12,999નો Redmi Note5 Pro મળી રહ્યો છે માત્ર 999 રુપિયામાં !

News18 Gujarati
Updated: December 27, 2018, 12:28 PM IST
12,999નો Redmi Note5 Pro મળી રહ્યો છે માત્ર 999 રુપિયામાં !
Redmi Note5 Pro

રાહ ન જુઓ, માત્ર 999માં ખરીદો Redmi Note5 Pro

  • Share this:
શિયોમીના સૌથી લોકપ્રિય સ્માર્ટફોનની વાત કરીએ તો તેમાં રેડમી નોટ 5પ્રો સૌથી ઉપર રહ્યો છે. જો તમે આ સ્માર્ટફોન લેવાની તૈયારી કરી રહ્યા છો તો આજથી લઇને 29 તારીખ સુધી શ્રેષ્ઠ છે. 26 ડિસેમ્બરથી શરૂ થતાં ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલમાં તમે રેડમી નોટ 5 પ્રોને ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ તેના પર આકર્ષક ડીલ ઓફર કરે છે જેમાં જો તમે આ 12,999 રૂપિયાના ઉોનને એસબીઆઈ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરી શકો છો. તો તમને તેના પર 10 ટકાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

12,000 રુપિયા સુધી મેળવી શકો છો ડિસ્કાઉન્ટ

Redmi Note5 Pro ના પર 4GB+64GB વેરિએન્ટ 12,999મા મળી રહ્યો છે. Redmi Note5 Pro ખરીદવા સયમે જો તમે કોઈ જૂનો ફોન એક્સચેન્જ કરાવો તો 12 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

ડેબિડ કાર્ડ EMI ઓફરમાં કરી શકો છો ખરીદી

એક્સચેન્જ ઓફર સિવાય Redmi Note5 Pro ખરીદવા માટે દર મહિને 1168 રૂપિયા આપવા પડશે.

આ પણ વાચો: માત્ર 101 રૂપિયામાં ઘરે લઈ જાઓ VIVOના આ શાનદાર સ્માર્ટફોનઆ છે Redmi Note5 Proનું સ્પેસિફિકેશન

રેડમી નોટ 5 પ્રો માં 5.9 ઇંચની એચડી ડિસ્પ્લે છે. આ ફોન ડ્યુઅલ કૅમેરા સેટઅપ સાથે આવે છે. આ સ્માર્ટફોનના રિયરમાં 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરો છે. આ સ્માર્ટફોન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 636 એસઓસી પ્રોસેસરથી સંચાલિત છે અને ફોનમાં 4,000 એમએચની બેટરી આપવામાં આવી છે.
First published: December 27, 2018
વધુ વાંચો
अगली ख़बर