આ સેલમાં 50% ડિસ્કાઉન્ટ પર ખરીદો AC અને SmartTV

News18 Gujarati
Updated: July 1, 2019, 9:05 AM IST
આ સેલમાં 50% ડિસ્કાઉન્ટ પર ખરીદો AC અને SmartTV
TV પર 75% સુધી ડિસ્કાઉન્ટ

આ સેલ ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં ગ્રાહકો અડધા કરતાં ઓછી કિંમતે ઇલેક્ટ્રોનિક,ગેજેટ, ફેશન અને ઘરનાં ઉપકરણો જેવા ઉત્પાદનો ખરીદી શકે છે.

  • Share this:
Flipkart Flipstart Days: ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટે તેના ગ્રાહકોને ફરીથી સાર સમાચાર આપ્યા છે. ફ્લિપકાર્ટ ડેઝ સેલ આજે ફ્લિપકાર્ટની વેબસાઇટ પર શરૂ થયો છે એટલે કે 1 જુલાઈથી. આ સેલ ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં ગ્રાહકો અડધા કરતાં ઓછી કિંમતે ઇલેક્ટ્રોનિક, ગેજેટ, ફેશન અને ઘરનાં ઉપકરણો જેવા ઉત્પાદનો ખરીદી શકે છે. આ સેલમાં ઇએમઆઈ પર અને એક્સ્ચેન્જ ઓફરમાં પણ પ્રોડક્ટ ખરીદી શકે છે.

ઇલેક્ટ્રોનિક્સ પર 80% સુધી છૂટ

ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર સેલમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર 80% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ગ્રાહકોને સેલમાં સોની, જેબીએલ હેડફોન્સ અને સ્પીકર્સ પર 70% ડિસ્કાઉન્ટ મળી શકે છે. એટલુ જ નહીં HP, Acer જેવા લેપટોપ્સ 12,990 રૂપિયાની શરુઆતી કિંમતે ખરીદી શકાય છે.

આ પણ વાંચો: 1 જુલાઇથી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp199 રુપિયાથી ઓછી કિંમતમાં મોબાઇલ એસેસરીઝઆ સેલમાં ગ્રાહકો 199 રૂપિયાની કિંમતે એસેસરીઝ ખરીદી શકે છે. ગ્રાહકો પાવર બેન્ક પર ઓફરનો લાભ પણ લઈ શકે છે. ફ્લિપકાર્ટ સેલમાં પાવર બેન્ક 500 રૂપિયાની શરુઆતી કિંમતે ખરીદી શકાય છે.TV પર 75% સુધી ડિસ્કાઉન્ટ

સેલ અને ટીવી ઉપકરણો પર 75% જેટલું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. Vu Smart HD TV (32 ઇંચ)ને 12,499 રુપિયાની શરુઆતી કિંમતે ખરીદી શકાય છે. અહીં એસી, ફ્રિજ 50% ડિસ્કાઉન્ટ પર ઘરે લાવી શકાય છે. આ ઉપરાંત સેલમાં ઘરના ઉપકરણો અને ફર્નિચર શ્રેણી ઉત્પાદનો પર 30-75% ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
First published: July 1, 2019
વધુ વાંચો
अगली ख़बर