ALERT: આ 25 એપ્સથી આપની પર્સનલ ડિટેઇલને છે ખતરો, તુરંત કરો ડિલીટ

News18 Gujarati
Updated: July 5, 2020, 12:24 PM IST
ALERT: આ 25 એપ્સથી આપની પર્સનલ ડિટેઇલને છે ખતરો, તુરંત કરો ડિલીટ
ગૂગલે આ પગલું સાઇબર સિક્યોરિટી ફર્મ એવિના (Evina)નાં એલર્ટ બાદ ઉઠાવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ એપ્સમાં મેલવેયર (malware)છે.

ગૂગલે આ પગલું સાઇબર સિક્યોરિટી ફર્મ એવિના (Evina)નાં એલર્ટ બાદ ઉઠાવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ એપ્સમાં મેલવેયર (malware)છે.

  • Share this:
મોબાઇલ & ટેક્નોલોજી ડેસ્ક: ગુગલે તેનાં પ્લે સ્ટોર (Google Play store)થી 25 એપ્સને ડિલીટ કરી દેવામાં આવી છે. ગૂગલે આ પગલુ સાઇબર સિક્યોરિટી ફર્મ એવિના (Evina)નાં એલર્ટ કર્યા બાદ ઉઠાવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ એપ્સમાં મેલવેર (malware) છે. એપ્સ મેલવેરનાં દ્વારા યૂઝર્સે ફેસબૂક લોગઇન ડિટેઇલ (Facebook login details)નો રેકોર્ડ રાખ્યો છે. એવું તે ત્યારે કરી રહી હતી જ્યારે યૂઝર ફોનથી ફેસબૂક લોગઇન કરતો હતો.

મળતી માહિતી મુજબ, આ એપનાં ટોટલ ડાઉનલોડ 2 મિલિયન લોકો છે. એટલેકે 20 લાખથી વધુ ફોનમાં આ એપ ડાઉનલોડ થઇ છે.આ એપ્સમાં ઘણી પોપ્યુલર એપ્સ પણ હાજર છે. જેમ કે ફાઇલ મેનેજર, ફ્લેશ લાઇટ, વોલપેપર મેનેજમેન્ટ, સ્ક્રીનશોટ એડિટર અને વેધર એપ શામેલ છે.

આ પણ વાંચો-કોરોના કાળમાં ભારતમાં Google પર સૌથી વધુ સર્ચ થઇ આ વસ્તુ, જૂન બદલાયો ટ્રેન્ડ

આ રહી તે 25 એપ્સ જેને લઇને સાઇબર સિક્યોરિટી ફર્મ Evinaએ એલર્ટ જાહેર કર્યુ છે. અને તેને તુંરત ડિલીટ કરવાની સલાહ આપી છે.

>>Super Wallpapers Flashlight (આશરે 5 લાખ ડાઉનલોડ)
>>Padenatef (આશરે 5 લાખ ડાઉનલોડ)>>Wallpaper Level (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Contour level wallpaper (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Iplayer और iwallpaper (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Video maker (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Color Wallpapers (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Pedometer (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Powerful Flashlight (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Super Bright Flashlight (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Super Flashlight (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Solitaire game (1લાખથી વધુ ડાઉનલોડ)
>>Accurate scanning of QR code (50હજાર જેટલા ડાઉનલોડ)
>>Classic card game (50હજાર જેટલા ડાઉનલોડ)
>>Junk file cleaning (50હજાર જેટલા ડાઉનલોડ)
>>Synthetic Z (50હજાર જેટલા ડાઉનલોડ)
>>File Manager (50હજાર જેટલા ડાઉનલોડ)
>>Composite Z (50હજાર જેટલા ડાઉનલોડ)
>>Screenshot capture (10હજારથી વધુ ડાઉનલોડ)
>>Daily Horoscope Wallpapers (10હજારથી વધુ ડાઉનલોડ)
>>Wuxia Reader (10હજારથી વધુ ડાઉનલોડ)
>>Plus Weather (10હજારથી વધુ ડાઉનલોડ)
>>Anime Live Wallpaper (100 જેટલાં ડાઉનલોડ)
>>iHealth step counter
>>Com.tyapp.fiction
First published: July 5, 2020, 12:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading