Home /News /tech /Tata TiagoEV: 24 કલાકમાં જ સુપરહિટ થઈ ગઈ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, મળ્યું અધધ બુકિંગ
Tata TiagoEV: 24 કલાકમાં જ સુપરહિટ થઈ ગઈ દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, મળ્યું અધધ બુકિંગ
ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક કારનું લોન્ચીંગ
Tata TiagoEV: ટાટા મોટર્સની નવી ટિયાગો ઇલેક્ટ્રિક કાર સુપરહિટ બની છે. કંપનીએ આ ઈ-કારનું બુકિંગ 10 ઓક્ટોબરથી શરૂ કરી દીધું છે. તેને પહેલા દિવસે એટલે કે 24 કલાકમાં 10 હજારથી વધુ બુકિંગ મળ્યા છે.
ટાટાઈલેક્ટ્રિકઈવીનીમોટીમાંગઅંગેવાતકરતા, ટાટામોટર્સપેસેન્જરવ્હીકલ્સલિમિટેડઅનેટાટાપેસેન્જરઈલેક્ટ્રિકમોબિલિટીલિમિટેડનામેનેજિંગડિરેક્ટરશૈલેષચંદ્રાએજણાવ્યુંહતુંકે, “Tiago.ev નેમળેલાજબરજસ્તપ્રતિસાદથીઅમનેઆનંદથયોછે. EV જર્નીશરૂકરવાબદલઅમેઅમારાતમામગ્રાહકોનોઆભારમાનીએછીએ.
ટાટાટિયાગોઇલેક્ટ્રિકબુકિંગપ્રક્રિયા
Tata Tiago EV બુકકરવામાટે, તમારેકંપનીનીસત્તાવારવેબસાઇટ https://tiagoev.tatamotors.com/ નીમુલાકાતલેવીપડશે. અહીંતમે Book Now પરક્લિકકરો. તેપછીએકનવુંપેજખુલશે. અહીંતમેપહેલા Tiago EV નુંવેરિઅન્ટઅનેપછીકલરપસંદકરો. હવે Checkout પરક્લિકકરો. હવેતમારોમોબાઈલનંબર, નામ, ઈમેલએડ્રેસવિગતોઆપો. આપછી, કાયમીપાર્કિંગઅનેબિલિંગસરનામાનીવિગતોઆપીને 21 હજારરૂપિયાનીટોકનરકમભરીનેબુકિંગકન્ફોર્મકરવાનુંરહેશે.
આ કાર જાન્યુઆરી 2023 થી માર્કેટમાં જોવા મળશે
ટાટાટિયાગોઈવીકિંમત
ટાટાએદેશનીઆસૌથીસસ્તીઇલેક્ટ્રિકકારને 7 વેરિએન્ટમાંલોન્ચકરીછે. તેવિવિધબેટરીઅનેચાર્જિંગવિકલ્પોસાથેઆવશે. તે XE, XT, XT, XZ+, XZ+Tech LUX, XZ+ અને XZ+Tech LUX વેરિઅન્ટ્સમાંઆવશે. તેમાં 19.2 KWh થી 24 KWh સુધીનાબેટરીપેકનોવિકલ્પહશે. તેમજ 3.3 KV AC થી 7.2 KV AC સુધીનાચાર્જિંગવિકલ્પોમળશે. ટાટાટિયાગો EVનીકિંમત 8.49 લાખરૂપિયાથી 11.79 લાખરૂપિયાનીરેન્જમાંહશે.