ખૂબ જ ખતરનાક છે coronavirusની આ 14 ફે્ક વેબસાઈટ, ભૂલથી પણ ન કરતા ઓપન

News18 Gujarati
Updated: March 16, 2020, 5:39 PM IST
ખૂબ જ ખતરનાક છે coronavirusની આ 14 ફે્ક વેબસાઈટ, ભૂલથી પણ ન કરતા ઓપન
પ્રતિકાત્મક તસવીર

ઈન્ટરનેટ ઉપર કોરોના વાયરસથી જોડાયેલા સ્કેમ, ફિશિંગ વેબસાઈટ અને સ્પેમ મેસેજ ઝડપથી ફેલાવવામાં આવી રહ્યા છે. સાઈબર સિક્યોરિટી ફર્મ Recorded Futureના રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ અંગે જોડાયેલી નકલી માહિતી આપનારી અનેક ડોમેન રજીસ્ટર થઈ રહી છે.

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) અત્યાર સુધી 111 કેસ સામે આવ્યા છે. આ આંકડો 16 માર્ચ સવાર સુધીનો છે. દિલ્હીમાં કોરોના વાયરસના અત્યાર સુધી સાત કેસ અને ઉત્તર પ્રદેશમાં 12, કર્ણાટકમાં 6, મહારાષ્ટ્રમાં 33, લદ્દાખમાં ત્રણ અને જમ્મુ કાશ્મીરમાં બે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. લોકો કોરોના વાયરસ અંગે સાવધાની તો વરતે છે પરંતું અફવાઓ ચારે દિશામાં ફેલાઈ રહી છે. ભારત સરકાર અફવાઓથી બચવા માટે સલાહ આપે છે. જ્યારે સાઈબર ક્રિમનલ (cyber criminal) આને સારી તક તરીકે ઉપયોગ કરે છે.

ઈન્ટરનેટ ઉપર કોરોના વાયરસથી જોડાયેલા સ્કેમ, ફિશિંગ વેબસાઈટ અને સ્પેમ મેસેજ ઝડપથી ફેલાવવામાં આવી રહ્યા છે. સાઈબર સિક્યોરિટી ફર્મ Recorded Futureના રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ અંગે જોડાયેલી નકલી માહિતી આપનારી અનેક ડોમેન રજીસ્ટર થઈ રહી છે.

સંભવિત ખતરનાક વેબસાઈટની યાદી

>>Coronavirusstatus[dot]space

>>Coronavirus-map[dot]com

>>Coronavirus-map[dot]com>>Blogcoronacl.canalcero[dot]digital

>>Coronavirus[dot]zone

>>Coronavirus-realtime[dot]com

>>Coronavirus[dot]app

>>Bgvfr.coronavirusaware[dot]xyz

>>Coronavirusaware[dot]xyz

મેલિશિયસ (વાયરસ)ની વેબસાઈટની યાદી

>>Corona-virus[dot]healthcare

>>Survivecoronavirus[dot]org

>>Vaccine-coronavirus[dot]com

>>Coronavirus[dot]cc

>>Bestcoronavirusprotect[dot]tk

>>coronavirusupdate[dot]tk
First published: March 16, 2020, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading