ કરો.
    2. આ બાદ, નેટવર્ક સેટિંગ્સમાં ઍક્સેસ પોઇન્ટ નેટવર્ક (એપીએન) સેટિંગ્સ તપાસો. મેનુ પર જઇને ડિફૉલ્ટ સેટ કરો.
    3. આ ઉપરાંત ફોનમાં ઉપયોગમાં લેવાતા ડેટા બ્રાઉઝરમાં ડેટા સેવિંગ મોડ ચાલુ રાખો. આ ઇન્ટરનેટની ગતિ વધારવામાં પણ મદદ કરે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile data, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन