Home /News /tech /

જબરદસ્ત સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયો Honor 10 Lite

જબરદસ્ત સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થયો Honor 10 Lite

આ ફોનનો પહેલો સેલ 20 જાન્યુઆરીએ શરુ થશે, જે તમે ફ્લિપકાર્ટ અને hihonor.com પરથી ખરીદી શકો છો.

આ ફોનનો પહેલો સેલ 20 જાન્યુઆરીએ શરુ થશે, જે તમે ફ્લિપકાર્ટ અને hihonor.com પરથી ખરીદી શકો છો.

    Huaweiની સબ-બ્રાન્ડ Honorએ આજે તેનો નવો સ્માર્ટફોન ઓનર 10 લાઇટને લોન્ચ કર્યો છે. દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં આ ફોનને લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ફક્ત ફ્લિપકાર્ટ પર વેચવામાં આવશે અને તેનો સેલ 20 જાન્યુઆરીથી શરૂ થશે. તમે તેને Flipkart અને Honor ની વેબસાઇટ hihonor.com પર ખરીદી શકો છો.

    આટલી છે Honor 10 Liteની કિંમત

    કંપનીએ ઓનર 10 લાઇટને બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. તેમા 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજના ફોનની કિંમત 13.999 રૂપિયા અને 6GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજની કિંમત 17,999 રુપિયા છે. આકરોડ કૉલ કરો. તમે 12 જાન્યુઆરીથી 12:00 વાગ્યે ફ્લિપકાર્ટ અને ઓનરની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.



    આ પણ વાંચો: શું તમારા ફોનની બેટરી જલ્દી ખત્મ થઇ જાય છે ? તો બદલો આ 3 Settings


    આ છે Honor 10 Liteની વિશિષ્ટતાઓ અને ફિચર્સ

    ઓનલ 10 લાઇટમાં વોટરડ્રોપ નોચ સાથે 6.21 ઇંચની સંપૂર્ણ એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2280x1080 પિક્સલ છે. તેમા મોટુ ફિચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 24 મેગાપિક્સેલનો સેલ્ફી કેમેરો છે. આ કેમેરામાં 8 અલગ-અલગ મોડ છે જેમા સારી સેલ્ફી ક્લિક થઇ શકશે. કેમેરામાં AI Beautyનું પણ સપોર્ટ આપવામાં આવ્યું છે.

    આ ઉપરાંત, ફોનમાં 13 + 2 મેગાપિક્સેલ ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ છે. આ ફોન મીડનાઇટ બ્લેક, સેફાયર બ્લુ અને સ્કાય બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની સાથે આ
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Mobile phone, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन