Home /News /tech /

વર્ક ફ્રોમ હોમ દરમિયાન પ્રોડક્ટિવિટી વધારો: વર્ક ફ્રોમ હોમને સહેલું કરવામાં Dell કેવી રીતે મદદ કરી શકે છે તે જાણો

વર્ક ફ્રોમ હોમ દરમિયાન પ્રોડક્ટિવિટી વધારો: વર્ક ફ્રોમ હોમને સહેલું કરવામાં Dell કેવી રીતે મદદ કરી શકે છે તે જાણો

Dell Computer

Dellને રિમોટ વર્કિંગ જોબ્સ માટે ફોર્બ્સની ટોપ 100 કંપનીઓની લિસ્ટમાં ટોપ 10માં સ્થાન મળેલું છે.

  Twitter એ જ્યારે તેના સ્ટાફને જણાવ્યુ કે તેઓ તેમની ઈચ્છા મુજબ ગમે ત્યારે વર્ક ફ્રોમ હોમ, એટ્લે કે ઘરે બેઠા ઓફિસનું કામ કરી શકે છે ત્યારે ડિજિટલ ઇનોવેશન નિષ્ણાંતોએ આ જાહેરાતને નવા યુગના શરૂઆતની ક્ષણ ગણાવી.વર્ક ફ્રોમ હોમ ના સફળ અનુભવો બાદ Gartnerના હાલના CFO સર્વે મુજબ 74 ટકા CFO અને ફાઇનાન્સ લીડર્સ તેમના કેટલાક કર્મચારીઓને કાયમી ધોરણે વર્ક ફ્રોમ હોમ ની સુવિધાઆપવાનું વિચારી રહ્યા છે, જેથીવર્ક ફ્રોમ હોમની વિસ્તૃત નીતિઓને ભવિષ્યમાંચોક્કસ વેગ મળશે.

  Dell ને રિમોટ વર્કિંગ જોબ્સ માટેફોર્બ્સની ટોપ 100 કંપનીઓની લિસ્ટમાં ટોપ 10 માં સ્થાન મળેલું છે. આ કંપની વર્ષોથી વર્ક ફ્રોમ હોમ ના ઉપાયો અને તકનીકમાં અગ્રેસર રહી છે, અને તેના પ્રોડક્ટસની વિશાળ રેન્જને વિકસાવીરિમોટ વર્કફોર્સને ગ્રાહકો માટે સક્ષમ બનાવ્યું છે તેમજ અનન્ય પડકારોને વ્યવસાયની તકોમાં ફેરવી છે. રિમોટ વર્કફોર્સ પોલિસી ના તેમના તેમના ઇતિહાસ ને કારણે રોગચાળાના આ મુશ્કેલ સમયમાં Dell ગ્રાહકોને મદદ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. Dell ના કનેક્ટેડ વર્કપ્લેસને લીધેફેલાયેલા વર્કફોર્સના આધુનિક યુગમાં તેઓ સરળતાથી તેમનું કામ ચાલુ રાખી શકે છે. વપરાશકર્તાઓને ડેટા, એપ્લિકેશનો અને સેવાઓની સેફ એક્સેસઆપવાથી પ્રોડક્ટિવિટી અને કાર્યકારી અનુભવમાં સુધારો કરવામાં મદદ મળે છે.આ દશકમાંDellએ તેની સપ્લાય ચેઇન ની મદદ થી અવિશ્વસનીય મજબૂત વૈશ્વિક સંબંધો બનાવ્યા છે, જે આપણે ક્યારેય સામનો ના કર્યો હોય એવા અનિશ્ચિતતાના સમય દરમિયાનDell ને વધુ સારી સ્થિતિમાં મૂકે છે.

  વર્ક ફોર્મ હોમ માટેની ટીપ્સ

  હાલની પરિસ્થિતીને લાંબા સમય સુધી ચાલસે તેમ માની અહીં વર્ક ફ્રોમ હોમ માટે કેટલીક ટીપ્સ આપી છે જે તમારા અનુભવને ઓછો તણાવપૂર્ણ અને વધુ પ્રોડક્ટિવ બનાવશે:

  1. કામ કરવાની તમારી સ્ટાઇલને જાણો. આ રીતઑફિસમાં કામ કરવા કરતાં અલગ હોઈ શકે છે, પરંતુ તે તમને વધુ ઉત્પાદક બનાવશે.

  2. એક ચોક્કસકાર્યસ્થળરાખો. એક જગ્યાએબેસીને કામ કરવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી શકે છે.

  3. વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા લોકો સાથે વાતચીત કરો, જેથી તમે એકલતાનહીં અનુભવો.

  4. વેબ મીટિંગમાં દરમિયાનઅન્ય ઇન્ટરનેટ પ્રવૃત્તિઓ ટાળો જે તમારી બેન્ડવિડ્થ ઓછી કરી શકે છે.

  5. સમયસાર બ્રેક. તમારીપ્રોડક્ટિવિટીના સ્તરને જાળવવા માટે કામમાંથી સમયસર બ્રેક લઈ આરામ કરવું જરૂરી છે.

  6. કામ પત્યા બાદ તમારા ડેસ્કટોપ/લેપટોપ ને બંધ કરી દેવું. તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છો, તેનો અર્થ એ નથી કે તમારી વર્ક લાઈફ તમારા હોમ લાઈફ વચ્ચે આવે.

  7. જો તમારું ઘર જ તમારી ઓફિસછેતો સુરક્ષાખૂબ મહત્વની બાબત છે. અસુરક્ષિત વાઇ-ફાઇ નેટવર્કથી તમને હેકરોનુંજોખમ રહે છે જેસરળતાથી તમારી સિસ્ટમ હેક કરીને સંવેદનશીલ વ્યક્તિગત માહિતી અથવા વર્ક ડેટા ચોરી કરી શકે છે.


  રિમોટ વર્કફોર્સને ટેકો આપવા માટે જરૂરી બાબતો

  કર્મચારીઓની સફળતા માટે, કંપનીઑ તેમને યોગ્ય સંસાધનો પૂરા પાડે એ ખુબજ જરૂરી છે. રિમોટ વર્કફોર્સ ને સપોર્ટ આપવામાં કર્મચારીઓનું સશક્તિકરણ,વ્યવસ્થાપનતાની ખાતરી અને ડેટા સુરક્ષાની ત્રિપુટી ખુબજ અગત્યનુંકામ કરે છે. આમ તમારા કર્મચારીઓને તકનીકી મદદ આપવાથીતેઓ ઘરેથી ઝડપથી અને સરળતાથી પ્રોડક્ટિવિટી વધારી શકે છે; તમારા અંતિમ વપરાશકર્તા ઉપકરણોનુંમેનેજિંગ, તમારું નેટવર્ક,દરેક બાબતનું સંચાલન કરવા જરૂરી સંસાધનો, સુસંગતતાઅને તમારા મહત્વપૂર્ણ ડેટાને સુરક્ષિત રાખવા જરૂરી એવા સૉફ્ટવેર. Dell ટેકનોલોજીસકનેક્ટેડ અને મોબાઇલ વર્કફોર્સને ટેકો આપવા માટે ઉત્પાદકતા, સુરક્ષા અને સહયોગ માટેના વ્યાપક સાધનોમાં મદદ કરે છે.

  દરેક કામ માટે એક યોગ્ય સાધનો મેળવો. Dell ડ્યુઅલ મોનિટર સેટ અપ સાથે ઉત્પાદકતામાં 21 ટકાનો વધારો કરો. ડોક્સ ની મદદ થીતમનેફાસ્ટ ડેટા, વિડિઓ અને ઓડિઑ ટ્રાન્સમિશન માટે ઈઝી

  કનેક્ટિવિટી મળે છે. બ્લૂટૂથ કનેક્ટિવિટીવાળા પ્રીમિયમ એક્ટિવ પેનની મદદ થીતમેસિલેકટેડ Dell2-ઇન-1 કમ્પ્યુટર નીલોકસ્ક્રીન પર મહત્વની નોંધો લખી શકોછો. DellPro સ્ટીરિયો હેડસેટ્સ તમારા સહયોગ અને કોન્ફરન્સ કોલ્સને વધુ સરળ બનાવે છે. USB-C મલ્ટિ-ડિસ્પ્લે વિડિઓ, ઑડિઓ અને ડેટા ટ્રાન્સફર માટે એક ઈન્ડસ્ટ્રીના સ્ટારનું કનેક્શન પ્રદાન કરે છે. Intel® Optane™ મેમરી સાથે વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલો અને એપ્લિકેશનો ઝડપથી એક્સેસ કરો. સિસ્ટમ બંધ કરવા પછી પણઆ તેમને યાદ રાખે છે - જેથીતમે ફાઈલો શોધવાની વાટ જોયા વગર સરળતાથી કામ શરૂ કરી શકોછો.Windows 10 Pro વિન્ડોઝ હેલો જેવા અપગ્રેડથી તમારી સુરક્ષા વધારે છે, જેમાં તમે ફિંગરપ્રિન્ટ રીડર અને ફેસરિકોગ્નિશનની મદદથી ફક્ત એક લુક અથવા ટચથી સાઇન ઇન કરી શકોછો.

  ડેસ્કટોપ્સ અને ઓલ-ઇન-1: DellOptiplex

  Dell Optiplex


  નવું Optiplex7070 અલ્ટ્રા એ વિશ્વનું સૌથી ફ્લેક્સિબલ, ફુલ્લિ મોડ્યુલર ઝીરો-ફૂટપ્રિન્ટ ડેસ્કટોપ સોલ્યુશન છે. આમાં તમનેઅલ્ટિમેટ કન્ફિગરેબિલિટી અને પર્ફોર્મન્સ માટે અદલાબદલ એલિમેંટ મળે છે, PC મોનિટર સ્ટેન્ડની અંદર સંપૂર્ણપણે છુપાઈ જાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેતમને આકર્ષક અને સુંદર ડેસ્કટોપ અનુભવ આપે છે. આનું Intel® 9thGenCoreprocessorતમને ઝડપી, વધુ પ્રતિભાવશીલ અને લેગ-ફ્રી અનુભવ આપે છે તેમજ,Intel® Optane™ મેમરી સાથે તમને 2x સિસ્ટમ રિસ્પોંસિવનેસમળે છે. CPU, SSD, PCIeNVMe અને કનેક્ટિવિટી ઓપ્શન્સ નો સમાવેશ કરતાં તેના ફ્લેક્સિબલઓપ્શન્સ, ફ્લેક્સિબલ કન્ફિગ્યુરેશનની મંજૂરી આપે છે. આનું ખાસ બનાવેલ એન્ડ-યુઝરવઅનુભવ 4k UHD AiO અને મેચિંગ મલ્ટિ-મોનિટર સપોર્ટ સહિત ડિસ્પ્લે તકનીક સાથે સમૃદ્ધ ઇન્ટરેક્શન આપે છે. Dell ક્લાયંટ કમાન્ડ સ્યુટ અને VMware વર્કસ્પેસ વન ઇન્ટીગ્રેશન સાથે એક જ કન્સોલથી તમારા બધા Windows 10 એન્ડપોઇન્ટ્સને મેનેજ કરો. OptiPlex 7000 શ્રેણીમાં ઉપલબ્ધ ઓપ્શનલ Intel® vPro™ટેકનૉલોજિ રીમોટ અને આઉટ-ઓફ-બેન્ડ મેનેજમેન્ટ ક્ષમતાને મંજૂરી આપે છે. Dell Optiplex ની ખરીદી માટે અહીં ક્લિક કરો.

  નોટબુક અને 2-ઇન-1: Dell Latitude

  Dell Latitude


  સ્પીડ અને પ્રોડક્ટિવિટી માટે બનાવેલ નાના, હળવા અને સ્ટાઇલિશ લેપટોપ અને 2-ઇન-1 સાથેતમારાવર્કફોર્સને ગમે ત્યાથી ગમે ત્યારે કામકરવામાં સહાય કરો. બિલ્ટ-ઇન AI સાથે, Dell ની Latitude શ્રેણી એ વિશ્વના સૌથી બુદ્ધિશાળી બિઝનેસ PC છે. Latitude ના એક્સપ્રેસ ચાર્જમાંતમનેએક ચાર્જમાં 24-કલાકનું બેટરી બેકઅપ મળે છે, જ્યારે એક્સપ્રેસ કનેક્ટ તમને આજુબાજુના સૌથી ઝડપી Wi-Fi સિગ્નલથી ઓટોમેટિક કનેક્ટ કરવામાં મદદ કરે છે. અગ્રણી વાયરલેસ અને LTE વિકલ્પો, આગલા-સ્તરના સહયોગ ઉપકરણો અને એસેસરીઝની વ્યાપક રેન્જ, તમને સદંતર કનેક્ટ રહેવામાં સહાય કરે છે. Dellટેક્નોલોજીસના યુનિફાઇડ વર્કસ્પેસ સાથે આધુનિક વર્ક ડેનો આનંદ માણો, જેમાંએક્સપ્રેસ સુવિધાઓ અને સેફસિક્યુરિટીસોલ્યુશન સાથેDellઑપ્ટિમાઇઝર મળે છે, Latitude વિશ્વના સૌથી બુદ્ધિશાળી અને સુરક્ષિત બિઝનેસPC તરીકે નવીનીકરણ કરવાનું સદંતર ચાલુ રાખે છે. DellLatitudeની ખરીદી માટે અહીં ક્લિક કરો.

  ફિક્સ્ડ અને મોબાઇલ વર્કસ્ટેશન્સ: Dell Precision

  Dell Precision


  ‘વિશ્વનું નંબર વન વર્કસ્ટેશન્સ’ બનવા માટેબનાવેલ, Dell Precisionવર્ક સ્ટેશન્સ એક્રિએટિવ અથવા ડિઝાઇન એપ્લિકેશનોનો ઉપયોગ કરનાર, મોટા ડેટા પર કામ કરનાર કે કોમ્પ્લિકેટેડ એનાલિસિસ કરનાર વર્કફોર્સ માટે આદર્શ છે. આવી વર્કફોર્સને ઉચ્ચ વિશ્વસનીયતા અને પ્રદર્શનની આવશ્યકતા હોય છે અને ISV પ્રમાણિત વિશ્વસનીય કામગીરી સાથે માનસિક શાંતિની જરૂર હોય છે. DellPrecisionસાથે, પ્રોફેશનલ ક્રિએટરોને પ્રોફેશનલ એપ્લિકેશંસ સાથેહાઇ પરફોર્મિંગ અને ફૂલ્લી કસ્ટમાઈઝેબલ વર્કસ્ટેશનોનો લાભ મળે છે. એવાર્ડ વિનિંગ ફિલ્મમેકર અને એનિમેટર થી લઈને સ્ટેટ-ઓફ-ધ-આર્ટ આર્કિટેક્ટ અને એન્જિનિયરો સુધી દરેકને આનો વિસ્તૃત પ્રોફેશનલ પોર્ટફોલિયો વર્કસ્ટેશનોના કસ્ટમાઇઝેશનનેમાં ખૂબ મદદ કરે છે .પ્ટિમાઇઝ કરવા સક્ષમ બનાવે છે. Dell Precisionની ખરીદી માટે અહીં ક્લિક કરો.

  અન્ય એસેસરીઝ

  લેપટોપ અને ડેસ્કટોપ સિવાય, Dell એક્સેસરીઝમાં હેડસેટ્સ, મોનિટર, ડોકિંગ સ્ટેશનો, કીબોર્ડ્સ, માઈસ, કેરીંગ કેસ અને બીજી ઘણીએક્સેસરીઝશામેલ છેજેતમારા વર્કફોર્સનેપ્રોડક્ટિવબનવા માટે મદદ કરે છે પછી ભલે તે ઘરથી કામ કરે કે ઓફિસમાં બેસીને.Dell પ્રોડક્ટ ઇકોસિસ્ટમથી એક્સેસરીઝ મેળવવાથી તમને સીમલેસ કામગીરીની ખાતરી મળે છે જે પ્રોડક્ટિવિટી અનુભવને વધારે છે. Dellએસેસરીઝ ની ખરીદી માટે અહીં ક્લિક કરો.

  નાના મુદ્દાઓ મોટી સમસ્યા બને તે પહેલાં તેને ઠીક કરવામાં તમારી સહાય માટે સપોર્ટ સર્વિસ

  કલ્પના કરો કે તમને ખબર છે સિસ્ટમ ફેલ થવાની છે જેથી તમે તે થાય તે પહેલાં તેને ઠીક કરી શકો. PC માટે Dellનું પ્રોસપોર્ટ સ્યુટ તે જ સ્તરની સર્વિસઆપે છે. માલિકીનું SupportAssist ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસપોર્ટ સ્યુટ તમને સમસ્યાઓથી આગળ રહેવામાં મદદ કરવા માટે પ્રેડિક્ટિવ અલર્ટ પ્રદાન કરે છે, હાર્ડવેર અને સોફ્ટવેર સમસ્યાઓના ઉકેલ માટે પ્રોએક્ટિવ સપોર્ટ અને પ્રોસપોર્ટ એન્જિનિયરો માટે પ્રયોરિટી એક્સેસ્સ તમને 24x7 બેક-અપ આપે છે. ઓટોમેટિક અલર્ટ અને કેસ ક્રિએશનડેલના નિષ્ણાતોનેતમે કોલ કરો તે પહેલા જ તેમને તમારા ઉકેલો પર કામ કરવાનું શરૂ કરવાની મંજૂરી આપે છે જે તમારો અને તમારા એન્ડ યુઝરનો, સમય અને પૈસા બચાવે છે.

  આના મુખ્ય ફાયદાઓ છે:

  • હરીફો કરતા 11 ગણીઝડપી મુદ્દાઓનું નિરાકરણ લાવે છે

  • એન્ડ યુઝર ડાઉનટાઇમ ટાળે અથવા ઘટાડે છે

  • વિશ્વભરમાં24x7ઓનસાઇટ સર્વિસ

  • આકસ્મિક નુકસાન માટે જરૂરી રિપેર્સ

  • AI-આધારિતરિકમેન્ડેશનઅનેઆંતરદૃષ્ટિ

  • IT મુદ્દાઓ માટે રીમોટ રીઝોલ્યુશન.


  તમારી વર્ક ફ્રોમ હોમ આવશ્યકતાઓ માટે Dell સલાહકાર સાથે વાત કરો

  જ્યારે તમે ઓફિસની બહાર કામ કરો છો ત્યારે રિલાયબલટેકનૉલોજિ ખુબજ મહત્વપૂર્ણ છે. હાલના સમયમાંતમને ફક્ત રિલાયબલ ટેકનોલોજી જ નહીંપરંતુ તમે વિશ્વાસ કરી શકોએવા લોકોની પણ જરૂર છે. Dellના ઉચ્ચ પ્રશિક્ષિત સ્મોલબિઝનેસ સલાહકારો તમારી જરૂરિયાતોને અનુરૂપકસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. નાના ઉદ્યોગોને વિકસિત થવામાં મદદ કરવાના 30 વર્ષથી વધુના અનુભવ સાથે, Dellમાનસિક શાંતિ માટે વ્યક્તિગત સ્તરની ભાગીદારી આપવા માટે સમર્પિત છે જેથી તમારી ટેકનૉલોજિ તમારી જરૂર મુજબ પ્રદર્શન આપે અને સાથે તમારું વ્યવસાય પણ વિકસિત થાય.

  Dell સલાહકાર સાથે વાત કરવા માટે તમે 1800 425 2057 પર કોલકરી શકો છો અથવા તેમની સ્મોલબિઝનેસસોલ્યુશન સાઇટની અહીં મુલાકાત લઈ શકો છો.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Laptop, Lockdown, Work from home, કોમ્પ્યુટર, ટેક ન્યૂઝ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन