Home /News /tech /

Google Assistant વાપરો છો તો સાવધાન! નવા પ્રકારનું બગ મળું

Google Assistant વાપરો છો તો સાવધાન! નવા પ્રકારનું બગ મળું

બગના કારણે ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવેટ થતા જ સ્કીન ઑન થઇ જાય ચે અને સતત ઑન રહે છે.

બગના કારણે ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવેટ થતા જ સ્કીન ઑન થઇ જાય ચે અને સતત ઑન રહે છે.

  ન્યૂઝ18ગુજરાતીઃ પિક્સેલ 4 (Pixel 4)ની ઇવેન્ટ દરમિયાન ગૂગલ આસિસ્ટન્ટ (Google Assitant)માં લોકોનું ખુબજ ધ્યાન ખેચ્યું છે. પરંતુ હવે આના ઉપર લોકો ઉપર ધ્યાન બીજી રીતે ગયું છે. ગૂગલ આસિસ્ટન્ટવાળા એન્ડ્રોયડ ફોનમાં (Android Phone)એક નવા પ્રકારનું બગ પ્રાપ્ત થયું છે. જેના કારણે ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવેટ થતા જ સ્કીન ઑન થઇ જાય ચે અને સતત ઑન રહે છે. યુઝર્સ સ્કીનને ઑફ કરવા માટે કેટલી પણ કોશિશ કરે પરંતુ ઑફ થતી નથી. જેના કારણે આ ફોનની બેટરીને ખુબજ ઝલદી ખતમ થઇ જશે. સ્ક્રીન પણ ખરાબ થવાનું શક્યતા છે.

  techradarના સમાચાર પ્રમાણે આ સમસ્યા વિશે સપ્ટેમ્બરથી જાણકારી હતી જ્યારે આ ગૂગલ સપોર્ટ ફોરમમાં દેખાયું. પરંતુ હવે પિક્સેલ ફોન અને ગૂગલ હોમ ડિવાઇસમાં પણ ઘણી મુસ્કેલીઓવાળી થઇ ગયું છે. ગૂગલે પણ આ સમસ્યાને લઇને કોઇ કમેન્ટ કરી નથી. એટલ જાણી શકાતું નથી કે ક્યાં સુધી આ સમસ્યાને ખતમ કરી શકાશે.

  આ પણ વાંચોઃ-આ રેસ્ટોરન્ટમાં 'મેડ ઇન ઇન્ડિયા' રૉબોર્ટ સર્વ કરે છે ખાવાનું

  આ પણ વાંચોઃ-આ દેશોમાં ભારતીયો વિઝા વગર જઇ શકે છે ફરવા, દિવાળીએ કરો પ્લાન

  આ ઉપરાંત એક બીજી સમસ્યા પણ સામે આવી છે. જ્યાં ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવેટ કરવા માટે ફ્રેઝ "Ok, Google," અથવા "Hey, Google" કહેવામાં આવે છે. આ એક જ ડિવાઇસને નહીં પરંતુ આજુબાજુના બીજા ડિવાઇસને પણ એક્ટિવેટ કરી દે છે. આ ત્યાં સુધી એક્ટિવેટ રહે છે જ્યા સુધી બેટરી પૂર થઇ ન જાય. આ અંગે Reditt ઉપર એક સ્ટોરી શૅર કરવામાં આવી છે. જેના ઉપર ઘણી કમેન્ટ કરવામાં આવી છે.

  આ પણ વાંચોઃ-તસવીરોઃ વૈજ્ઞાનિકો પ્રમાણે આ છે દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા

  આ પહેલી વખત નથી જ્યા ગૂગલમાં કોઇ સમસ્યાને લઇને ચર્ચા થઇ હોય. આ પહેલા ખબર આવી હતી કે ગૂગલ આસિસ્ટન્ટ લોકોની વાતો સાંભળી રહ્યું છે અને યુઝર્સને તેના અંગે જાણ પણ હોતી નથી. આ વાતને લઇને ખુબજ બબાલ થઇ હતી. અને લોકો ખુબજ નારા જ હતા. પરંતુ કંપનીનું કહેવું હતું કે, આ અંગેનો હેતુ આસિસ્ટન્ટને વધારે ઇમ્પ્રુવ કરવાનો હતો.
  Published by:ankit patel
  First published:

  Tags: Android phone, ગૂગલ, સ્માર્ટફોન

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन