હવે સરકારી કર્મચારીઓ ઓફિસમાં નહીં ચલાવી શકે ફેસબૂક-વોટ્સએપ
News18 Gujarati Updated: July 15, 2019, 4:40 PM IST

ગૃહમંત્રાલયે પહેલી વખત સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાને લઇને નીતિ જાહેર કરી છે.
ગૃહમંત્રાલયે પહેલી વખત સરકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાને લઇને નીતિ જાહેર કરી છે.
- News18 Gujarati
- Last Updated: July 15, 2019, 4:40 PM IST
ડેટા સુરક્ષા અને હેકિંગની સમાચાર વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે પહેલી વખત સોશિયલ મીડિયા નીતિ જાહેર કરી છે. તેથી જો તમે સરકારી ઓફિસમાં પણ કામ કરો છો અને તમારા ઓફિસમાં ફેસબુક, વોટ્સએપ ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે છે. નવી નીતિ હેઠળ સરકારી કર્મચારીઓ તેમના ઓફિસના કમ્પ્યુટર્સ, લેપટોપ્સ અથવા મોબાઇલ ડિવાઇસીસ અથવા અન્ય બીજા ડિવાઇસીસ પર ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. મંત્રાલય કહે છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત છે.
ગૃહમંત્રાલય તરફથી 24-પેઇઝની નોટ
આ માર્ગદર્શિકા હેઠળ સરકારી અધિકારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરનારો સ્ટાફ, કન્સલ્ટન્ટ અને થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન સિસ્ટમ અને સંચાર સિસ્ટમો પર કામ કરનાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી 24-પેઇઝની નોંધમાં કહ્યું કે આ લોકો સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર કોઈ સત્તાવાર માહિતી જાહેર કરશે નહીં. જ્યાં સુધી તેને સરકાર તરફથી આમ કરવાનું કહેવામાં આવે ન આવે ત્યાં સુધી.આ પણ વાંચો: WhatsAppનું એકાઉન્ટ Block થયું છે તો અનુસરો આ સરળ રીત

નવી નીતિમાં સરકારી કર્મચારીઓને કોઈ અધિકૃત અધિકાર વગર ઓફિસની બહાર કોઇ USB ઉપકરણ લઇ જવાની પરવાનગી નથી. મંત્રાલયે જણાવ્યું છે કે કોઈપણ કર્મચારી ખાનગી દસ્તાવેજ જેવી ગૂગલ ડ્રાઇવ, ડ્રૉપ બૉક્સ, આઇક્લાઉડમાં પર સંગ્રહિત કરશે નહીં અને જો આવા કોઈ આ કેસમાં આમ કરતું પકડાઇ જાય તો તેમની સામે ડેટા લીક કરવાના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઇમેઇલને લઇને સૂચનો
આ ઉપરાંત સરકારી કર્મચારીઓને ઇમેઇલ કમ્યુનિકેશન વિશે કહેવામાં આવ્યું છે કે કોઈ ખાનગી અથવા ગોપનીય માહિતી ઇમેઇલ દ્વારા મોકલવી નહીં અને જાહેર Wi-Fi પર સત્તાવાર ઇમેઇલ એકાઉન્ટ્સ ખોલશો નહીં. ઉપરાંત ઘરે સત્તાવાર કામ માટે વાઇફાઇનો ઉપયોગ કરવા માટે મીડિયા એડ્રેસ કંટ્રોલ, એટલે મેક એડ્રેસને અપનાવવાની સલાહ આપવામાં આવી છે.
ગૃહમંત્રાલય તરફથી 24-પેઇઝની નોટ
આ માર્ગદર્શિકા હેઠળ સરકારી અધિકારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરનારો સ્ટાફ, કન્સલ્ટન્ટ અને થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન સિસ્ટમ અને સંચાર સિસ્ટમો પર કામ કરનાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી 24-પેઇઝની નોંધમાં કહ્યું કે આ લોકો સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર કોઈ સત્તાવાર માહિતી જાહેર કરશે નહીં. જ્યાં સુધી તેને સરકાર તરફથી આમ કરવાનું કહેવામાં આવે ન આવે ત્યાં સુધી.આ પણ વાંચો: WhatsAppનું એકાઉન્ટ Block થયું છે તો અનુસરો આ સરળ રીત

નવી નીતિમાં સરકારી કર્મચારીઓને કોઈ અધિકૃત અધિકાર વગર ઓફિસની બહાર કોઇ USB ઉપકરણ લઇ જવાની પરવાનગી નથી. મંત્રાલયે જણાવ્યું છે કે કોઈપણ કર્મચારી ખાનગી દસ્તાવેજ જેવી ગૂગલ ડ્રાઇવ, ડ્રૉપ બૉક્સ, આઇક્લાઉડમાં પર સંગ્રહિત કરશે નહીં અને જો આવા કોઈ આ કેસમાં આમ કરતું પકડાઇ જાય તો તેમની સામે ડેટા લીક કરવાના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
Loading...