સ્ટોકમાર્કેટથી લઇને કોમ્પ્યૂટર્સ અને ફેશનથી લઇને ઇન્ટીરિઅર ડિઝાઇનિંગ સહિત તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ રકવા માટે ગણતરીની જરૂર પડે છે. આ બાબત, અભ્યાસનો પાયો મજબૂત કરવા માટે ગણિતમાં નિપુણતાને આવશ્યક બનાવે છે. છતાં પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓને તેમના સંપૂર્ણ શાળાકીય અભ્યાસ દરમિયાન ગણિતની પરિકલ્પના સમજવામાં અને ગ્રહણ કરવામાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે. વૈશ્વિક મહામારીના કારણે ક્લાસરૂમમાં અભ્યાસ હાલમાં તો અટકી ગયો છે તેવી સ્થિતિમાં, ઇ-લર્નિંગ બાળકોને તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે અને અભ્યાસક્રમ જાળવી રાખવા માટેનું એકમાત્ર સ્થળ બની ગયું છે.
એપ્ટીટ્યુડ બેઝ્ડ પર્સનલાઇઝ્ડ ઇ-લર્નિંગ પ્લેટફોર્મ BasicFirst – ઇ-લર્નિંગ પ્રોગ્રામમાં અગ્રેસર છે જે તમામ અભ્યાસક્રમો અને ક્ષેત્રોમાં તમામ ઉંમરના વિદ્યાર્થીઓ માટે ઘણા ઉકેલો ધરાવે છે. વિદ્યાર્થીઓને જે આત્મવિશ્વાસની જરૂર છે તે ગમે ત્યાંથી પણ પૂરો પાડવા માટે કાર્યરત આ પ્લેટફોર્મ હવે easyMATH નામથી ગણિતનો એક પ્રોગ્રામ પૂરો પાડે છે જે તદ્દન અનોખો છે.
પોતાની રીતે અનોખા એવા આ અભ્યાસના મોડ્યૂલમાં વિઝ્યુલાઇઝેશનની શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે અને દાયકાઓનો અનુભવ ધરાવતા કોચ ઝડપથી અને સરળતાતી ગણિતના જટીલ દાખલાનો ઉકેલ લાવી આપે છે. દરેક વિદ્યાર્થી માટે અનન્ય અભ્યાસક્રમ તૈયાર કરવા માટે BasicFirst યોગ્ય વિદ્યાર્થીઓ અને અનુભવી ટ્યૂટરને વ્યક્તિગત અભ્યાસના ફોર્મેટમાં સાથે રાખે છે જે સ્વભાવિક રીતે જ શ્રેષ્ઠ પરિણામો આપે છે.
તમારો ગણિતનો પાયો મજબૂત કરો
તમે ભલે કોઇપણ બોર્ડમાં અભ્યાસ કરતા હોવ, જો ગેરેન્ટી સાથે પરિણામ જોઈતું હોય તો મૂળભૂત બાબતો સારી રીતે સમજીને પાયો મજબૂત કરવો એ શ્રેષ્ઠ રીત છે. easyMATHમાં ગણિતના મૂળભૂત પાયાને મજબૂત કરવા પર ધ્યાન આપવામાં આવે છે જેથી દરેક વિદ્યાર્થીને આગળ જતા વદુ જટીલ દાખલા સમજવામાં મદદ મળી શકે.
લાઇવ ક્લાસરૂમના માહોલમાં, વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાતો અને લક્ષ્યો ચુકાઇ જવાની શક્યતા છે. BasicFirstનું ઇ-લર્નિંગ દેશના ટોચના IIT અને IIMમાંથી આવતા ટ્યૂટર અને માર્ગદર્શકો પાસેથી દરેક વિદ્યાર્થીને તેમના ઘરે જ રૂબરૂ અભ્યાસમાં મદદ કરે છે. જ્યારે તેમને કોઇપણ મુદ્દા પર કોઇ શંકા કે પ્રશ્ન હોય ત્યારે આ પદ્ધતિ અતુલ્ય રીતે મદદરૂપ પુરવાર થાય છે. કોઇપણ સમયે તમારા શિક્ષકો સુધી સરળતાથી પહોંચી શકાતું હોવાથી, તમે તમે જીવનભર તમારો અભ્યાસ વધુ સારી રીતે સમજી શકો અને કન્સેપ્ટ શીખી શકો તેમાં મદદરૂપ થવા માટે અસંખ્ય શંકાઓ અને પ્રશ્નો વિશે સ્પષ્ટતા મેળવી શકો છો.
આખા વર્ષના અભ્યાસક્રમને 45થી 100 સેશનમાં વિભાજિત કરી દેવામાં આવતો હોવાથી, ધોરણ 6-12ના દરેક વિદ્યાર્થી પાસે પર્સનલાઇઝ્ડ અને અનુકૂળ અભ્યાસક્રમ હોય છે જે તેમને મજબૂત બનાવે છે. ઉપરાંત, પોતાની ગતિએ, વ્યક્તિગત રીતે આયોજન કરેલા સેશન, અનુભવી કોચ સાથે 1:1 ટાઇમ પસાર કરવાથી બહેતર સમજણ આવે છે, યાદ રહે છે અને એકંદરે સારું પરિણામ આવે છે. તમારે માત્ર સપ્તાહમાં 3-4 દિવસ અલગથી 45 મિનિટ જેટલો સમય કાઢવો જરૂરી છે અને તમે એક મહાન ભવિષ્યનું ઘડતર કરી શકો છો.
BasicFirstના easyMATH પ્રોગ્રામ અંગે વાત કરીએ તો, હાલ આ માત્રને માત્ર એક એવો પ્રોગ્રામ છે જે તમારા અગાઉના પ્રોગ્રામની સરખામણીએ પરીક્ષામાં બહેતર સ્કોરની ગેરેન્ટી આપે છે. જો તમારી છેલ્લા પરીક્ષા કરતાં બહેતર સ્કોર ના આવે તો સંપૂર્ણ પૈસા રિફંડ કરવાની પોલિસી સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સારો સ્કોર કરે છે. દરેક અભ્યાસક્રમ પૂરો થયા પછી, દરેક વિદ્યાર્થીને વિનામૂલ્યે પ્રેક્ટિસ સેશન મળે છે અને તેઓ શું શીખ્યા તે ફરી ખાતરી કરવા માટે પરીક્ષા પણ આપવા મળે છે. આખા શૈક્ષણિક વર્ષમાં પુનરાવર્તન માટે અઠવાડિયામાં એક ક્લાસના કારણે છેવટે વિદ્યાર્થીઓને યોગ્ય અપેક્ષાઓ નિર્ધારિત કરવામાં અને તેમને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સશક્ત કરવામાં મદદ મળે છે.
શિક્ષણની સાચી ટેકનિકની મદદથી, હવે દરેક વિદ્યાર્થી તેમની શૈક્ષણિક સફળતા પ્રાપ્ત કરી શકે છે. જો, તમે BasicFirstના અનન્ય લર્નિંગ પ્રોગ્રામ વિશે વધુ જાણવા માટે ઉત્સુક હોવ તો, તમારી વિજયયાત્રા કેવી રીતે શરૂ કરવી તે હમણાં જ જાણવા માટે વેબસાઇટની મુલાકાત લો. સીટ ઝડપથી ભરાઇ રહી છે અને જેઓ વહેલાં સબ્સ્ક્રાઇબ કરાવશે તેમણે પોતાના BasicFirsteasyMATH સબ્સ્ક્રિપ્શન પર 50% સુધીની છૂટનો દાવો કરવા માટે માત્ર 10% રકમ ચુકવવાની રહેશે.
તો, જલદી કરો, જો તમે તમારા ઘરેથી જ શ્રેષ્ઠ પરિણામ લાવવા માંગતા હોવ તો, તમે હંમેશા ઇચ્છો છો તેવું ગણિતનું શિક્ષણ મેળવો અને અદભૂત પ્રારંભિક ઑફરનો લાભ પણ ઉઠાવો.
આ ભાગીદારી વાળી પોસ્ટ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Basicfirst, Online game, શિક્ષણ