Home /News /tech /

Auto Expo 2018માં 11 નવા મોડલ દેખાડશે હોન્ડા, રેસિંગ બાઈક પણ શામેલ

Auto Expo 2018માં 11 નવા મોડલ દેખાડશે હોન્ડા, રેસિંગ બાઈક પણ શામેલ

આ વખતે ઓટો એક્સપો યુવાનો માટે ખાસ રહેશે....

આ વખતે ઓટો એક્સપો યુવાનો માટે ખાસ રહેશે....

ગ્રેટર નોએડાના ઈન્ડિયા એક્સપો માર્ટ એન્ડ સેન્ટરમાં ઓટો એક્સપો 2018ની શરૂઆત થઈ રહી છે. આ વખતે ઓટો એક્સપો યુવાનો માટે ખાસ રહેશે. આમાં એક એક ચઢીયાતી કાર અને બાઈક પ્રદર્શનમાં મુકવામાં આવશે.

આમાં બીજા નંબરની સૌથી મોટી મોટરસાઈકલ કંપની હોન્ડા સ્કુટર એચએમએસઆઈ 11 નવા મોડલ રજૂ કરશે. કંપનીએ જણાવ્યું કે, આ મોડલ્સમાં એક રેસિંગ બાઈક પણ શામેલ છે. આ સાથે કંપની પોતાના ઈલેક્ટ્રીક મોબિલિટી પ્લેટફોર્મ પર કોન્સેપ્ટ સ્કૂટર પણ રજૂ કરશે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, તે આ મેળામાં 11 ગાડીઓ રજૂ કરશે. ઓટો એક્સપો ગ્રેટર નોએડામાં 7-14 ફેબ્રુઆરી સુધી ચાલશે.
Published by:kiran mehta
First published:

Tags: 2018, Auto, Expo, Honda, Models, New, Present

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन