Gmailમાં આવ્યું નવું અપડેટ, હવે ઇમેલને પણ Attach તરીકે મોકલી શકશો

News18 Gujarati
Updated: December 12, 2019, 10:33 AM IST
Gmailમાં આવ્યું નવું અપડેટ, હવે ઇમેલને પણ Attach તરીકે મોકલી શકશો
Gmailમાં આવ્યું નવું અપડેટ

હવે Gmail યૂઝર્સો એક સાથે ઘણા E-Mailને Attach તરીકે મોકલી શકશે.

  • Share this:
નવા અપડેટ પછી ગૂગલની કંપની જીમેલ, જે ઇમેઇલ સુવિધા પૂરી પાડે છે, Gmail તેના ગ્રાહકોને એક નવું ફિચર આપવા જઈ રહી છે. ઇમેલની સુવિધા પૂરી કરનારી ગૂગગની કંપની જીમેલના લેટેસ્ટ અપડેટ બાદ તમને અનેક અપડેટ ફોરવર્ડ કરવાની જરુર નહીં પડે. આ અપડેટ બાદ યૂઝર ઇમેલને અટેચમેન્ટની જેમ મોકલી શકશે.

હવે Gmail યુઝર્સો એક સાથે ઘણા E-Mailને Attach તરીકે મોકલી શકશે. અત્યારે આ ફીચર ફક્ત જી સૂટ યૂઝર્સને અપાયું છે. અન્ય તમામ યુઝર્સોને આવતા મહિનાથી આ સુવિધા મળવાની અપેક્ષા છે.

જ્યારે આ ફીચર શરૂ થઈ જશે ત્યારે ત્રણ ડોટ ધરાવતા Optionમાં Forward edge Attachmentનું Option પણ જોવા મળશે. આ Option પર ક્લિક કરી તમે E-Mailને Attach રૂપે પણ મોકલી શકશો.



Gmail ની ઓફિશિયલ બ્લોગ અનુસાર યૂઝર જીમેલમાં એક ઇમેલમાં બીજા ઇમેલ વગર તેને ડાઉનલોડ કર્યા વગર અટેચ કરી શકશે, નવા થ્રેડમાં ઇમેલ સામેલ કરવા માટે તમારે તેને ડ્રાફ્ટ વિન્ડોમાં લઇ જવું પડશે.

આ અપડેટ પછી ઓવરફ્લો મેનૂમાંથી ઇમેઇલને પસંદ કરીને 'Forward edge Attachment' વિકલ્પ પસંદ કરીને ઇમેઇલનો પણ સમાવેશ કરી શકાય છે. આ સુવિધા ધીમે ધીમે રોલ આઉટ કરવામાં આવી રહી છે. તમને આ ઉપલબ્ધની ખબર ત્યારે પડશે જ્યારે તમને જીમેલમાં ફોરવર્ડ એજ અટેચમેન્ટનો ઓપ્શન જોવા મળશે.
First published: December 12, 2019
વધુ વાંચો
अगली ख़बर