ટ્વીટર પર કરાયેલી મેપની ફરિયાદનો જવાબ google શાયરીથી આપ્યો

News18 Gujarati
Updated: January 26, 2019, 6:36 PM IST
ટ્વીટર પર કરાયેલી  મેપની ફરિયાદનો જવાબ google શાયરીથી આપ્યો
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીના રહેવાસી કાર્તિક અરોડાએ ટ્વીટર હેન્ડર પરથી ગુગલને ટેગ કરીને મેપ્સને લગતી સમસ્યાઓની ફરિયાદ કરી હતી. જેના જવાબમાં ગુગલે શાયરીમાં જવાબ આપ્યો હતો.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: દિલ્હીના રહેવાસી કાર્તિક અરોડાએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ગુગલને ટેગ કરી અને એક ફિરયાદ કરી હતી. ગુગલ મેપને લગતી આ ફરિયાદમાં કાર્તિક કહ્યું હતું કે ફ્લાઇઑવર પર આવતી અપડેટ ઘણી વાર પછી જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવાની જરૂરિયાત છે.

અરોડાએ લખ્યું, 'ડિયર ગુગલ એટલો જોરદાર મેપ બનાવ્યો છે, એક નાનકડું ફિચર પણ ઉમેરી દેતા કે ફ્લાઇઑવર ચઢવાનો છે કે નીચેથી જવાનું છે, તેની માહિતી પણ મળી શકે. જેના જવાબમાં ગુગલે શાયરી દ્વારા પોતાનો જવાબ આપ્યો હતો. આ ટ્વીટ શોશિય મીડિયા પર વાઇરલ થઈ ગયું છે.

ગૂગલ શાયરી- કાર્તિકના ટ્વીટના જવાબમાં ગુગલે એક શાયરી ટ્વી કરી હતી. ગુગલે જણાવ્યું હતું કે અમે આભારી છીએ એવા યુઝર્સના જે અમને સાચો રસ્તો દેખાડે છે. યુઝર્યે આ ટ્વીટને ખૂબ જ ટ્રોલ કર્યુ હતું.
First published: January 26, 2019
વધુ વાંચો
अगली ख़बर