Home /News /tech /

Best offer: એકદમ સસ્તામાં મળી રહ્યો છે Samsungનો આ શાનદાર ફોન, જાણો ફિચર્સ

Best offer: એકદમ સસ્તામાં મળી રહ્યો છે Samsungનો આ શાનદાર ફોન, જાણો ફિચર્સ

ફાઈલ તસવીર

આ સેલ 22 ઓક્ટોબરથી શરૂ થયો છે જે 28 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં અનેક પ્રાકરની ઓફરો આપવામાં આવી રહી છે.

    નવી દિલ્હીઃ અત્યારે નવરાત્રી પૂર્ણ થઈ છે અને આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવનાર છે ત્યારે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે Best Offer આવી ગઈ છે. ફિલ્પકાર્ટ (Flipkart) ઉપર દશેરા સ્પેશિયલ સેલ (Dussehra Specials) ચાલી રહ્યા છે. આ સેલ 22 ઓક્ટોબરથી શરૂ થયો છે જે 28 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં અનેક પ્રાકરની ઓફરો આપવામાં આવી રહી છે. જેમાં કેટલીક ડિલ એવી પણ છે જે અંતર્ગત ફોનને એકદમ રસ્તામાં ખરીદી શકાય છે. સેલમાં સેમસંગ (Samsung Galaxy F41)ના તાજેતરમાં લોન્ચ થયેલા ગેલેક્સ F41ને ઓફરમાં રજૂ કર્યો છે. જાણકારી માટે જણાવી દઈએ કે ફોનની શરુઆતી કિંમત 16,999 રૂપિયા છે.

    ફ્લિપકાર્ટ પરથી મળેલી જાણકારી પ્રમાણે ગેલેક્સી F41 ઉપર Flipkart Smart Upgrade ઓફર હાજર છે. જે અંતર્ગત ફોનને માત્ર 11,910 રૂપિયામાં ખરીદી શકાય છે. ચાલો જાણીએ આ ફોનના ફિચર્સ વિશે.

    ફોનની ખરીદી ઉપર ગ્રાહકોને kotak ડેબિટ/ક્રેડિટ કાર્ટથી પેમેન્ટ કરવા ઉપર 10 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. આ ઉપરાં બેન્ક ઓફર અંતર્ગ HSBC ક્રેડિટ કાર્ડ થકી 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના નવમાં જ દિવસે એન્જિનિયર યુવતીને ઉપડ્યો પેટમાં દુખાવો, હકિકત જાણીને પતિ ઉડી ગયા હોશ

    ઓફરની તસવીર


    એટલું જ નહીં સ્પેશિયલ પ્રાઈસ અંતર્ગત ફોન ઉપર 3000 રૂપિયાની છૂટ આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સ એફ 41માં ઈનફિનિટી યુ સુપર એમોલેડ ડિસ્પ્લે 64 મેગાફિક્સલ ટ્રીપલ રિયલ કેમેરા સેટઅપ અને 6000એમએચ બેટરી જેવા અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! દાહોદઃ કલાકો પહેલા માતા બનેલી મહિલા બની નિઃસંતાન, રીક્ષા અકસ્માતમાં નવજાત સહિત ત્રણેય બાળકોના મોત

    આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ 'તારી મા મને છોડીને ચાલી ગઈ તો તું મારી પત્ની બની જા', 13 વર્ષની પુત્રીએ રડતા રડતા કહી દુષ્કર્મી બાપની હેવાનિયત



    ખાસ છે ગેલેક્સી F41ના ફિચર્સ

    ફોનના બેસ મોડલ 6GB+64GBની કિંમત 16,999 રૂપિયા છે. જ્યારે 6GB+128GB વેરિએન્ટની કિંમત 17,999 રૂપિયા છે. સેમસંગના આ ડિવાઈસમાં 6.4 ઈંચની sAMOLED Infinity-U ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રીજ્યોલૂશન 1080x2400 ફિક્સલ્સ અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ ફોન કંપનીના Exynos 9611 પ્રોસેસરની સાથે આવે છે. ફોન એડ્રોઈડ 10 બેસ્ડ સેમસંગની OneUI સ્કિન સાથે આવે છે.



    ગેલેક્સ એફ41ની રિયલ પેનલ ઉપર ત્રિપલ કેમરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 64 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, સાથી 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ અને 5 મેગાફિક્લસનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ફોનને 32 મેગાફિક્લસનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે Galaxy F4માં 6000mAhની બેટરી આપવામાં આવી છે. જે 15w ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: સેમસંગ, સ્માર્ટફોન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन