6GB રેમ સાથે 1 ફેબ્રુઆરીએ લોન્ચ થશે મોટોરોલાઓ આ સ્માર્ટફોન

6GB રેમ સાથે 1 ફેબ્રુઆરીએ લોન્ચ થશે મોટોરોલાઓ આ સ્માર્ટફોન
Motorola One Power: રૂ. 18,999ની કિંમતનો આ સ્માર્ટફોન ફક્ત રૂ. 14,999માં ખરીદી શકાશે. આ ફોન પર તમને રૂ. ચાર હજારનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

  • Share this:
    મોટોરોલાનો નવો સ્માર્ટફોન Moto X4 ભારતમાં 6GB રેમ સાથે લોન્ચ કરવામાં આવશે. મોટોરોલા ઇંડિયાના ટ્વીટર પેઝ પર આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનને 1 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. કસ્ટમર્સ મોટો એક્સ 4 સ્માર્ટફોનને ઇ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે. જો કે હજુ કંપનીએ આ સ્માર્ટફોનની કીંમતનો કોઈ ખુલાસો કર્યો નથી.

    મોટોરોલા આ સ્માર્ટોનને 3જીબી અને 4જીબી વેરિયન્ટમાં માર્કેટમાં લોન્ચ કરી ચૂકી છે. હવે કંપની 6જીબી રેમ વાળો ફોન લાવી રહી છે. Moto X4 સ્માર્ટફોનમાં 5.2 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જેને ગોરિલ્લા ગ્લાસથી પ્રોટેક્ટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ ફ્રંટ અને 12 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો ડુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. Moto X4માં 3000 MAHની બેટરી આપવામાં આવી છે.





    Moto X4 સ્માર્ટફોનમાં ક્લાવકૉમ સ્નેપડ્રેગન 630 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે.
    Published by:News18 Gujarati
    First published:January 28, 2018, 14:50 IST

    ટૉપ ન્યૂઝ