જલદી કરો, Fordની આ કાર પર મળી રહી છે શાનદાર ઓફર્સ

News18 Gujarati
Updated: July 24, 2019, 4:33 PM IST
જલદી કરો, Fordની આ કાર પર મળી રહી છે શાનદાર ઓફર્સ
ફોર્ડ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કેટલીક ઑફર્સ લઇને આવી છે.

ફોર્ડ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કેટલીક ઑફર્સ લઇને આવી છે. અમેરિકન કારમેકર ફોર્ડ EMI ની શાનદાર ઓફર કરી રહી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: જો તમે કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આ તમારા માટે એક સંપૂર્ણ યોગ્ય સમય છે. જુલાઇ મહિનામાં અનેક કાર કંપનીઓ આકર્ષક ઓફર કરે છે. ફોર્ડે આ કડીમાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કેટલીક ઑફર્સ લઇને આવી છે. અમેરિકન કારમેકર ફોર્ડ ઇએમઆઈના વિકલ્પો ઓફર કરી રહી છે. આ ઓફર ફોર્ડ્સ ફીગો, ફ્રીસ્ટાઇલ અને એસ્પાયર પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમને કેટલાક મોડેલો પર સારું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. ચાલો જાણીએ કે કાર પર શું છે ઓફર.

Figo: ફિગો ભારતમાં ફોર્ડ સૌથી લોકપ્રિય કારમાંની એક છે અને તાજેતરમાં કંપનીએ તેમાં કેટલાક ફેરફાર કર્યા છે. કંપની ફિગો પર 8,813 રુપિયાના મહિનાની ઇએમઆઈ ઓફર કરી રહી છે.આ પણ વાંચો: એવું તો શું છે આ સ્માર્ટફોનમાં કે લોકો થઇ રહ્યા છે દીવાના

આ ઑફર દેશભરના તમામ ફોર્ડ શોરુમમાં ઉપલબ્ધ થશે. આ ઓફર ફક્ત જુલાઈના મહિના માટે જ છે.

ford figoFreestyle: દેખાવમાં, આ કાર ફિગો જેવી જ છે. પરંતુ તે ઓફ-રોડનો પણ આનંદ આપે છે. ફ્રીસ્ટાઇલને ગયા વર્ષે ભારતીય બજારમાં રજૂ કરવામાં આવી હતી. ફોર્ડ આ કાર પર 9,797 ના મહિનાની ઇએમઆઈ ઓફર કરે છે.

ford freestyle

આ ઉપરાંત કંપની ફ્રીસ્ટાઇલ પર ગ્રાહકોને સંપૂર્ણ ડીલ પર 25 હજારના બચતની પણ ઓફર કરી રહી છે.

ford aspire

Aspire: આ ફોર્ડની કોમ્પેક્ટ-સેડાન કાર છે, જેમાં કંપનીએ ગયા વર્ષે કેટલાક અપડેટ્સ કર્યા હતા. આ ઉપરાંત આ કાર હવે શ્રેષ્ઠ પેટ્રોલ એન્જિન સાથે પણ ઉપલબ્ધ છે. જો તમે ફોર્ડ એસ્પાયર ખરીદો છો, તો તમે આ કાર 9916 રુપિયાના મહિનાના અએમઆઇ પર મેળવી શકો છો. સાથે જ 30 હજાર રૂપિયી બચત પણ કરી શકો છો.
First published: July 24, 2019, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading