HONOR 8C– 10,000 ની અંદર મળતો બેસ્ટ સ્માર્ટફોન શા માટે છે? તો ચાલો જોઈએ

News18 Gujarati
Updated: October 17, 2019, 8:50 PM IST
HONOR 8C– 10,000 ની અંદર મળતો બેસ્ટ સ્માર્ટફોન શા માટે છે? તો ચાલો જોઈએ
HONOR 8C– 10,000 ની અંદર મળતો બેસ્ટ સ્માર્ટફોન શા માટે છે? તો ચાલો જોઈએ

HONOR એ TechChic સ્માર્ટફોનની સાથે બજેટ સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં પણ કદમ મૂક્યો

  • Share this:
ભારતમાં છેલ્લા થોડાંક વર્ષોથી સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં અચાનક જ ખૂબ વૃદ્ધિ જોવા મળી છે. જેમાં બજેટ સ્માર્ટફોન આ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. HONOR એ TechChic સ્માર્ટફોનની સાથે બજેટ સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં પણ કદમ મૂક્યો છે. HONOR નું આ પ્રોડક્ટ પાછલા કેટલાક મહિનાઓથી શહેરમાં ચર્ચિત રહ્યું છે અને આની પાછળ કંઈક ખાસ કારણ છે. એક તરફ ટેક તજજ્ઞો આ મોડેલના ફીચરોને કારણે ખૂબ ઉત્સાહિત છે, તો HONOR 8C ને પસંદ કરવા માટે અમને એકથી વધારે કારણો મળ્યા છે. તો શું આ મોડેલ આપણી અપેક્ષાઓ પર ખરો ઉતરે છે? ચાલો ચેક કરીએ!

ડિઝાઈન અને ડિસ્પ્લે
HONOR 8C એ 15.9 cm (6.26-ઇંચ) HD+ 720x1520 પિક્સેલ રિઝોલ્યુશન સાથેની ડિસ્પ્લે અને એક નાની નૉચ સાથે આવે છે. આ સ્માર્ટફોનનો 19.5:9 એસ્પેક્ટ રેશીયો, વાઈબ્રન્ટ કલર ડિસ્પ્લે અને HD+ રિઝોલ્યુશન સાથે ખુબજ સારો વ્યૂઇંગ અનુભવ આપે છે.

જો ડિઝાઈનની વાત કરીએ તો, HONOR 8C એવો પહેલો ફોન છે જેમાં કૅટ આઇ ડિઝાઈન બનાવવામાં આવી છે જે 3D પ્રિન્ટિંગ અને નેનો ડિઝાઈનનો ઉપયોગ કરીને બનાવાયેલ એક જાતનો ઈફેક્ટ છે. HONOR 8C નો ઓવરઓલ લુક ખરેખર હાઇ ટોન્ડ છે તેનાજ પ્લાસ્ટિક બૉડીમાં એક ન્યૂનત્તમ ડિઝાઈન છે. તેનો વજન માત્ર 167ગ્રામ જ છે જેના કારણે તે હાથમાં પકડતા ખૂબ અનુકૂળ લાગે છે. અમે તેના લો- લાઇટ ફેસ અનલૉક ફીચરથી ખૂબ આકર્ષિત થયા છે કારણકે યુઝરો પોતાના ફોનમાં લો-લાઇટ સેટિંગ્સમાં ફેસ રિકૉગ્નિશન દ્વારા તરત જ પોતાનો ફોન અનલૉક કરી શકે છે. HONOR એ આ મોડેલ બનાવતા સમયે રીડર કમ્યુનીટીને પણ ધ્યાનમાં રાખ્યા છે. આ ફોનમાં TUV રીનલેન્ડ દ્વારા પ્રમાણિત ઍડ્વાન્સ આઇ કેરનું પણ ફીચર છે.

ફોનની પરફોર્મન્સ
Qualcomm Snapdragon 632 ચિપસેટ ઓક્ટા-કોર (8x1.8 GHz) દ્વારા સંચાલિત, HONOR 8C એ એવો પહેલો કમર્શિયલ સ્માર્ટફોન છે જેણે Snapdragon ચિપસેટ લોન્ચ કર્યું, અને પરફોર્મન્સની બાબતે 40 ટકા વધુ સારો છે. અ 32 અને 64જીGB વેરિએન્ટમાં આવે છે, જેને માઈક્રો SD કાર્ડ સાથે 4 GB RAM સાથે સાથે 256GB સુધી વધારી શકાય છે. જયારે તમે આ ફોનની તુલના આ જ કિંમતમાં મળતા અન્ય ઉપલબ્ધ સ્માર્ટફોન સાથે કરશો ત્યારે તમને જાણવા મળશે કે પરફોર્મન્સ અને ગેમિંગ વિષે વિચારીએ તો આ ફોન ખૂબ જ સ્ટ્રોંગ છે. ગેમર્સ માટે, આ એક ગેમિંગ ડીએનડી મોડ ધરાવે છે, જેથી ગેમ રમતા સમયે તમે તમારા ફોનને ડુ નોટ ડિસ્ટર્બ મોડ પર પણ મૂકી શકશો.લાંબી બેટરી લાઈફનો દાવો
આ ફોન 4,000mAh ની બેટરી ધરાવે છે, જે એક ઍડવાન્સ પરફોર્મન્સ આપે છે. વિવિધ ઇન બિલ્ટ હાર્ડવેર અને સોફ્ટવેરએ માત્ર બેટરી પરફોર્મન્સમાં સુધારો કર્યો એવું નથી પરંતુ તેની સાથે સાથે એક વખત ચાર્જ કર્યા બાદ તે બે દિવસ ચાલશે એવો કંપની દાવો પણ કરે છે. ભારે ઉપયોગ પછી પણ ફોનનો બેટરી મોડી રાત સુધી ચાલશે.

કૅમેરા સ્પેસીફિકેશન્સ

HONOR 8C માં 13MP પ્રાઇમરી રિયર કૅમેરા f/1.8 અપર્ચરની સાથે છે, અને f/2.4 અપર્ચરની સાથે સેકન્ડરી 2MP ડેપ્થ સેંસર છે. બીજી તરફ AI સમર્થિત સેલ્ફી કૅમેરા f/2.0 અપર્ચરની સાથે એક 8MP
કૅમેરા છે, જે બ્રાઇટ, રેગ્યુલર અને લો- લાઈટ કંડીશન જેવી ત્રણ સેટિંગ્સમાં ઝડપી સેલ્ફી લેવા માટે એક સોફ્ટ લાઇટ એલઈડી સાથે આવે છે. કિંમત પ્રમાણે આ ફોનના કૅમેરાની ક્વોલિટી ઘણી સારી છે. આના સ્માર્ટ ફીચર્સ ઉપયોગકર્તાઓને વધુ સારી વિગતો આપે છે, જે ફોટાઓને વાસ્તવિક અને તેની કલર વાઇબ્રેન્સીને જાળવી રાખે છે. જો તમને ગમતી કોઈ વસ્તુ દેખાઈ તો આ કૅમેરાના HONOR AI શોપિંગ ફીચર દ્વારા તે વસ્તુની ઓળખ કરીને તેની ઓનલાઈન ખરીદી પણ કરી શકો છો.

તો જાણીએ કેટલામાં પડશે આ ફોન
Amazon exclusive માં 4+64GB વર્ઝન આશ્ચર્યજનક કિંમત રૂપિયા 8,999 થી શરૂ થાય છે. HONOR 8C દ્વારા ઓફર કરવામાં આવતા ફીચરો સામે આ કિંમત ખૂબ જ વ્યાજબી છે. હવે તમે તમારા પોકેટને ફ્રેન્ડલી હોય તેવી વ્યાજબી કિંમતમાં HONOR 8C નો ઉપયોગ કરીને એક ન્યુ-જનરેશનનો આનંદ લઈ શકો છો.

શું છે છેલ્લો નિર્ણય?

ઓવરઓલ, HONOR 8C ના ફીચરો ઉપયોગ કરવા ખુબજ સરળ છે. એટલેજ જ્યારે તેઓ કહે છે કે તેઓ ‘પાવર પેક્ડ છે’ ત્યારે આ મોડેલ સાથે ખરેખર તેઓ આ વાતને સાબિત પણ કરે છે. જો તમે ઓછી કિંમતમાં જ વધુ ફીચર્સ વાળો અને પ્રીમિયમ દેખાવ વાળો ફોન લેવાનૂ ઈચ્છતા હોવ તો તમારે આ ફોન ખરીદવો જ જોઈએ કારણ કે આ તમારા રોકાણને લાયક ફોન છે. અંતમાં, HONOR પરિવારનો ભાગ બનવું એ પોતાનામાં એક સન્માનની વાત છે.

અહીંથી ખરીદો
Flipkart પર 8C: https://bit.ly/2MLkRFx​
First published: October 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading