Home /News /tech /

2018માં Google પર આ વસ્તુ સૌથી વધારે થઈ Search

2018માં Google પર આ વસ્તુ સૌથી વધારે થઈ Search

પ્રતિકાત્મક તસવીર

ગૂગલ દર વર્ષના અંતમાં ‘Year in Search’ રિલીઝ કરે છે, જેમાં પૂરા વર્ષમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા ટોપિકનું લીસ્ટ જાહેર કરે છે.

    ગૂગલે પોતાના ઈયર ઈન સર્ચ 2018નું લીસ્ટ જાહેર કર્યું છે. ગૂગલ દર વર્ષના અંતમાં ‘Year in Search’ રિલીઝ કરે છે, જેમાં પૂરા વર્ષમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા ટોપિકનું લીસ્ટ જાહેર કરે છે. આ લિસ્ટમાં સ્પોર્ટ્સ, પોલિટિક્સ, મીડિયા, એન્ટરટેનમેન્ટ જેવી કેટેગરી આપવામાં આવે છે. આ વખતના લીસ્ટમાં Sports અને એન્ટટેનમેન્ટે ટોપ પર જગ્યા બનાવી છે.

    10 ટોપિક જેને ભારતીય યૂઝર્સે Google પર સૌથી વધારે સર્ચ કર્યા
    -FIFA World Cup 2018
    -Live Score
    -IPL 2018
    -Karnataka elections results
    -Baal Veer
    -Bigg Boss
    -Robot 2.0
    -Asia Cup 2018
    -Motu Patlu
    -Asian Games 2018

    આ સિવાય આ લિસ્ટમાં ‘How to’ સર્ચ લિસ્ટ પણ આપવામાં આવી છે, જેમાં સૌથી વધારે WhatsApp Stickers, Aadhaar, Mobile number porting સામેલ રહ્યા.
    -How to Send Stickers on WhatsApp
    -How to link Aadhaar with mobile number
    -How to make rangoli
    -How to port mobile number
    -How to invest in Bitcoin
    -Ayushman Bharat Yojana how to Apply
    -How to remove holi color from face
    -How to check 10th result 2018
    -How to Solve Rubik’s cube
    -How to check name in NRC Assam

    આમાં ‘Movies’ સર્ચ લિસ્ટમાં Robot 2.0એ ટોપ પર જગ્યા બનાવી છે. ‘What is’ કેટેગરીમાં ‘What is section 377’ અને ‘Near me’ કેટેગરીમાં ‘Mobile Store near me’ ટોપ સર્ચમાં રહ્યા.

    ન્યૂઝ: FIFA World Cup 2018
    પર્સનાલિટિઝ: Priya Prakash Varrier
    Songs: Dilbar Dilbar
    સ્પોર્ટ ઈવેન્ટ: FIFA World Cup 2018
    Published by:kiran mehta
    First published:

    Tags: Aadhaar, Ayushman bharat yojana, Fifa-world-cup, Google most search topics 2018, Inlcudes, List, Priya Prakash, Robot 2.0. bigg boss, Whatsapp sticker

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन