Home /News /tech /

Flipkartની ચકાચક Offer! ફક્ત 6 હજાર રૂપિયામાં ખરીદો Godrejનું Refrigerator, મિનિટોમાં જામી જશે બરફ

Flipkartની ચકાચક Offer! ફક્ત 6 હજાર રૂપિયામાં ખરીદો Godrejનું Refrigerator, મિનિટોમાં જામી જશે બરફ

ફ્લિપકાર્ટ બિગ બચત ધમાકા સેલમાં રેફ્રિજરેટર ઓછી કિંમતમાં મળી રહ્યું છે. (Flipkart)

Godrej 185 L Direct Cool Single Door Refrigeratorની લોન્ચિંગ કિંમત 16,350 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ સેલ (Flipkart Sale)માં ફ્રિજ 11,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સિવાય ઘણી બેંક અને એક્સચેન્જ ઓફર્સ પણ છે, જેના કારણે રેફ્રિજરેટરની કિંમત ઘણી ઓછી થઈ જશે.

વધુ જુઓ ...
    Flipkart Big Bachat Dhamaka Sale: ફ્લિપકાર્ટ (Flipkart) પર બિગ બચત ધમાકા સેલ (Big Bachat Dhamaka Sale) લાઈવ થઈ ચૂક્યો છે. આ સેલ 4 માર્ચથી 6 માર્ચ સુધી ચાલશે. સેલ દરમિયાન સ્માર્ટફોન્સ, સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર અને બાકી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ (Discount on Electronic Products) મળી રહ્યું છે. ફ્લિપકાર્ટનો આ સેલ બહુ પોપ્યુલર છે. દર વખતની જેમ આ વખતે પણ મોંઘા પ્રોડક્ટ્સ ઘણાં સસ્તામાં ખરીદી શકાય છે. જો તમે રેફ્રિજરેટર (Refrigerator Offer) ખરીદવા ઈચ્છો છો અને બજેટ ઓછું છે તો ફ્લિપકાર્ટ સેલ (Flipkart Sale) તમને કામ આવી શકે છે. Godrejનું 185 લિટરવાળું રેફ્રિજરેટર ઘણાં સસ્તામાં ખરીદી શકાય છે. જાણો કઈ રીતે...

    Godrej 185 L Direct Cool Single Door Refrigerator Offers and Discounts

    Godrej 185 L Direct Cool Single Door Refrigeratorની લોન્ચિંગ કિંમત 16,350 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટ સેલમાં ફ્રિજ 11,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે રેફ્રિજરેટર પર 26%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય ઘણી બેંક અને એક્સચેન્જ ઓફર્સ પણ છે, જેના કારણે રેફ્રિજરેટરની કિંમત ઘણી ઓછી થઈ જશે.

    આ પણ વાંચો: 10,000 રૂપિયામાં ખરીદવા માગો છો બેસ્ટ સ્માર્ટફોન? જોઈ લો લિસ્ટ

    Godrej 185 L Direct Cool Single Door Refrigerator Bank Offer

    Godrej 185 L Direct Cool Single Door Refrigerator પર 5%નું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે 600 રૂપિયા કપાઈ જશે. આ સાથે Paytm વોલેટ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને 550 રૂપિયાનું કેશબેક મળશે. એટલે કે રેફ્રિજરેટરની કિંમત 10,840 રૂપિયા થઈ જશે. આ પછી એક્સચેન્જ ઓફર પણ છે.

    આ પણ વાંચો: Realme Narzo 50નો ઇંતેજાર ખતમ! ભારતમાં સેલ શરુ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

    Godrej 185 L Direct Cool Single Door Refrigerator Exchange Offer

    Godrej 185 L Direct Cool Single Door Refrigerator પર 4,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જો તમે જૂનું ફ્રિજ એક્સચેન્જ કરો છો, તો આટલું ઓફ મેળવી શકશો. પરંતુ 4,500 રૂપિયાની છૂટ ત્યારે જ મળશે જ્યારે તમારા જૂના ફ્રિજની સ્થિતિ સારી હશે અને મોડલ લેટેસ્ટ હશે. જો તમે પૂરેપૂરું ઓફ મેળવવામાં સફળ થાઓ, તો રેફ્રિજરેટરની કિંમત 6,340 રૂપિયા થઇ જશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Flipkart, Flipkart sale, Gujarati tech news, Mobile and Technology, Refrigerator

    આગામી સમાચાર