અચાનક જ Samsung Galaxyના આ પૉપ્યુલર સ્માર્ટફોનમાંથી આગ ફાટી નીકળી

News18 Gujarati
Updated: January 12, 2020, 5:01 PM IST
અચાનક જ Samsung Galaxyના આ પૉપ્યુલર સ્માર્ટફોનમાંથી આગ ફાટી નીકળી
અચાનક જ Samsung Galaxyના આ પૉપ્યુલર સ્માર્ટફોનમાંથી આગ ફાટી નીકળી

સેફ્ટીને ધ્યાનમાં રાખતા સીમાએ ફોનને રૂમની બહાર કાઢીને હૉલમાં મૂકી દીધો, જે બાદ તેમને ફોનમાંથી આગ લાગતી દેખાવા લાગી.

  • Share this:
Phone battery caught fire: ફોનની બેટરી ફાટવાની અને ચાર્જિંગ દરમિયાન અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. હવે ફરીથી એવી ઘટના samsung galaxy S7 Edgeના પોપ્યુલર સ્માર્ટફોનને લઈને સામે આવી છે. ગિજચાઈનામાં છપાયેલી ખબર અનુસાર બેંગલૉરમાં રહેનારી એક સીમા નામની મહિલાના સેમસંગ ગેલેક્સી S7 Edge માં કોઈ પણ કારણ વગર અચાનક આગ લાગી ગઈ. રહેલા પણ આવી ઘણી ઘટનાઓ સામે આવે છે, જ્યારે આ પ્રકારની ઘટના માટે ચાર્જિંગ હીટ (phone charging heat) ને જવાબદાર ગણાવ્યું છે. પરંતુ સીમાના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ ફોન ચાર્જિંગ નહોતું.

52 વર્ષની સીમા અગ્રવાલનું કહેવું છે કે તેમણે પોતાના ગેલેક્સી S7 Edge ને ક્યારેય રિપેયર નથી કરાવ્યો. તેમને આ ફોન 28 ડિસેમ્બર 2016 માં લીધો હતો. અને કેટલાક વર્ષો આરામથી ઉપયોગ કર્યા બાદ 2019 ડિસેમ્બરના અંતમાં તે ગરમ થવાનો શરૂ થઈ ગયો.

સેફ્ટીને ધ્યાનમાં રાખતા સીમાએ ફોનને રૂમની બહાર કાઢીને હૉલમાં મૂકી દીધો, જે બાદ તેમને ફોનમાંથી આગ લાગતી દેખાવા લાગી.સીમાનું કહેવું છે કે તેમણે પોતાના ફોન માટે હંમેશા ઓરિજિનલ ચાર્જર અને ઓરિજિનલ USB ચાર્જિંગ કેબલનો જ ઉપયોગ કર્યો છે. આ ઘટના થતા તરત જ સીણાએ પોલીસને સૂચના આપી સેમસંગનો કોન્ટેક્ટ કર્યો. આ ઘટનાની તપાસ કરી સેમસંગે જણાવ્યું કે ફોનની બેટરીમાં આગ લાગવાના કારણે બહાર આગ દેખાવા લાગી.

ધ્યાનમાં રાખવા જેવી વાત તો એ છે કે આ પહેલા આવેલા સેમસંગ ફોનમાં આગ લાગવાની ઘટનામાં ગેલેક્સી નોટ 7 સીરીઝના ફોન જ રહ્યા છે.હારને પણ હરાવતી લક્ષ્મીની રીયલ સ્ટૉરી, સપના તૂટી ગયા હતા હિમ્મત નહીં

અહીં દીકરી સાથે લગ્ન કરી શકે છે પિતા, ઈરાનમાં છે આવા 5 વિચિત્ર નિયમો

આ રીતે બનાવો 'સુરતી ઊંઘિયું', આ રીતે તૈયાર કરો તેની સ્વાદિષ્ટ ગ્રેવી #Recipe

શરીર માટે ખૂબ લાભકારી છે 'ગુંદર ની પેંદ', જે શિયાળામાં ખાસ ખાવી જોઈએ
First published: January 12, 2020, 12:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading