માત્ર રૂ.10 હજારમાં ખરીદો Redmi 6 Pro, આજે છે અંતિમ દિવસ

News18 Gujarati
Updated: March 27, 2019, 11:36 AM IST
માત્ર રૂ.10 હજારમાં ખરીદો Redmi 6 Pro, આજે છે અંતિમ દિવસ
સેલમાં સ્માર્ટફોન ઉપરાંત અન્ય પ્રોડક્ટને ખૂબ સસ્તી કિંમતે ખરીદી શકો છો.

સેલમાં સ્માર્ટફોન ઉપરાંત અન્ય પ્રોડક્ટને ખૂબ સસ્તી કિંમતે ખરીદી શકો છો.

  • Share this:
જો તમે સસ્તા ભાવે તમારા ઘર માટે કોઈ પણ સામાન ખરીદવા માંગતા હોય, તો તમારી પાસે સારી તક છે કારણ કે ઈ-કૉમર્સ કંપનીઓ હવે ઑનલાઇન શોપિંગના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને ડીલ્સ ઓફ ધ ડે સેલ્સનું આયોજન કરી રહી છે. જેમા તમને એક દિવસ માટે સસ્તી કિંમતે ફોન ખરીદવાની તક મળે છે.

જો તમે એમેઝોનથી બ્રાન્ડેડ વૉચ ખરીદવા માંગો છો, તો તમારી પાસે આ એક સારી તક છે કારણ કે એમેઝોન પર ટાઇટન ટાઇમેક્સ પર 60% ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે, જેથી તમે 1050 રુપિયામાં ટાઇમેક્સની વોચ ખરીદી શકો છો. એટલુ જ નહીં તમે કોઇ મહિલાને વોચ ગિફ્ટ કરવા માંગો છો એમેઝોન પર તમને માત્ર 2442 રુપિયામાં મળી જશે.

આ પણ વાંચો: સસ્તામાં સ્માર્ટફોન ખરીદવાની તક, Amazonના સેલમાં ભારે ડિસ્કાઉન્ટ

જો તમે એમેઝોનથી જીમનો સામાન ખરીદવા માંગો છો, તો તમને 20 કિલો જિમ ફિટનેશ કિટ 1225 રુપિયામાં મળી રહી છે, જ્યારે તમે તેને બજારમાંથી ખરીદશો તો તે 4 હજાર રૂપિયાથી વધારે કિંમતમાં મળશે.

જો તમે એમેઝોનથી રિફન્ડેબલ મોબાઇલ ખરીદો છો તો એમેઝોન તમને રેડમી 6 પ્રોને બ્લૂ કલર વેરિએન્ટ માત્ર 10,499 રુપિયામાં ઓફર કરે છે. જેની હકીકત કિંમત 13,499 રુપિયા છે.

ડિલ્સ ઓફ ધ ડે હેઠળ એમેઝોનથી બોટના સ્પીકર ખરીદો છો, તો તમે તેને 2,499 રૂપિયામાં જ મેળવી શકો છો, જ્યારે તેની હકીકત કિંમત રૂ. 6,990 છે. આ ઉપરાંત, તમે સેમસંગનું વોશિંગ મશીન માત્ર 17,500 રુપિયામાં ખરીદી શકો છો.
First published: March 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...