Home /News /tech /બાળકોના આ FACEBOOK messenger પર મા-બાપ રાખી શકશે નજર

બાળકોના આ FACEBOOK messenger પર મા-બાપ રાખી શકશે નજર

સોશિયલ નેટવર્કિગ સાઈટ ફેસબૂકે નાના બાળકો માટે પોતાના મેસેન્જરનું એક સ્પેશિયલ એડીશન ‘messenger kids’ રજુ કર્યું છે. આ એપ 12થી નાની ઉંમરના બાળકો માટે છે. એપના માધ્યમથી માતા-પિતા પોતાની દેખરેખમાં બાકી લોકો સાથે જોડાવાની સુવિધા આપે છે.

વધુ જુઓ ...

    આ એપને હજુ અમેરિકામાં iOS ડિવાઈઝ માટે ટેસ્ટિંગ માટે રજુ કરવામાં આવી છે. આ એપ વીડિયો ચેટ અને મેસેજિંગની સંકલિત એપ છે.

    ફેસબૂકના જણાવ્યા અનુસાર આ એપ 6થી 12 વર્ષના બાળકોને ધ્યાને રાખીને બનાવવામાં આવી છે.

    kids (2)

    ફેસબૂકના લોરેન ચંગે કહ્યું કે ફેસબૂક બાળકો માટે અલગથી ‘messenger kids’એપ લાવી રહી છે. કારણ કે એક એવી એપની જરૂર હતી કે જે બાળકોને બીજા લોકો સાથે જોડાવવાની સુવિધા આપે પણ માતા-પિતાની દેખરેખમાં.આ એપ માતા-પિતાને સંપર્ક, સૂચના અને નિયંત્રણ કરવાની સુવિધા આપે છે. આ સિવાય આ માધ્યમથી બાળકો ઘરના લોકોની ઇચ્છા વિરૂદ્ધ કોઈ સાથે સંપર્ક કરી શકતા નથી.જો કે હાલ તો આ એપ નોન-ફોન ડિવાઈઝ, ટેબલેટ અને આઈપોડમાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. પરંતુ ઝડપથી જ ગૂગલ એન્ડ્રોયડ અને અમેઝન કિંડન ડિવાઈસ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

    " isDesktop="true" id="729394" >
    First published:

    Tags: Facebook