Home /News /tech /ફોનમાં બદલો આ 8 સેટિંગ્સ, ડબલ થઈ જશે બેટરીની લાઈફ

ફોનમાં બદલો આ 8 સેટિંગ્સ, ડબલ થઈ જશે બેટરીની લાઈફ

શું તમારા સ્માર્ટફોનની બેટરી ફટાફટ ખતમ થઈ રહી છે?
આમ તો આપણા ફોનની બેટરી 3-4 કલાક સુધી જ ચાલે છે. અને ડેટા પેક પણ ઝડપથી ખતમ થઈ જાય છે. એવામાં આપણને એવુ લાગે છે કે બેટરી ઝડપથી ખરાબ થઈ જશે અને  નેટ વધારે ચાલવાથી આપણો ડેટા પણ ફટાફટ ખતમ થઈ જાય છે. પરંતુ સાચુ કારણ એ નથી. આશ્ચર્યમાં ન મુકાવ, બસ માત્ર તમારા સ્માર્ટફોનના સેટિંગમાં થોડો બદલા કરો. તમારી મુશ્કેલી દુર થઈ જશે.

ફોનમાં બદલો આ 8 સેટિંગ્સ

  • તમારા ફોનમાંથી નકામી એપ્સ અનઇન્સ્ટોલ કરો. અથવા તો સેટિંગ બદલી નાખો.

  • આપણા ફોનમાં ઘણા એવા સેટિંગ્સ હોય છે કે જે હંમેશા ઓન રહે છે. જેથી ડેટા વધુ ખર્ચ થાય છે અને બેટરી પણ ડાઉન થઈ જાય છે. જેથી એવા સેટિગ્સને તમે ઓફ કરી દો.

  • એટલે તેમે જો ફોનની બેટરીની લાઇફ અને ડેટા બચાવવા માગતા હોય તો આ સેટિંગ્સને તમે ઓફ કરી દો.

  • તમારા ફોનના સેટિંગ્સમાં જઈને ગૂગલ ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.

  • ગૂગલ પર ક્લિક કરતા જ એક ઓપ્શન મળશે. જેમાં ડેટા મેનેજમેન્ટથી લઈને ગેમ અને ઇંસ્ટોલ એપ પણ સામેલ છે.

  • તમારે PLAY GAMES ઓપ્શન પર ક્લિક કરવું પડશે. અહીં તમને ઘણા સેટિંગ્સ જોવા મળશે. જેમાં તમારે Sign in to games Automatically અને Use this account to sign inને ઓફ કરવું પડશે.

  • જો તમારા ફોનમાં આ સેટિંગ્સ ઓન રહેતા હશે તો તમારા ફોનની બેટરી અને ડેટા વધુ ખર્ચ થશે.

  •  પ્લે ગેમની નીચે તમને Request Notificationનો ઓપ્શન મળશે. જેને પણ તમે ઓફ કરી દો.

First published:

Tags: Battery, મોબાઇલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો