એલર્ટ! આ App તમારા ફોનમાં હોય તો તુરંત ડિલીટ કરો, પર્સનલ ડેટા સાથે ચોરે છે બેન્ક ડિટેલ્સ

એલર્ટ! આ App તમારા ફોનમાં હોય તો તુરંત ડિલીટ કરો, પર્સનલ ડેટા સાથે ચોરે છે બેન્ક ડિટેલ્સ
ગૂગલે માન્યું છે કે, આ તમામ એપ્સ આપણા પર્સનલ ડેટા પર નજર રાખે છે.

ગૂગલે માન્યું છે કે, આ તમામ એપ્સ આપણા પર્સનલ ડેટા પર નજર રાખે છે.

 • Share this:
  આજકાલ મોબાઈલમાં તમામ જરૂરી પાસવર્ડ્સ અને બીજી જાણકારીઓ હોય છે. એવામાં આપણી જાણકારીઓ કેટલી સુરક્ષિત છે, તે વિશે વિચારવું પણ ખુબ જરૂરી છે. ડેટા સિક્યોરિટીને ધ્યાનમાં રાખી ગૂગલે હાલમાં જ પ્લે સ્ટોરમાંથી 85 એપને ડિલિટ કરી દીધી છે. ગૂગલે માન્યું છે કે, આ તમામ એપ્સ આપણા પર્સનલ ડેટા પર નજર રાખે છે.

  રિપોર્ટ્સ અનુસાર આ એપ્સ કોઈ જાસૂસી એપનો એક ભાગ હોઈ શકે છે. ગૂગલે ભલે પ્લે સ્ટોરથી આ એપ્સને ડિલિટ મારી દીધી હોય, પરંતુ તમે જો આ એપ્સ ડાઉનલોડ કરેલી હોય તો, તમારે ખુદ ડિલિટ કરવી પડશે.  આ એપ્સ સ્ક્રિન પર ફૂલ સ્ક્રીન એડની જેમ પોપ-અપ થાય છે અને પછી વારંવાર બેક બટન દબાવ્યા બાદ જ બંધ થાય છે, પરંતુ બંધ થયા બાદ પણ આ એપ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે, અને ફોનના દરેક ફંકશન પર નજર રાખે છે, આ એપ સળંગ તમારા અનલોકિંગ પેટર્ન્સ પર પણ નજર રાખે છે, જે ડેટા લીકનું કારણ બને છે.

  આ રહ્યું એપ્સનું લિસ્ટ

  -Extreme Trucks, TV SPANISH, Canada TV Channels 1, Prado Parking, 3D Racing, TV, USA TV 50,000, GA Player, Real Drone Simulator, Garage Door Remote, Racing Car 3D

  -TV Remote, SPORT TV, Offroad Extreme, Remote Control, Moto Racing, A/C Remote, Prado Parking Simulator 3D, TV WORLD, City Extremepolis 100 , American Muscle Car , Idle Drift

  -Universal TV Remote, Bus Simulator Pro, Photo Editor Collage 1, Canais de TV do Brasil, Prado Car 10, Spanish TV, Kisses, Prado Parking City, SPORT TV, Pirate Story

  -Brasil TV, Nigeria TV, WORLD TV, Drift Car Racing Driving, BRASIL TV, Golden, Bus Driver, Trump Stickers, Love Stickers, TV EN ESPAÑOL, Christmas Stickers
  -Parking Game, TV EN ESPANOL, TV IN SPANISH, TV IN ENGLISH, Racing in Car 3D Game, Mustang Monster Truck Stunts, TDT España, Brasil TV

  -Challenge Car Stunts Game, Prado Car, UK TV, POLSKA TV

  -TV, TV Colombia, Racing Car 3D Game, World Tv, FRANCE TV, Hearts, PORTUGAL TV

  -SPORT TV 1, SOUTH AFRICA TV, 3d Monster Truck, ITALIA TV, Vietnam TV

  -Movies Stickers, Police Chase, South Africa TV, TV of the World, WORLD TV, ESPAÑA TV, TV IN ENGLISH, TV World Channel, Televisão do Brasil, CHILE TV
  Published by:News18 Gujarati
  First published:January 11, 2019, 19:45 pm

  ટૉપ ન્યૂઝ