આ સેલમાં iPhoneXથી લઇને Redmi Note 6 Pro પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

News18 Gujarati
Updated: June 17, 2019, 12:02 PM IST
આ સેલમાં iPhoneXથી લઇને Redmi Note 6 Pro પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ સ્માર્ટફોન પર સેલ 21 જૂન સુધી ચાલશે.

Flipkart Sale પર લોકપ્રિય સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ સેલમાં આઇફોન એક્સથી રેડમી નોટ 6 પ્રો સુધીના સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન પર સેલ 21 જૂન સુધી ચાલશે.

  • Share this:
ઈ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર સેલ શરૂ થઈ ચુક્યો છે. આ સેલ 17 મી જૂનથી શરૂ થયો છે એટલે કે તે 21 જૂન સુધી ચાલશે. ફ્લિપકાર્ટ મોબાઇલ બોનાન્ઝા સેલ હેઠળ અનેક કંપનીઓ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે સ્માર્ટફોન ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો ફ્લિપકાર્ટ પર આ ઓફરને ચોક્કસપણે તપાસો.

ફ્લિપકાર્ટના આ સેલમાં એક્સિસ બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર્સઓને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપશે. આ ઉપરાંત ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન 250 રુપિયાનો ઓફ મળશે. આ ડિસ્કાઉન્ટ સામાન્ય વળતર પછી ઉપલબ્ધ છે, એટલે કે આ વધારાનું ડિસ્કાઉન્ટ છે.

Samsung Galaxy A50 – આ સ્માર્ટફોન 18,490 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જો મોબાઇલ બોનાન્ઝા સેલ દરમિયાન આ સ્માર્ટફોન ખરીદો તો ફાયદો થશે.Redmi Note 6 Pro – રેડમી નોટ 6 પ્રો માર્કેટમાં આવી ગયો છે. પરંતુ અહીં તમે આ સ્માર્ટફોન 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિયેન્ટ 13,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Asus Z5 : આ સ્માર્ટફોનની વિશેષતાને હાઇ-એન્ડ પ્રોસેસર આપવામાં આવી છે. તેમા ક્યુઅલકોમ સ્નપેડ્રેગન 845 પ્રોસેસર છે અને તેને ફ્લિપકાર્ટ સેલમાં રૂ. 21,999 મા ખરીદી શકો છો.iPhone X – એપલનો આ હાઇ એન્ડ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. એપલ આઈફોન એક્સ અહીં રૂ. 66,499 માટે ઉપલબ્ધ છે ભારતમાં લગભગ આ ફોનની કિંમત 90,000 રૂપિયા હતી.Vivo V15 Pro – ફ્લિપકાર્ટ બોનાન્ઝાસેલમાં તમે આ સ્માર્ટફોન 26,990 રૂપિયામાં ખરીદી શકો છો.
First published: June 17, 2019
વધુ વાંચો
अगली ख़बर