WhatsApp પર તમારી લોકલ ભાષામાં કરો ચેટિંગ

WhatsApp જે ભારતીય ભાષાને સપેર્ટ કરે છે તેમાં હિન્દી, બંગાળી, પંજાબી, તેલૂગુ, મરાઠી, તમિલ, ઉર્દૂ, ગુજરાતી, કન્નડ અને મલયાલમ છે.

WhatsApp જે ભારતીય ભાષાને સપેર્ટ કરે છે તેમાં હિન્દી, બંગાળી, પંજાબી, તેલૂગુ, મરાઠી, તમિલ, ઉર્દૂ, ગુજરાતી, કન્નડ અને મલયાલમ છે.

  • Share this:
    WhatsApp પર તમારી લોકલ ભાષામાં કરો ચેટિંગ.

    WhatsApp જે ભારતીય ભાષાને સપેર્ટ કરે છે તેમાં હિન્દી, બંગાળી, પંજાબી, તેલૂગુ, મરાઠી, તમિલ, ઉર્દૂ, ગુજરાતી, કન્નડ અને મલયાલમ છે.

    પાછલા ઘણાં વર્ષોમાં WhatsApp ઘણા વેગથી ભારતમાં પોપ્યુલર થયું છે. ભારતમાં વોટ્સએપના 20 કરોડથી પણ વધુ એક્ટિલ યૂઝર્સ છે. વોટ્સએપ ભારતનું સૌથી મોટું નેટવર્ક છે. અને હવે તે 10 લોકલ ભાષાને સપોર્ટ કરે છે. તેમાં હિન્દી, બંગાળી, પંજાબી, તેલૂગુ, મરાઠી, તમિલ, ઉર્દૂ, ગુજરાતી, કન્નડ અને મલયાલમ છે. જાણો આ ભાષાઓનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો.
     फेसबुक डेटा विवाद अभी थमा भी नहीं है कि व्हॉट्सऐप को लेकर यूजर्स को निराश करने वाली खबर आ रही है. बताया जा रहा है कि फेसबुक ही नहीं व्हॉट्सऐप भी यूजर्स का डेटा कलेक्ट करता है. इस विवाद के उठने के बाद व्हॉट्सऐप ने भी अब स्वीकार कर लिया है कि वो यूजर्स को थोड़ा-बहुत डेटा कलेक्ट करता है.

    • WhatsAppની અંદર ભાષા બદલવા માટે સ1થી પહેલા વોટ્સએપ ઓપન કરો. મેનૂ બટન પર ટૈપ કરો અને પછી સેટીંગમાં જાવ. પછી...

    • પછી તમે ચેટ પર જાવ અને એપ લેંગ્વેજ ખોલો. તે બાદ પોપ અપ આવે એટલે ભાષા પસંદ કરો. અંગ્રેજી, હિન્દી, બંગાળી, પંજાબી, તેલૂગુ, મરાઠી, તમિલ, ઉર્દૂ, ગુજરાતી, કન્નડ અને મલયાલમ માંથી એક પસંદ કરી શકો છો.

    • ધ્યાન રાખો કે WhatsApp ફોનની ભાષાને સપોર્ટ કરે છે. જેમ કે જો તમે ફોનની ભાષા હેન્દી રાખી હશે તો WhatsAppની ભાષા પણ હિન્દી થઈ જશે. પરંતુ પોતાના ફોનના ios આધારે ફોનમાં થોડો બદલાવ કરવો પડી શકે છે.

    • એન્ડ્રોઈડથી ચાલતા ફોનમાં તમારે સૌથી પહેલાં સેટિંગ્સ એપ ઓપન કરવું પડશે. તે બાદ લેંગ્વેજ એન્‌ડ ઈનપુટ પર ટેપ કરો. હવે તમે લેંગ્વેજ ઓપન કરો. તમાંથી ભાષા પસંદ કરો. પછી WhatsApp ખોલી મનગમતી ભાષામાં ટાઈપ કરો.

    •  व्हॉट्सऐप डेटा सिक्योरिटी के लिहाज से खुद को फेसबुक से अलग बताता है. इसकी वजह है व्हॉट्सऐप का एंड-टू-एंड एन्क्रिप्शन फीचर है. इस सिक्योरिटी फीचर की वजह से दो व्यक्तियों के बीच जो चैट और तस्वीरें साझा होती हैं, उसमें तीसरे का दखल नहीं होता. मगर एक्सपर्ट कहते हैं कि व्हॉट्सऐप से भी आपकी सूचनाएं लीक हो सकती हैं. अब व्हॉट्सऐप ने खुद स्वीकार कर लिया है कि एंड-टू एंड एन्क्रिप्शन फीचर के तहत वो यूजर्स का थोड़ा-बहुत डेटा कलेक्ट करता है.

    • તેમ iphone માટે સૌથી પહેલા Settings app ખોલો. પછી જનરલ પર ટેર કરો. પછી લેંગ્વેજ એન્‌ડ રીજન પર જાઓ. iphoneની લેંગ્વેજ પસંદ કરો. પછી મનગમતી ભાષામાં WhatsApp પર ટાઈપ કરો.

    Published by:Bansari Shah
    First published: