ઓનલાઇન ખરીદીથી ગ્રાહકોને અનેક ઑફર્સનો ફાયદો મળી રહ્યો છે. ઈ-કૉમર્સ વેબસાઇટ ડે-સેલનું આયોજન તો કરે છે સાથે જ આવનાર દિવસોમાં 'ડિલ્સ ઑફ ડે' પણ રજૂ કરે છે. હોમ ફર્નિશન્સ, કપડાં અને ફેશન જેવી અનેક કેટેગરીઝ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
Snapdeals પર મળી રહેલી ડિલ્સ પર જ્યા તમે ડિસ્કાઉન્ટ, કેશબેકનો લાભ લઇ શકો છો.
Snapdeal થી ટ્રેન્ડી ઘડિયાળ ખરીદી કરવા પર 40% થી 80% ની છુટ મેળવી શકો છો. સ્પીડ ટાઇમ ઘડીયાળને 1995 રુપિયાના બદલે 570 રુપિયામાં ખરીદી શકો છો.
ગ્રાહકો અહીંથી બ્લુટુથ ખરીદે છે, તો 60% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આજે સ્નેપડીલની ડિલમાં Mobicafe BLK0l બ્લૂટૂથને 1,099 ને બદલે માત્ર 269 રૂપિયા ઘરે લાવી શકો છો.
સ્નેપડેલથી Rosta Prunes( ડાયફ્રુટ) ખરીદવા માટે 47% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અહીં 780 રૂપિયાના રોસ્ટા પ્રુન્સના બે પેકેટો ફક્ત 410 રૂપિયા માટે ખરીદી શકો છે.
અહીંથી, જો તમે થર્મોસ / ફ્લાસ્ક અથવા પાણીની બોટલ ખરીદો છો, તો તમે વિશાળ ડિસ્કાઉન્ટ અને ઑફરનો લાભ લઈ શકો છો. અહીંથી, 500એમએલ સ્ટીલ બોટલની ખરીદી પર 33% ઓફર કરવામાં આવી રહી છે. આ બોટલની હકીકત કિંમત 599 રૂપિયા છે, જે ગ્રાહક 399માં ખરીદી શકે છે. આ બોટલની ખરીદી ગ્રાહક માટે એક બોટલ મફત મળશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર