Home /News /tech /

Deals of the Day: 500 રૂપિયાની ઘડિયાળ માત્ર 133 રૂપિયામાં ખરીદો

Deals of the Day: 500 રૂપિયાની ઘડિયાળ માત્ર 133 રૂપિયામાં ખરીદો

ઓનલાઇન શોપિંગમાં ગ્રાહકોને ઘણી ઓફર્સનો લાભ મળે છે

આવો જ એક ચાન્સ ફ્લિપકાર્ડની ડીલ્સ ઓફ ધ ડેમાં આપવામાં આવી રહ્યો છે

    ન્યૂઝ18 ગુજરાતી: ઓનલાઇન શોપિંગમાં ગ્રાહકોને ઘણી ઓફર્સનો લાભ મળે છે. જેના કારણે ઓછા ભાવે ખરીદી કરી શકાય છે. આવો જ એક ચાન્સ ફ્લિપકાર્ડની ડીલ્સ ઓફ ધ ડેમાં આપવામાં આવી રહ્યો છે. જેમાં ગ્રાહકો ખૂબ જ ઓછી કિંમતે ઘડિયાળ, ઇયરફોન, કપડાં, બેગ અને ચંપલ જેવી ઘણી પ્રોડક્ટ્સની ખરીદી કરી શકે છે.

    જો તમે ઘડિયાળ ખરીદવાનું વિચારો છો તો ફ્લિપકાર્ડ પર 499 રૂપિયાની M Mahadev Watch with Black Leather Strap ઘડિયાળ પર 75% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ ઘડિયાળ માત્ર 133 રૂપિયામાં ખરીદી શકાય છે.

    ફ્લિપકાર્ડ પર Nova prime Series NHT 1085 Cordless Trimmer(For Men)ની ખરીદી પર 60%ની છૂટ મળી રહી છે. તેની કિંમત 1,695 રૂપિયા છે. જે છૂટ બાદ 674 રૂપિયામાં ખરીદી શકાય છે.

    આ પણ વાંચો: WhatsAppએ 2019માં અત્યાર સુધી રજુ કર્યા બે જબરદસ્ત ફીચર્સ, જાણો ઉપયોગ

    ત્યાં જ 800 રૂપિયાની Metro Living 104 TC Cotton Double Animal BedSheet પર 41%ની છૂટ મળી રહી છે. આ ઓફર હેઠળ કોટન બેડશીટ માત્ર 469 રૂપિયામાં ખરીદી શકાય છે.

    કિચન માટે ટોસ્ટર ખરીદવા પર પણ સારી ઓફર આપવામાં આવી રહી છે. જેમાં 40%નું ડિસ્કાઉન્ટ છે. ગ્રાહક Nova NBT-23o6 માત્ર 949 રૂપિયામાં ખરીદી શકે છે. જેની વાસ્તવિક કિંમત 1,595 રૂપિયા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: DEALS OF THE DAY, Earphones, Flipkart offers, Grocery garments, Super bestseller, Toaster, Watches

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन