કોર્નિંગ એ બતાવ્યો ભારતીય ઇનોવેશનમાં વિશ્વાસ; દિલ્હીમાં યુથ ફેસ્ટિવલની તૈયારી

News18 Gujarati
Updated: February 18, 2020, 3:16 PM IST
કોર્નિંગ એ બતાવ્યો ભારતીય ઇનોવેશનમાં વિશ્વાસ; દિલ્હીમાં યુથ ફેસ્ટિવલની તૈયારી
Corning દાવો કરે છે કે આ ગ્લાસ 7 બિલિયનથી વધુ ફોનમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે જે તેને વૈશ્વિક સ્તરે લીડર બનાવે છે

Corning દાવો કરે છે કે આ ગ્લાસ 7 બિલિયનથી વધુ ફોનમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે જે તેને વૈશ્વિક સ્તરે લીડર બનાવે છે

  • Share this:
પાછલા કેટલાક વર્ષોમાં આપણને જાણવા મળ્યું કે ભારતીય મોબાઈલ ફોનની સ્ટોરી હજી બાકી છે. સ્માર્ટફોન વપરાશકર્તાઓની સંખ્યામાં ઝડપી વધારો આવ્યો છે અને ભારત વિશ્વમાં બીજું સૌથી મોટું માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. બજારમાં ઉપલબ્ધ ડિવાઇસમાંથી મોટાભાગના સ્માર્ટફોન્સમાં Corning દ્વારા ઉત્પાદિત ક્રાંતિકારી ગોરીલા ગ્લાસ ક્રિસ્ટલ જોવા મળે છે. આ ગ્લાસ ફોનના ઉપયોગ દરમિયાન આવતી સ્ક્રેચ અને ફોન પડવાને કારણે સ્ક્રીન પર આવતા નિશાનોથી ફોનને સારી રીતે પ્રોટેક્ટ કરે છે.

આ ક્રિસ્ટલ હાલમાં એ હદે લોકપ્રિય છે કે Corning દાવો કરે છે કે આ ગ્લાસ 7 બિલિયનથી વધુ ફોનમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે જે તેને વૈશ્વિક સ્તરે લીડર બનાવે છે. આજ વાત આપણને ભારત તરફ દોરી જાય છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા જે તકનીકી ક્ષેત્રે ખૂબ ઉત્સુક છે અને દિલ ખોલીને ઇનોવેશનને ટેકો આપી રહ્યું છે.

ભારતનો ઝડપી ગતિએ વૃદ્ધિનો ગ્રાફ એ વૈશ્વિક સ્તરે બીજા બજારોથી વિપરીત છે અને આજ વાત સ્માર્ટફોન વ્યવસાયની રેસમાં ભારત દેશને સૌથી આગળ રાખે છે. પહેલાથી જ ભારતમાં 400 મિલિયનથી વધુ લોકો સ્માર્ટફોન ધરાવે છે અને આ સંખ્યા વધતી જઇ રહી છે. તક ની શોધ અને ઇનોવેશનના તેમના મૂળ સાથે યુ.એસ. આધારિત ગોરીલા ગ્લાસના ઉત્પાદક Corning, શ્રેષ્ટ ઇન્ડિયન સ્માર્ટફોન તકની દૂરદ્રષ્ટિ ધરાવે છે.

ગોરિલા ગ્લાસ પ્રોફાઇલ બનાવવાની અને ગ્રાહકોને તેમના ઉત્પાદનોની મજબૂતીનો અનુભવ કરાવવો એ આ દૂરદ્રષ્ટિનો એક ભાગ છે. આ વિચારસરણીને ધ્યાનમાં રાખીને કંપનીએ તાજેતરમાં Tech2 Innovate સાથે તેની કામગીરીની જાહેરાત કરી. ભારતીય યુવાઑ માટે સૌથી પ્રખ્યાત ડિજિટલ અને તકનીકી ઉત્સવમાંનો એક એવા Tech2 Innovate નું દિલ્હીમાં 14-15 ફેબ્રુઆરીએ આયોજન કરવનમાં આવ્યું છે. આ ફેસ્ટિવલનું આયોજન ભાવિ દુનિયાને અસર કરતા ઇનોવેશન માટે યુવાઓને પ્રેરિત કરવાના હેતુ સાથે કરવામાં આવ્યું છે.

ગેજેટ પ્રેમીઓ, સંગીતકારો, ગેમર્સ માટે આ બે દિવસીય ફેસ્ટિવલના મુખ્ય પ્રાયોજકો તરીકે સૌથી મુખ્ય વાત એ છે કે, Corning કોઈપણ જાત ના ભય કે ખચકાટ વગર દરેક જગ્યાએ યુવા અને પ્રતિભાશાળી લોકોનો સાથ આપવા માટે ઊભી છે.

આ ઇવેન્ટમાં તમને ઉદ્યોગ નેતાઓની ટિપ્સ, Youtube સ્ટાર્સ સાથે ગપસપ, ઇન્સ્ટાગ્રામ પ્રભાવકો, ભારતના સૌથી લોકપ્રિય Tik Tok સ્ટાર્સ અને અન્ય ઘણા લોકોને મળવાનો મોકો મળશે તેમજ તેઓ ડિજિટલ કન્સ્ટ્રક્શન્સની દુનિયા વિષે તેમના વિચાર રજૂ કરશે અને બે દિવસ ચાલનારી PUBG મોબાઇલ સ્પર્ધાનો ભાગ બનશે.Corning Gorilla Glass ના ડિવિઝન VP, સ્કોટ ફોરેસ્ટજનરલ મેનેજર જૉન બાયને ને મળીને ભાવિ ઉપકરણો વિષે જાણવા માટે તમારી પાસે આ એક શ્રેષ્ઠ તક છે.

આ આખા પ્રોગ્રામને ખાસ બનાવનારી વાત એ છે કે તમે તમારા મનપસંદ સોશિયલ મીડિયા સેલિબ્રિટીઝ સાથે ફરી શકશો, વાતચીત કરી શકશો અને દર કલાકે ઘણાખરા ઇનામ પણ જીતી શકશો. તો જો તમે આ તક ચૂકવા ના માંગતા હોવ તો આ કાર્યક્રમનો ભાગ જરૂર બનશો. અહીં સંસ્કૃતિક અને ઓટોમેશન, રોબોટિક્સ અને કેટલીક ખરેખર ટોચની મશીનો જોવા મળશે અને સાથે તમે એક કુલ સ્માર્ટફોન, કેમેરા અને હેડફોન પણ જીતી શકો છો.

તમારી ટિકિટ બુક કરવા અહીં (Link) ક્લિક કરો!
First published: February 13, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading