Google પર કંઇપણ કરો સર્ચ, History જાતે જ થઇ જશે ડિલીટ
News18 Gujarati Updated: June 29, 2019, 4:50 PM IST

ગૂગલ પર લોકેશન ટ્રેકિંગ, વેબ અને એપ એક્ટિવિટી હિસ્ટ્રી ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી યૂઝર્સ મેન્યુઅલી ડિફોલ્ટ રૂપથી હટાવતા નથી

- News18 Gujarati
- Last Updated: June 29, 2019, 4:50 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ગૂગલે એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ બંને પર લોકેશન હિસ્ટ્રી અને એક્ટિવિટી ડેટા માટે ઓટો ડિલીટ કંટ્રોલ ફિચર રોલ આઉટ કરી દીધુ છે. આનાંથી યૂઝર્સ તેનાં ડેટાને સહેલાઇથી મેનેજ કરી શકશે. ઇન્ટરનેટ દિગ્ગજોએ ટ્વટિર પર એક પોસ્ટમાં લખ્યું કે લોકેશન હિસ્ટ્રીને હવે ઓટો ડિલિટી કંટ્રોલ એન્ડ્રોઇડ અને iOS પર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધુ છે. જેનાંથી આપનાં ડેટાને મેનેજ કરવું વધુ સહેલું થઇ જશે.
આ સુવિધા એક ડેવેલપર સમ્મેલન દરમિયાન યૂઝર્સની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. ગૂગલ અને એપ્પલ જેવી ફર્મે કહ્યું હતું કે, તે યૂઝર્સને તેમની કે થર્ડ પાર્ટી એપ્સની સાથે ડેટા શેર કરવા અંગે કંટ્રોલ ટ્રેકિંગ પ્રાથમિકતાઓ કંટ્રોલ કરી શકે છે.
આ પણ વાંચો-બદલાઇ ગઇ WhatsAppમાં Status મુકવાની રીત, આ રીતે કરશે કામગૂગલની પ્રાઇવસી અને ડેટા પ્રોટેક્શન કાર્યાલયને પ્રોડક્ટ મેનેજમેન્ટ ડિરેક્ટર એરિક મીરાગ્લિયાએ કહ્યું કે, 'તેને સિલેક્ટ કરવાં પર આપને અકાઉન્ટમાં આ સમય સીમાથી જુની કોઇપણ જાણકારી આપોઆપ ડિલીટ થઇ જશે. ગૂગલ યૂઝર્સ જીમેલ, ડ્રાઇવ, કોન્ટ્રેક્ટ્સ અને પે જેવાં પ્રોડક્ટ્સમાં પોતાનાં એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર ડાબી તરફ સૌથી ઉપર દર્શાવશે.'
આ પણ વાંચો-Redmi Note 7 Proનો ઓપન સેલ શરૂ, 30 જૂન સુધી તક
મિરાગ્લિયાએ કહ્યું કે, 'પોતાનાં પ્રાઇવસી કંટ્રોલનો એક્સેસ કરવાં માટે આપે આપની ફોટો પર ટેપ કરવાનું રહેશે અને આપનાં ગુગલ અકાઉન્ટની લિંકને ફોલો કરવાની રહેશે.'

Loading...