Xiaomiના આ સ્માર્ટફોન પર મળશે 5000 રુપિયાનું ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: March 23, 2019, 5:16 PM IST
Xiaomiના આ સ્માર્ટફોન પર મળશે 5000 રુપિયાનું ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ 25 માર્ચથી મોબાઇલ બોનાન્ઝા સેલ શરૂ કરશે, જે 28 માર્ચ સુધી ચાલશે.

ફ્લિપકાર્ટ 25 માર્ચથી મોબાઇલ બોનાન્ઝા સેલ શરૂ કરશે, જે 28 માર્ચ સુધી ચાલશે.

  • Share this:
ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટ 25 માર્ચથી મોબાઇલ બોનાન્ઝા સેલ શરૂ કરશે, જે 28 માર્ચ સુધી ચાલશે આ સમય દરમિયાન ગ્રાહકો સસ્તા ભાવે સ્માર્ટફોન ખરીદી શકશે. બીજી બાજુ, જો તમે ફોન ખરીદતી વખતે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરો છો, તો ગ્રાહકોને 5% નું વધારાની ડિસ્કાઉન્ટ મળશે.

આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ- મોબાઇલ બોનાન્ઝા સેલ હેઠળ Realme 2 Pro, Redmi Note 6 Pro, Asus ZenFone Max Pro M1, Asus ZenFone Max Pro M2, Realme C1, Poco F1 જેવા શાનદાર ફોન ખરીદો છો તો ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ટ.

Realme 2 Pro: ફ્લિપકાર્ટ પર શરૂ થયેલા સેલમાં જો રિઅલમી 2 પ્રોના 4GB રેમ + ક્યાં 64GB સ્ટોરેજ ધરાવતો સ્માર્ટફોન ખરીદો છો તો તેના પર 1,000 રૂપિયાની છૂટ મળશે.



આ પણ વાંચો: હવે 6 કલાકથી વધુ નહીં રમી શકાય PUBG! આ છે કારણ

Redmi Note 6 Pro: સસ્તા ભાવમાં લાજવાબ ફિચર વાળો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. કારણકે ફ્લિપકાર્ટ પર મોબાઇલ્સ બનાન્ઝા સેલમાં રેડમી નોટ પ્રો 6 માત્ર 10,999 રુપિયામાં મળી રહ્યો છે. જ્યારે તેની હકીકત કિંમત 15,999 રુપિયા છે આ સ્માર્ટફોન પર 5 હજાર રુપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.Realme C1: ખૂબ જ ટૂંકા સમયમાં ભારતીય બજારમાં તેનો હિસ્સો મજબૂત બનાવનાર કંપની રિયલમી તેનો લોકપ્રિય સ્માર્ટફોન Realme C1ને 7499 રૂપિયામાં ખરીદી શકો છો.

Poco F1: શિયોમીની ફ્લેગશિપ સ્માર્ટફોન પોકો એફ 1 મોબાઇલ બોનાન્ઝા સેલ હેઠળ 20,999 રૂપિયામાં ઉપલબ્ધ છે, જેમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેની હકીકત કિંમત રૂ. 24,999 છે.

Honor 9N: મોબાઇલ બોનાન્ઝા સેલ હેઠળHonor 9Nનો 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળો ફોન 8499 રુપિયામાં ખરીદી શકો છો.

 
First published: March 23, 2019
વધુ વાંચો
अगली ख़बर